Jai Padardevi mata

Jai Padardevi mata Jai Padardevi Mata

આજ રોજ પાદર દેવી માતા મંદિર ના ૨૨ માં પાટોત્સવ નિમિત્તે વર્તમાન પરીસ્થીતી ને નજર રાખી ફક્ત માતાજી ના શૃંગાર અપૅણ કર્યું ...
13/05/2021

આજ રોજ પાદર દેવી માતા મંદિર ના ૨૨ માં પાટોત્સવ નિમિત્તે વર્તમાન પરીસ્થીતી ને નજર રાખી ફક્ત માતાજી ના શૃંગાર અપૅણ કર્યું
આપણે આજે માતાજી ને પ્રાથૅના કરી વીનંતી કરે કે આ કપરા સમયમાં બધા લોકો ને શક્તિ આપે અને સ્વસ્થ રાખે આવી કૃપા રાખજો બધા પર 🙏જય માતાજી 🙏

આજ રોજ પાદર દેવી માતા ના ૨૨ માં પાટોત્સવ નિમિત્તે રક્તદાન શિબિર યોજìવામા આવ્યો હતો  આ શિબિર માં ૧૦૦ બેગ રક્ત ની ભેગી થઈ ...
02/05/2021

આજ રોજ પાદર દેવી માતા ના ૨૨ માં પાટોત્સવ નિમિત્તે રક્તદાન શિબિર યોજìવામા આવ્યો હતો આ શિબિર માં ૧૦૦ બેગ રક્ત ની ભેગી થઈ હતી
દરેક રક્તદાતાઓ નો હમો આભાર વ્યક્ત કરીએ છીએ તથા દરેક સભ્યો નો પણ આભાર વ્યક્ત કરીએ છીએ
તથા ગીરીશ ભાઇ દેસાઈ અને સંજય ભાઇ ચોહાણ નો આભાર વ્યક્ત કરીએ છીએ

02/05/2021

Address

Valsad
396001

Website

Alerts

Be the first to know and let us send you an email when Jai Padardevi mata posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category