Pushti satsang

Pushti satsang This page "Pushti Satsang" is created by Mayur Baladha, in which the kirtans of Lord Krishna are sung in his own voice.

If you like our kirtan videos, don't forget to like and follow our page. Our youtube channel :-Pushti satsang Our youtube channel :- Pushti satsang

https://youtu.be/dCVxXsqB2xQ
14/11/2020

https://youtu.be/dCVxXsqB2xQ

ઘેલુડા કાનજી નંદજીના લાલજી | Gheluda kanaji nandaji na lalaji| pushtimarg kirtan | krishna bhajan ઘેલુડા કાનજી નંદજીના લાલજી અમથી આઘેર...

04/11/2020

ગાવડી લાવો ગોતી મારા વાલા | Gavdi lavo goti mara vala | pushtimarg kirtan | krishna bhajan
https://youtu.be/QWfkONoPHPE

Check our youtube channel:-
https://www.youtube.com/channel/UC8VBBNr8FJLjE3lwX9OztGA

ગાવડી લાવો ગોતી મારા વાલા ગાવડી લાવો ગોતી રે
નંદના કુંવર ગાય તમને ભળાવી
કેમ કહો છો ગાય નોતી રે
કેમ કહો છો ગાય નોતી મારા વાલા ગાવડી લાવો ગોતી રે
આંખે છે આંજણી ને મુખે છે મુંજડી
હૈયા સમાન ગાય હતી રે
હૈયા સમાન ગાય હતી મારા વાલા ગાવડી લાવો ગોતી રે
સોનાની શીંગડી ને રૂપાની ખરીયે
હિરલાને મોરડે ગાય હતી રે
હિરલાને મોરડે ગાય હતી મારા વાલા ગાવડી લાવો ગોતી રે
હાથમાં છે ચુડલો ને ગોઠણમાં ઘોણિયો
લાડેકોડે ગાય દોતી રે
લાડેકોડે ગાય દોતી મારા વાલા ગાવડી લાવો ગોતી રે
ગોકુળ ઢૂંઢયું વૃંદાવન ઢૂંઢયું
જમના કિનારે ગાય હતી રે
જમના કિનારે ગાય હતી મારા વાલા ગાવડી લાવો ગોતી રે
ભલે મળ્યા વલ્લભના સ્વામી
ગાવડી લાવ્યા ગોતી રે
ગાવડી લાવ્યા ગોતી મારા વાલા ગાવડી લાવો ગોતી રે

https://youtu.be/9BQrG9vxXUc
28/10/2020

https://youtu.be/9BQrG9vxXUc

શ્યામ રંગ સમીપે ના જાવું || shyam rang samipe na javu ||pushtimarg kirtan || krishna bhajan શ્યામ રંગ સમીપે ન જાવું મારે આજ પછી શ્યામ ...

22/10/2020

પ્રભુજી વનમાં ચારે ધેનુ|| prabuji vanma chare dhenu ||pushtimarg kirtan || krishna bhajan
https://youtu.be/KVGl_HBaNO8

Check our youtube channel
https://www.youtube.com/channel/UC8VBBNr8FJLjE3lwX9OztGA

પ્રભુજી વનમાં ચારે ધેનુ વગાડે રૂડી વાંસળી રે લોલ
રાધા ગોરી ભાતડીયા લઈ આવે ચલાણે ચોર્યા ચુરમાં રે લોલ
પ્રભુજી ક્યાં ઉતારૂં ભાત ક્યાં બેસી જમશું રે લોલ
રાધા ગોરી આસોપાલવના ઝાડ કે ફરતી છાંયડી રે લોલ
પ્રભુજી અહીંયા ઉતારા ભાત કે ભેળા બેસી જમીએ રે લોલ
રાધા ગોરી સામી ધારે ધેનુ ધેનુ ને પાછા વાળજો રે લોલ
પ્રભુજી તમારા ચારેલ ધેનુ કે અમથી પાછા નહિ વળે રે લોલ
પ્રભુજીને ચટકે ચડીયેલ રીસ કે જમતા ઉઠિયા રે લોલ
કાપી કાપી કુણી કણેરી કાંબ રાધાજીને મારવા રે લોલ
મારી મારી અવળા સવળી જોટ ડાબા પગની મોજડી રે લોલ
રાધાજીને ચટકે ચડીયેલ રીસ કે ઉઠીને ચાલીયા રે લોલ
આવ્યા છે કાઈ બરસાના મોજાર રિસભર્યા ભોગળ ભીડીયા રે લોલ
જીણા ઝરમર વરસે મેઘ પ્રભુજી ભીંજાય બારણે રે લોલ
રાધા ગોરી ઉઘાડો જોડ કમાડ પ્રભુજી ભીંજાય બારણે રે લોલ
જાવ જાવ માનીતી ને મોલ કે અહીંયા શીદ આવિયા રે લોલ
જાશું જાશું માનીતીને મોલ કે પછી થાશે ઓરતા રે લોલ
રાધા ગોરી એક મોતી ને બીજી ફાડ કે તૂટ્યા પછી નહિ મળે રે લોલ
રાધા ગોરી હિર માં પડી ગઈ ગાંઠ કે તૂટે પણ છૂટે નહિ રે લોલ
રાધાજીને ફળીયે ઊંડી કૂઈ કે કંકર નાખીયા રે લોલ
ધબકે ઉઘાડા જોડ કમાડ જાણ્યું કે હરિ કુવે પડ્યા રે લોલ
રાધાજીના હાથમાં ઝગમગ દીવો હાલ્યા હરિને ગોતવા રે લોલ
કોઈ મને દેખાડો દીનાનાથ કે આપું પગની ઝાંઝરી રે લોલ
આપું આપું હૈયા કેરો હાર માથા કેરી દામણી રે લોલ

