Om Nath Shakti

Om Nath Shakti Jay Jay Matsyendra Samarth

21/02/2026
Karma kon kon se hai ... Pujya shri Chhotedada
14/02/2026

Karma kon kon se hai ... Pujya shri Chhotedada

Karma kon kon se hai ... Pujya shri Chhotedada
11/02/2026

Karma kon kon se hai ... Pujya shri Chhotedada

વિશ્વવંદનીય પરમ પૂજ્ય શ્રી છોટેદાદા (વર્તમાન ગાદીપતિ નવનાથ ધામ, બીલીમોરા, ગુજરાત)ના આદેશથી ૐ નાથ શક્તિ, સત્સંગ મંડળ ના ન...
09/02/2026

વિશ્વવંદનીય પરમ પૂજ્ય શ્રી છોટેદાદા (વર્તમાન ગાદીપતિ નવનાથ ધામ, બીલીમોરા, ગુજરાત)ના આદેશથી ૐ નાથ શક્તિ, સત્સંગ મંડળ ના નાથપંથી ગુરુભક્તો અને ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો ગામે ગામ ભજન કીર્તન અને હનુમાન ચાલીસાનો પાઠ કરી સનાતન ધર્મ અને અલખની જયોતને આગળ વધાવી રહયા છે.

સત્સંગ ક્રમ : 74
નામ : ધર્મેશભાઈ રમેશભાઈ ગામીત
સ્થળ : મંદિર ફળિયું, દાદરીયા ( શ્રી ગરૂડેશ્વર મહાદેવ મંદિર )
સમય : 08/02/2026, રવિવાર

Satsang no Mahima - Pujya Shri Chhotedada
04/02/2026

Satsang no Mahima - Pujya Shri Chhotedada

આજના આપના જન્મદિવસ નિમિત્તે ૐ નાથ શક્તિ, સત્સંગ મંડળ વતી શ્રી દાદાનાથ ની કૃપા આપ પર હર હંમેશા વરસથી રહે, આપના જીવનમાં ભક...
31/01/2026

આજના આપના જન્મદિવસ નિમિત્તે ૐ નાથ શક્તિ, સત્સંગ મંડળ વતી શ્રી દાદાનાથ ની કૃપા આપ પર હર હંમેશા વરસથી રહે, આપના જીવનમાં ભક્તિ અને શ્રદ્ધાનો પ્રકાશ ફેલાતો રહે, જન્મો જનમ આપ પૂજ્ય દાદાશ્રી ના ગુણગાન ભજનોના સુરમાં વહાવતા રહો જે સૌ નાથભક્તોને પણ સકારાત્મક ઉર્જા આપી ભજનોની પ્રેરણા આપે છે એવા નાથપંથી રુદ્રચંડિકા તન્વીબેન દાદાવાલા ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.

Satsang no Mahima - Pujya Shri Chhotedada
28/01/2026

Satsang no Mahima - Pujya Shri Chhotedada

વિશ્વવંદનીય પરમ પૂજ્ય શ્રી છોટેદાદા (વર્તમાન ગાદીપતિ નવનાથ ધામ, બીલીમોરા, ગુજરાત)ના આદેશથી ૐ નાથ શક્તિ, સત્સંગ મંડળ ના ન...
25/01/2026

વિશ્વવંદનીય પરમ પૂજ્ય શ્રી છોટેદાદા (વર્તમાન ગાદીપતિ નવનાથ ધામ, બીલીમોરા, ગુજરાત)ના આદેશથી ૐ નાથ શક્તિ, સત્સંગ મંડળ ના નાથપંથી ગુરુભક્તો અને ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો ગામે ગામ ભજન કીર્તન અને હનુમાન ચાલીસાનો પાઠ કરી સનાતન ધર્મ અને અલખની જયોતને આગળ વધાવી રહયા છે.

સત્સંગ ક્રમ: 73
નામ : વિરજીભાઈ નાગજીભાઈ ચૌધરી
સ્થળ : ગામઠાણ ફળિયુ, કાકડવા
સમય : 24/01/2026 શનિવાર

Address

Vyara
394633

Website

Alerts

Be the first to know and let us send you an email when Om Nath Shakti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share