07/09/2026
✨ શ્રાવણ વદ અગિયારસ ✨
🙏 શ્રી બહુચર માતાજીની નંદી સવારીના પાવન દર્શન 🙏
नन्दिवाहनसमारूढे मातः शक्तिस्वरूपिणि।
भक्तानां मंगलं कुरु शान्तिं देहि नमोऽस्तु ते॥
નંદી સવારી પર બિરાજમાન માં બહુચરના પાવન દર્શનથી જીવનમાં શક્તિ, શાંતિ અને મંગળતાનો આશીર્વાદ વરસે. 🌺🙏
દર્શન ગમ્યા હોય તો ❤️ Like કરો, 🙏 Comment માં “જય માં બહુચર” લખો અને આ પાવન દર્શન તમારા પરિવાર-મિત્રો સાથે Share કરો.
📲 વધુ દિવ્ય દર્શન માટે Follow કરો — બહુચરાજી
🔄 આ પોસ્ટ Share કરીને માં બહુચરની ભક્તિ વધુ લોકો સુધી પહોંચાડો.
📍 શ્રી બહુચરાજી માતાજી મંદિર, બહુચરાજી