Narok Hindu Sanatan Temple

Narok Hindu Sanatan Temple A Hindu Temple In the Heart of kenya

15/08/2026
|| ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ ||​"જેમના જીવનની સુવાસ ક્યારેય આથમતી નથી, તેવા પ્રભુભક્ત વડીલ..."​અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે ...
08/07/2026

|| ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ ||
​"જેમના જીવનની સુવાસ ક્યારેય આથમતી નથી, તેવા પ્રભુભક્ત વડીલ..."
​અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે આદરણીય શ્રી સુરેન્દ્રભાઈ પટેલ જેમણે અપડા મંદિર મા કળશ સ્થપાના આયોજન માં ભાગીદાર બન્યા હતા એ દાદા ભગવાનના પરમ ધામમાં સિધાવ્યા છે. તેઓ એક પરોપકારી વ્યક્તિ હતા જેમણે હંમેશા સમાજ પ્રત્યે સેવાભાવ રાખ્યો છે.
​પરમકૃપાળુ પરમાત્મા તેમના પવિત્ર આત્માને પોતાના ચરણોમાં પરમ શાંતિ અર્પે અને આ મુશ્કેલ સમયમાં પટેલ પરિવારને આ અસાધારણ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી ઈશ્વર ચરણોમાં હૃદયપૂર્વક પ્રાર્થના.
​ઓમ્ શાંતિ... 🙏
​શોકાતુર અને શ્રદ્ધા અવનત:
​નારોક હિન્દૂ સનાતન મંદિર પરિવાર
(નારોક, કેન્યા)

21/06/2026

Address

P. O. Box 20500
Mau Narok

Alerts

Be the first to know and let us send you an email when Narok Hindu Sanatan Temple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share