Gadiji Temple Valsad

Gadiji Temple Valsad Shri Gadiji Mandir is a temple following pustimargiya pranalika. The family is of Shri Dadaji-the Ga

02/11/2022

Anakut and Arti: 2/11/22

02/11/2022

Govardhan Puja: 2/11/22

12/06/2021

*શ્રી ગાદીજી મંદિર*
*વલસાડ*

સ્નેહી વૈષ્ણવો,
🙏સર્વ ને જયશ્રીકૃષ્ણ🙏

આપ સૌને જાણી આનંદ થશે કે શ્રી ગાદીજી મંદિર,વલસાડ માં શ્રી ઠાકોરજીના તમામ સ્વરૂપોના દર્શન કોરોના મહામારી અગાઉ થતા હતા તે મુજબ ફરીથી શરુ થનાર છે.

શરૂઆતના પ્રથમ દિને *તા.૧૩.૦૬.૨૦૨૧- રવિવાર* *આમ્રકુંજ નો મનોરથ*
*ગિરીકંદરાઉપર*
*સાંજે ૫.૩૦ કલાકે* થશે.

પ્રવેશ શ્રી ગાદીજીની વાડીના દ્વાર થી લેશોજી.

*તા.૧૪.૦૬.૨૦૨૧- સોમવાર* *થી તમામ દર્શનો નીચે મુજબ થશે*.
મંગલા : સવારે ૮.૩૦ થી ૯.૩૦
રાજભોગ:સવારે ૧૧.૩૦ થી ૧૨.૦૦
ઉત્થાપન: સાંજે ૫.૩૦થી ૫.૪૫
શયન: સાંજે ૬.૧૫ થી ૬.૪૫
પ્રવેશ મંદિર ના મુખ્ય દ્વાર થી રહેશે.

સરકારશ્રીની જાહેરાત મુજબ
મંદિર પ્રવેશ માટે અગત્ય ની સૂચનાઓ:
(1)માસ્ક પહેરવો જરુરી.
(2)વધુમાં વધુ ૫૦
દર્શનાર્થીઓની હાજરી.
(3)સોશિયલ ડિસ્ટન્સ જાળવવું.

આપના સહકાર ની અપેક્ષા સહ

શ્રી ગાદીજી મંદિર સમિતિ,
વલસાડ તા.૧૨.૦૬.૨૦૨૧
*સાવચેતી એ સાચી સુરક્ષા*

20/09/2020

श्री पुरुषोत्तम मास के उत्सव के दोरान दिनांक २०.०९.२०२० के "बगीचे मे कुंज" को मनोरथ ओम श्री ठाकुर जी की झांखी।

19/09/2020

श्री पुरुषोत्तम मास के उत्सव के दौरान दिनांक १९.०२.२०२० के गोचारण का मनोरथ एवम श्री ठाकुर जी के दर्शन की जा़खी।

18/09/2020

श्री पुरुषोत्तम मास कि दिनांक १८.०९.२०२० के श्री ठाकुर जी के मनोरथ के दर्शन।

श्री पुरुषोत्तम मास (१८.०९.२०२० से १६.१०.२०२०) के उत्सव दौरान होने वाले श्री ठाकुर जी के मनोरथों की सूची ।
16/09/2020

श्री पुरुषोत्तम मास (१८.०९.२०२० से १६.१०.२०२०) के उत्सव दौरान होने वाले श्री ठाकुर जी के मनोरथों की सूची ।

25/08/2020

શ્રી ગાદીજી મંદિર,વલસાડ

સ્નેહી વૈષ્ણવો,
🙏જય શ્રી કૃષ્ણ.🙏
આગામી શુભ દિવસો દરમ્યાન મંદિરમાં *ભીતરમાં* થનાર દર્શનોની માહિતી નીચે મુજબ છે:
(૧) તા.૨૬/૮/‘૨૦ બુધવાર રાધા અષ્ટમી સવારે ૧૧.૩૦
(૨) તા.૨૯/૮/‘૨૦ શનિવાર દાન એકાદશી તથા વામન દ્વાદશી સાથે છે. એકાદશી દર્શન રાજભોગમાં ૧૧.૩૦ કલાકે તથા ત્યારબાદ વામન જયંતી નિમિત્તે પંચામૃતના દર્શન થશે.

ફોટાે/વીડીઓ દર્શન શક્ય છે તેની નોંધ લેવા વિનંતિ છે.

- શ્રી ગાદીજી મંદિર સમિતિ ના સભ્યો...

13/08/2020

पालना को दर्शन। १३/०८/२०२०.
लाडीले लाल श्री नवनितप्रिया लाल के पलना।

12/08/2020

સ્નેહી વૈષ્ણવો,
🙏જય શ્રી કૃષ્ણ.🙏

શ્રી ગાદીજીમંદિર, વલસાડની યુટયુબ ચેનલ ઉપર હવે વિવિધ દર્શનોનો લાભ લેવા વિનંતિ છે.

આપ સૌ સ્વસ્થ અને સુરક્ષિત રહો તે માટે સાવચેત રહેશો એ જ પ્રાર્થના સહ જન્માષ્ટમી ની વધાઈ.

07/07/2020

Dear Vaishnavas,
Jayashree Krishna.

Pursuant to the traders and social organizations of Valsad who have voluntarily organized a special public awareness drive to stop the spread of CORONA in Valsad area and also in support of the partial closure announced today from 7/7/2020 to 13/7/2020, the time of Darshan during these days at Shri Gadiji Temple, Valsad will be as follows:

1) The time of Mangla Darshan will be from 8:30 a.m. to 9:30 a.m.

2) Apart from Mangala darshan, other darshans will be Bhiter.

2) For darshan of Shri Girirajaji, one can enter from the temple as per the present arrangement.

_Please do not insist on entering the premises._

3) Hindola will start Bhiter on 9/7/2020 at 6:00 p.m.

4) Hindola Darshan will be held from 13/7/2020 from 6:15 p.m.

5) As per the instructions mentioned earlier, it is necessary to follow all the government rules of mask, sanitizer and social distancing.

6) Please do not sit in the temple premises for kirtan or recitation or for any other reason.

•••President, Trustee
and Temple Committee,
Shri Gadiji Temple, Valsad.
**************************
Translation-Courtesy :
Adv.Nirav Jitesh Marjadi
Forwarded as per his suggestion. Thanks Nirav.

Address

Valsad
396001

Website

Alerts

Be the first to know and let us send you an email when Gadiji Temple Valsad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category