30/05/2026
શ્રી સ્વયંભુ લાભંવેલા હનુમાનજી મહારાજ ના દિવ્ય શણગાર દર્શન
મહાબૃષ્ટિ ચલિ ફૂટી કિઆરીં।
જિમિ સુતંત્ર ભએં બિગરહિં નારીં॥
કૃષિ નિરાવહિં ચતુર કિસાના।
જિમિ બુધ તજહિં મોહ મદ માના॥
ભાવાર્થ :~ ભારે વરસાદ ( મહાવૃષ્ટી)થી ખેતરો ના ક્યારા તુટી ગયા છે, જેમ સ્વતંત્ર થવાથી સ્ત્રીઓ બગળી જાય છે.
ચતુર ખેડુત ખેતરોને નીંદાવી ( તેમાથી ઘાસ આદી ને બહાર ફેકે છે) રહ્યા છે,
જેમ વિદ્વાન લોકો મોહ મદ અને માન( અંહકાર) નો ત્યાગ કરી દે છે.
જય સીતા રામ
જય હનુમાન
30/૫/૨૦૨૬
શનિવાર