Dutta Peetham Edison, NJ

Dutta Peetham Edison, NJ Duttatreya is combination of Trinity Gods of Sanatan Vedic Dharma(Hindu). Shiv, Vishnu and brahma in one incarnation. Very scientific spirituality. Dharma!!

Authentic incarnation of Sanatan Vedic Dharma(Hindu).

https://www.facebook.com/share/165HmCXLu3/
03/22/2025

https://www.facebook.com/share/165HmCXLu3/

नूतनप्रवेश ★ New Admission
|| प्रवेशप्रारम्भ 'सत्र-2025' ||
श्री शंकराचार्य अभिनव सच्चिदानन्द तीर्थ वेद विद्यालय, देवभूमी द्वारका

भगवान द्वारिकाधीश की पावन नगरी द्वारिकाधाम में स्थित श्री शंकराचार्य वेदविद्यालय में आवासीय सुविधायुक्त परिसर में वैदिक एवं आधुनिक शिक्षा के निःशुल्क अध्ययन हेतु प्रवेश प्रारम्भ है ।।

★ न्यूनतम योग्यता-- बालक का कक्षा 5 उत्तीर्ण होना अनिवार्य है।।
★ गुरुकुल में शिक्षा, भोजन एवं छात्रावास पूर्णतः निःशुल्क है ।।
★ विद्यालय में अध्ययनरत योग्य छात्रों को प्रतिमाह 1500 रुपये छात्रवृत्ति प्रदान की जाएगी ।।
★ प्रवेश हेतु इच्छुक छात्र व अभिभावक आवेदन कर सकते हैं।।
आवेदन लिंक 👇🏻👇
https://forms.gle/pQwNnbaF6cGHxoDdA

Location : 👇🏻👇 https://maps.app.goo.gl/uBuVFtXbWZTBYX2Y6

दूरभाष : 👇🏻👇
09974354816.. 08564972664.. 09714409362.. 09925432047.. 07874137188..

वेदविद्या के प्रचार-प्रसार एवं सम्वर्धन हेतु पोस्ट को शेयर अवश्य करें ।।

#प्रवेशोत्सव

11/02/2024
06/21/2023

Happy International Yog Day!!! May Bhagavan Shiv will bless all of us for accomplishing higher level of YOG....!!!
https://www.facebook.com/profile.php?id=100083175856667

To celebrate International Yoga Day every year on the day of Maharshi Patanjali's birthday!

EWR redevelopment plan-Port Authority NY NJ
05/11/2023

EWR redevelopment plan-Port Authority NY NJ

05/03/2023

આજના શ્રીગુરુમંદિર નારેશ્વર નાં શ્રીગુરુ દર્શન - 07=30 AM...

🌷 श्री रंग वाक सुधा 🌷

દત્તાવતાર બ્રહ્માહરિહરાત્મક સર્વદેવમય હોવાથી એમાં અનેક વિરોધોનાં સમન્વયની ભાવના રહેલી છે. અને તેથી જ કોઈ ઉપાસના સાથે કે ધર્મસંપ્રદાય સાથે એનો વિરોધ નથી. ગુરુતત્વનાં અધિષ્ઠાન પર એનું પ્રાકટ્ય હોવાથી હરકોઈ વિચારસરણીવાળાને એમાં પોતાનાં આત્મવિકાસનાં બીજ જણાય છે, અને તેથી જ આ યુગમાં એ સમન્વય કે દત્તઉપાસના દિવસે દિવસે વધતી જતી જોવામાં આવે છે.
બધા જ સંપ્રદાયો સારા અને ઉધ્ર્વગામી છે, તે મનુષ્યને કલ્યાણને માર્ગે લઇ જવા માટે જ સ્થપાયેલા છે.

એક ભાવનાવશ તમે, ધરો રૂપ અનેક ;
બ્રહ્માહરિહર ધન્ય હે ! રાખો ભક્તની ટેક.

ભકતેચ્છાપૂરક નકી, દત્ત યોગિવર એહ ;
થાતાં સહાય તે સ્વયં, રહે ન્યૂન ક્યાં તેહ ?

ઉઠત દત્ત હિ બૈઠત દત્ત,
ચલતે ફિરતે સુમરો દત્ત... દત્તદિગંબર.
દત્તદિગંબર એક અધારા,
યહ બિન જગમેં નહિ નિસ્તારા.

--- जगत सुह्रुद भगवान श्री रंगअवधूतजी.

🙏🌹 श्री गुरुदेव दत्त 🌹🙏

સંકલનકર્તા : શ્રી વિપુલભાઈ પંડ્યા (વડોદરા)

Address

Edison, NJ

Website

Alerts

Be the first to know and let us send you an email when Dutta Peetham Edison, NJ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category