જય શ્રી રેવાપુરી દાદા હરસડ ધામ

  • Home
  • India
  • Vav
  • જય શ્રી રેવાપુરી દાદા હરસડ ધામ

જય શ્રી રેવાપુરી દાદા હરસડ ધામ શ્રી રેવાપુરી ટેમ્પલ ટ્રસ્ટ હરસડ
શ્રી રેવાપુરી ગુરુદ્વારો ગુરૂગાદી હરસડ
મુ-:હરસડ, તા-:સુઇગામ, જી-:વાવ-થરાદ

દાતાશ્રીઓનો ખુબ ખુબ આભાર...👏🙏
03/03/2026

દાતાશ્રીઓનો ખુબ ખુબ આભાર...👏🙏

હરસડ ધામે દર્શનાર્થે આવતા દાદા રેવાપુરીના સર્વ ભાવિક ભકતોને પૂનમની અનંત શુભકામનાઓ.શ્રી રેવાપુરી દાદા આપ સૌનાં પર કૃપા દૃ...
03/03/2026

હરસડ ધામે દર્શનાર્થે આવતા દાદા રેવાપુરીના સર્વ ભાવિક ભકતોને પૂનમની અનંત શુભકામનાઓ.

શ્રી રેવાપુરી દાદા આપ સૌનાં પર કૃપા દૃષ્ટિ સદૈવ બનાવી રાખે તેમજ સૌને સુખમય, સમૃદ્ધિમય અને નિરોગીમય જીવન અર્પે એવી પ્રાર્થના.

#શ્રી_રેવાપુરી_યુવક_મંડળ_હરસડ
#શ્રી_રામજી_મંદિર_સમિતિ_હરસડ
્રી_રેવાપુરી_દાદા_હરસડ_ધામ
્રી_જેમલપુરી_દાદા_હરસડ_ધામ
#શ્રી_હરસિધ્ધેશ્વર_મહાદેવ_મંદિર_હરસડ

જય શ્રી રેવાપુરી દાદાનો સંદેશ સ્પષ્ટ છે. અહંકાર છોડો સત્ય અપનાવો અને નવી પેઢીને શિક્ષિત બનાવો. કારણ કે શિક્ષિત યુવાનો જ ...
02/03/2026

જય શ્રી રેવાપુરી દાદાનો સંદેશ સ્પષ્ટ છે. અહંકાર છોડો સત્ય અપનાવો અને નવી પેઢીને શિક્ષિત બનાવો. કારણ કે શિક્ષિત યુવાનો જ સમાજનો સાચો ગૌરવ છે.

Ψ ll卐ll 🕉️ રેવાપુરી દાદાય નમઃ ll卐ll Ψ
01/03/2026

Ψ ll卐ll 🕉️ રેવાપુરી દાદાય નમઃ ll卐ll Ψ

જય શ્રી રેવાપુરી દાદાના પવિત્ર યાત્રાધામમાં ગુંજતા મંત્રોચ્ચાર અને દિવ્ય આરતી ના દર્શન દ્વારા ભક્તોને પરમ શાંતિનો અનુભવ ...
01/03/2026

જય શ્રી રેવાપુરી દાદાના પવિત્ર યાત્રાધામમાં ગુંજતા મંત્રોચ્ચાર અને દિવ્ય આરતી ના દર્શન દ્વારા ભક્તોને પરમ શાંતિનો અનુભવ થાય છે. આ પવિત્ર તેજ અને ભક્તિમય વાતાવરણ સાથે કરવામાં આવેલી દિવસની મંગળમય શરૂઆત જીવનમાં નવી ઊર્જા અને સકારાત્મકતાનો સંચાર કરે છે.

શ્રી રેવાપુરી દાદાના દિવ્ય દર્શનથી જીવનમાં શાંતિ શક્તિ અને આશીર્વાદ મળે.....👏🙏
28/02/2026

શ્રી રેવાપુરી દાદાના દિવ્ય દર્શનથી જીવનમાં શાંતિ શક્તિ અને આશીર્વાદ મળે.....👏🙏

👣પરમ પૂજ્ય સંતશ્રી ૧૦૦૮ રેવાપુરી દાદા 👣 🚩હરસડ ધામ🚩
27/02/2026

👣પરમ પૂજ્ય સંતશ્રી ૧૦૦૮ રેવાપુરી દાદા 👣 🚩હરસડ ધામ🚩

वो सब देखता है, बस थोडा वक्त लगता है.🚩🔱👣जय श्री रेवापुरी दादा👣📿🚩
27/02/2026

वो सब देखता है, बस थोडा वक्त लगता है.
🚩🔱👣जय श्री रेवापुरी दादा👣📿🚩

દુનિયા ભલે ગમે તેટલી મોટી હોય પણ મારો આશરો તો માત્ર દાદાના ચરણોમાં જ છે જગત ભલે લાખો વાતો કરે પણ મારો વિશ્વાસ તો મારા દા...
26/02/2026

દુનિયા ભલે ગમે તેટલી મોટી હોય પણ મારો આશરો તો માત્ર દાદાના ચરણોમાં જ છે જગત ભલે લાખો વાતો કરે પણ મારો વિશ્વાસ તો મારા દાદા રેવાપુરી પર જ છે.

કોઈ પૂછે કે તમારી તાકાત શું છે તો ગર્વથી કહજો કે મારા દાદા રેવાપુરીના આશીર્વાદ સમય ગમે તેવો હોય પરિસ્થિતિ ગમે તેવી હોય પ...
25/02/2026

કોઈ પૂછે કે તમારી તાકાત શું છે તો ગર્વથી કહજો કે મારા દાદા રેવાપુરીના આશીર્વાદ સમય ગમે તેવો હોય પરિસ્થિતિ ગમે તેવી હોય પણ મારા દાદાનો એક જ હુંકારો કાફી છે.....👏🙏

શ્રી રેવાપુરી દાદાના દર્શન કરીને મનને અનોખી શાંતિ મળી દર્શનની પળ શાંતિનો અનુભવ ધન્ય થયા આ નયનોમા તમારાં દર્શન પામીને દાદ...
24/02/2026

શ્રી રેવાપુરી દાદાના દર્શન કરીને મનને અનોખી શાંતિ મળી દર્શનની પળ શાંતિનો અનુભવ ધન્ય થયા આ નયનોમા તમારાં દર્શન પામીને દાદાની છત્રછાયામાં દર્શન એજ અમારું જીવન છે...

આજે  સોમવારના સર્વે ભક્તોને જય રેવાપુરી...👏🙏
23/02/2026

આજે સોમવારના સર્વે ભક્તોને જય રેવાપુરી...👏🙏

Address

Vav

Alerts

Be the first to know and let us send you an email when જય શ્રી રેવાપુરી દાદા હરસડ ધામ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to જય શ્રી રેવાપુરી દાદા હરસડ ધામ:

Share

Category