27/09/2025
#પંચમી_પાંચમ_પાંચમુ_નોરતુ🙏🙏🙏
સદીથી ચાલતી પરંપરા :
ભાતિગળ સંસ્કૃતિને જીવંત રાખતી વિજાપુરની 144 વર્ષ જુની માંડવી 🙏🙏🙏
या देवी सर्वभूतेषु माँ स्कंदमाता रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।। 🙏🏻