SCMT Pages

SCMT Pages The holy place and peaceful place which creates energy and spark in human life. Also available in you

20/12/2025
ચૈત્રી પૂનમ, ૨૦૨૫
12/04/2025

ચૈત્રી પૂનમ, ૨૦૨૫

08/08/2021

🚩 શ્રી ચામુંડા ધામ આગલોડ 🚩

પૂનમ ના દિવસે માં ચામુંડા દર્શનથી આપની સર્વે મનોરથો પૂર્ણ થાય તે માટે સર્વે ભાવિક ભક્તો ને જણાવવાનું કે પૂનમના દિવસે માં ના દિવ્ય દર્શન અને સામુહિક મહાઆરતી સવારે ૧૦-૧૧ કલાકે થાય તે માટે શ્રી ચામુંડા ધામ આગલોડ યાત્રાનું આયોજન કર્યું છે, જે શ્રી માં અંબે ના પ્રાગટ્ય દિવસે એટલે ભાદરવી સુદ પૂનમ, તા. ૨૦.૦૯.૨૦૨૧ ના દિવસે થી શરૂ કરવામાં આવશે. દરેક સભ્યો ને લાભ લેવા ભાવિક ભક્તો ને વિનંતી છે

અમદાવાદ થી આવા-જવાની વ્યવસ્થા માટે પોતાનું નામ/સેવા જરૂરથી નોધાવશો...

જય માં ચામુંડા🙏🙏🙏

હે, માં ચામુંડા તું જ મને શક્તિ આપે,દિલમાં સદા તું ભક્તિ આપે,કરી પુજા તારી માં હર ઘડી,બધી બાધાઓ થી તું જ મુક્તિ આપે...જે...
26/05/2021

હે, માં ચામુંડા તું જ મને શક્તિ આપે,
દિલમાં સદા તું ભક્તિ આપે,
કરી પુજા તારી માં હર ઘડી,
બધી બાધાઓ થી તું જ મુક્તિ આપે...

જે કર્મ આપને ઇશ્વર સાથે જોડે,
તે સૌથી શ્રેષ્ઠ કર્મ.... ગૌતમ બુદ્ધ

સર્વે ને વૈશાખી/બુદ્ધ પૂર્ણિમા ની હાર્દિક શુભકામનાઓ...

જય માં ચામુંડા, તારો જય હો, જય હો, જય હો🙏🙏🙏

🔱જય માં ચામુંડા🔱🙏
29/10/2020

🔱જય માં ચામુંડા🔱🙏

02/09/2020

ભાદરવી પૂનમના શુભ દિવસે ચામુંડા માતાજી સર્વે ની મનોકામનાઓ પૂર્ણ કરે, તેવી પ્રાર્થના...

હે માં, તારા બાળકો ની રક્ષા હવે તારા હાથમાં જ છે... સૌનું કલ્યાણ કરશો, જગતજનની શ્રી માં ચામુંડા...
07/05/2020

હે માં, તારા બાળકો ની રક્ષા હવે તારા હાથમાં જ છે... સૌનું કલ્યાણ કરશો, જગતજનની શ્રી માં ચામુંડા...

05/05/2020

જગતની ધીરજ ડગમગી જાય, એ પહેલા..
સહનશક્તિ પુરી થઈ જાય, એ પહેલા..
"તારા" પોતાના પર પ્રશ્નો ઉભા થાય, એ પહેલા..
હે ઈશ્વર , હવે તો તારો આ ખેલ પુરો કર..
ઈશ્વર , ઓ ઈશ્વર, સંભળાય છે ને તને ?
એક અબુધ બાળકની જેમ,
તારા જ હાથે તારા જ રમકડાંની તોડફોડ બંધ કર, મારા વાલા..🙏બે હાથ જોડીને 🙏તને વિનવુ છું..
હે ઈશ્વર , હવે તો તારો આ ખેલ પુરો કર..

26/04/2020

तुझमें राम, मुझमें राम, सबमें राम समाया,
कर लो सभी से प्यार जगत में, कोई नहीं पराया।

24/03/2020

હે માં અમે એવુ સાંભળ્યું હતું કે, તમે મહિસાસુર નો વધ કર્યો હતો, ચંડ-મુંડ ને માર્યા હતા, તમે દંઢાસુર નો પણ વધ કર્યો હતો. આ પૃથ્વી ઉપર અત્યારે કોરોના નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે.

એને અેટલે હદ સુધી હાહાકાર મચાવ્યો છે કે આખા ભારતવર્ષના મંદિરો પણ સાવચેતી ના પગલાં રુપે બંધ કરવા પડયા. તો તમે વિચારો માં, પૃથ્વી પર રહેતી સર્વે માનવજાત પર કેટલો ભય હશે આ રાક્ષસ નો...

તો હે માં જગદંબા આવતી કાલથી ચૈત્રી નવરાત્રી ની શુભ શરુઆત થવાની છે, ત્યારે આ રાક્ષસ નો આપ વહેલામાં વહેલી તકે નાશ કરો એવી આપને આખા માનવજાતીની પ્રાર્થના...

જગત જનની શ્રી ચામુંડા માતાજી ની જય

03/03/2020

માત્ર માણસ જ મેહમાન થઈને નથી આવતો, એકવાર ફળિયામાં ચણ વેરી તો જુઓ, ભગવાન પણ આવશે મહેમાન થઈને...

Address

Shree ChamundaDham Aaglod, City: Aglod, Taluka: State:
Vijapur
382870

Website

Alerts

Be the first to know and let us send you an email when SCMT Pages posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to SCMT Pages:

Share