Team Church Bhintbudrak

Team Church Bhintbudrak For we are co-workers in God’s service; you are God’s field, God’s building.
1 Corinthians 3:9
(3)

21/01/2023
માટે, જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ [છે]:જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે; જુઓ તે નવું થયું છે.કરિંથી...
01/01/2023

માટે, જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ [છે]:જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે; જુઓ તે નવું થયું છે.
કરિંથીઓને બીજો પત્ર 5:17 GUJOVBSI
https://bible.com/bible/1691/2co.5.17.GUJOVBSI

શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો (અને પિતાના એકાકીજનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે જોયો). તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હ...
22/12/2022

શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો (અને પિતાના એકાકીજનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે જોયો). તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો.
યોહાન 1:14 GUJOVBSI
https://bible.com/bible/1691/jhn.1.14.GUJOVBSI

તમે જગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી.માથ્થી 5:14 GUJOVBSIhttps://bible.com/bible/1691/mat.5.1...
20/12/2022

તમે જગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી.
માથ્થી 5:14 GUJOVBSI
https://bible.com/bible/1691/mat.5.14.GUJOVBSI

અંધકારમાં ચાલનારા લોકોએ મહાન પ્રકાશ જોયો છે. મરણછાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે.યશાયા 9:2 GUJOVBSIhttps://...
19/12/2022

અંધકારમાં ચાલનારા લોકોએ મહાન પ્રકાશ જોયો છે. મરણછાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે.
યશાયા 9:2 GUJOVBSI
https://bible.com/bible/1691/isa.9.2.GUJOVBSI

વહાલાંઓ, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમ કે પ્રેમ ઈશ્વરથી છે. અને જે પ્રેમ કરે છે તે દરેક ઈશ્વરથી જન્મેલો છે, અને ઈશ્વરન...
18/12/2022

વહાલાંઓ, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમ કે પ્રેમ ઈશ્વરથી છે. અને જે પ્રેમ કરે છે તે દરેક ઈશ્વરથી જન્મેલો છે, અને ઈશ્વરને ઓળખે છે.
યોહાનનો પહેલો પત્ર 4:7 GUJOVBSI
https://bible.com/bible/1691/1jn.4.7.GUJOVBSI

તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે. જુઓ, કુમારી ગર્ભવતી થઈને પુત્રને જન્મ આપશે, અને તેનું નામ તે ઈમાનુએલ પાડશે.યશાયા 7:1...
17/12/2022

તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે. જુઓ, કુમારી ગર્ભવતી થઈને પુત્રને જન્મ આપશે, અને તેનું નામ તે ઈમાનુએલ પાડશે.
યશાયા 7:14 GUJOVBSI
https://bible.com/bible/1691/isa.7.14.GUJOVBSI

પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે પણ તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો.એફ...
16/12/2022

પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે પણ તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો.
એફેસીઓને પત્ર 4:32 GUJOVBSI
https://bible.com/bible/1691/eph.4.32.GUJOVBSI

સુજ્ઞો અંતરિક્ષના પ્રકાશની માફક, અને ઘણાઓને નેકીમાં વાળી લાવનારાઓ સદાસર્વકાળ તારાઓની માફક પ્રકાશશે.દાનિયેલ 12:3 GUJOVBSI...
15/12/2022

સુજ્ઞો અંતરિક્ષના પ્રકાશની માફક, અને ઘણાઓને નેકીમાં વાળી લાવનારાઓ સદાસર્વકાળ તારાઓની માફક પ્રકાશશે.
દાનિયેલ 12:3 GUJOVBSI
https://bible.com/bible/1691/dan.12.3.GUJOVBSI

પ્રભુમાં સદા આનંદ કરો, હું ફરીથી કહું છું કે, આનંદ કરો.ફિલિપીઓને પત્ર 4:4 GUJOVBSIhttps://bible.com/bible/1691/php.4.4.G...
14/12/2022

પ્રભુમાં સદા આનંદ કરો, હું ફરીથી કહું છું કે, આનંદ કરો.
ફિલિપીઓને પત્ર 4:4 GUJOVBSI
https://bible.com/bible/1691/php.4.4.GUJOVBSI

Address

Bhintbudrak Patel Faliyu Uchchhal
Vyara
394375

Alerts

Be the first to know and let us send you an email when Team Church Bhintbudrak posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Team Church Bhintbudrak:

Share