https://youtu.be/KVGl_HBaNO8
21/10/2020

https://youtu.be/KVGl_HBaNO8

પ્રભુજી વનમાં ચારે ધેનુ|| prabuji vanma chare dhenu ||pushtimarg kirtan || krishna bhajan This channel "Pushti Satsang" is created by ...

18/10/2020

તમારી નવલ છબી નંદલાલ રે|| Tamari naval chhabi nandlal re|| pushtimarg kirtan || krishna bhajan
https://youtu.be/T3CGmmOeNX4

Check our youtube channel
https://www.youtube.com/channel/UC8VBBNr8FJLjE3lwX9OztGA

તમારી નવલ છબી નંદલાલ રે પ્રીતમ પ્યારા રે
હું તો નીરખી ને થઈ છું નિહાલ રે જીવન મારા રે
વ્હાલા શોભે સોનેરી પાગ રે કાનમાં છે મોતી રે
રઢિયાળા રસિયા નાથ રે હું તો નિત્ય જોતી રે
વ્હાલા લાગી છે તમસું લગન રે ક્યાં જઈને કહીએ રે
હું નિર્લજ નિપટ અજાણ રે આપની કહેવાઇ રે
મારા હૈયાના નાથ હંમેશ રે દર્શન દેજો રે
દયા પ્રીતમજી સ્નેહની રીતે રે સુખડાં દેજો રે

https://youtu.be/T3CGmmOeNX4
16/10/2020

https://youtu.be/T3CGmmOeNX4

તમારી નવલ છબી નંદલાલ રે|| Tamari naval chhabi nandlal re|| pushtimarg kirtan || krishna bhajan This channel "Pushti Satsang" is cre...

https://youtu.be/VDZNx2cZ8os
12/10/2020

https://youtu.be/VDZNx2cZ8os

કોઈ મોહન મિલાવો સખી મુજને રે|| koi mohan milavo sakhi mujne re|| pushtimarg kirtan || krishna bhajan This channel "Pushti Satsang"...

10/10/2020

અલબેલાજી પ્રાણ આધાર રે || albelaji pran aadhar re || pushtimarg kirtan || krishna bhajan
https://youtu.be/tUoQTI7GSEA

Check our youtube channel :-
https://www.youtube.com/channel/UC8VBBNr8FJLjE3lwX9OztGA

અલબેલાજી પ્રાણ આધાર રે તમ પર વારી રે
તમારે નયણે શ્રી નંદકુમાર રે મોહી વ્રજનારી રે
તમ સંગે રંગીલા લાલ રે લાગ્યો છે નેડો રે
નહિ મેલું હો નટવર નંદ રે કાન્ત તારો છેડો રે
છોગાવાલા મનોહર છેલ રે નંદજીના લાલા રે
ગુણવંતા પધારો મારે ઘેર રે વ્રજપતિ વ્હાલા રે
છબી જોઈને અલૌકિક શ્યામ રે મોહયું મન મારૂ રે
દયા પ્રીતમજી તન મન ધન રે તમ પર વારૂ રે

Address

Visavadar
362130

Alerts

Be the first to know and let us send you an email when Pushti satsang posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Pushti satsang:

Share