Shree Ramdham Mandir

Shree Ramdham Mandir Shree Ramdham Mandir

26/03/2026

જય શ્રી રામ 🚩🚩

સ્વ. વિનુભાઈ કટારીયા નું બેસણું...
20/12/2025

સ્વ. વિનુભાઈ કટારીયા નું બેસણું...

દુઃખદ સમાચાર,શ્રી રામધામ મંદીર નિર્માણ ના પાયાના પથ્થર, સામાજિક રાજકીય અને લોહાણા સમાજ વાંકાનેર ના અગ્રણી શ્રી વિનુભાઈ ક...
18/12/2025

દુઃખદ સમાચાર,

શ્રી રામધામ મંદીર નિર્માણ ના પાયાના પથ્થર, સામાજિક રાજકીય અને લોહાણા સમાજ વાંકાનેર ના અગ્રણી શ્રી વિનુભાઈ કટારીયા આજે સાંજે આપડી વચ્ચે થી વિદાય થયા, હૃદય રોગ નો હુમલો જીવલેણ નીકળ્યો, રાજકોટ વધુ સારવાર અર્થે લઈ જતા હતા ત્યારે રસ્તામાં દેહ છોડ્યો,

ભગવાન તેમના આત્મા ને શાંતિ અને પરિવાર ને આવી પડેલ દુખ ને સહન કરવાની શક્તિ આપે
જય સીયારામ
જય જલારામ
ૐ શાંતિ

20/10/2025

દિવાળીના આ પર્વે આપના ઘરમાં અને આપના જીવનમાં સુખના તારા પ્રકાશિત થાય, તેમજ ઉત્તરોત્તર પ્રગતિના નવા શીખરો સર કરો એવી શુભકામનાઓ. દીવાળીના આ પર્વે તમારું જીવન ઉજ્જવળ અને સુખમય બની રહે તેવી શુભકામનાઓ..

ભગવાન રામ ને એવી પ્રાર્થના કરીએ કે આપણું રામધામ પણ જલ્દી આવું બને અને આપણે બધા ત્યાં દિવાળી ઉજવીએ..

જય સીયારામ..
જય રામધામ..

ૐ શાંતિ.. ૐ શાંતિ..
12/06/2025

ૐ શાંતિ.. ૐ શાંતિ..

06/04/2025

મર્યાદા પુરુષોત્તમ અખંડ બ્રહ્માંડ અધિપતિ ભગવાન શ્રીરામચંદ્રજી પ્રભુની કૃપા આપ સૌની ઉપર વરસતી રહે તેવી પ્રાર્થના સાથે
"રામ નવમી" ની આપ સૌને હાર્દિક શુભકામના ....🚩
🙏જય શ્રીરામ 🙏
🙏🏻 જય શ્રી રામધામ 🙏🏻

14/11/2024

વહાલી દીકરી આર્ચીના મુખે...
શ્રી રામધામ(જાલીડા ગામ) ખાતે રઘુવંશી સમાજનું સ્નેહ મિલન નું આમંત્રણ..

જય સીયારામ...
જય રામધામ...

12/11/2024

જય રામધામ..

જય જલારામ...જય રામધામ...
08/11/2024

જય જલારામ...
જય રામધામ...

રામધામ - રાજકોટ અગત્યની મીટીંગ
04/11/2024

રામધામ - રાજકોટ

અગત્યની મીટીંગ

જય શ્રી રામેશ્વર મહાદેવ...જય રામધામ..
17/07/2024

જય શ્રી રામેશ્વર મહાદેવ...
જય રામધામ..

Address

Wankaner

Telephone

+919426394267

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Ramdham Mandir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shree Ramdham Mandir:

Share

Category