Arsha Vidya Mandir Vadodara

Directions

Arsha Vidya Mandir Vadodara Vedic Learning Center and Temple

04/09/2026

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ

-
માતાજી પૂજ્ય સ્વામિની ધ્યાનાનંદ સરસ્વતી
​આર્ષ વિદ્યા મંદિર, વડોદરા

01/09/2026

ભગવદ્ ગીતા : ચોથો અધ્યાય
ગંગાના પવિત્ર કિનારે...
ઋષિકેશ આશ્રમની શાંતિમાં...
પૂજ્ય માતાજીના સાનિધ્યમાં ગીતા જ્ઞાનનો અમૃત સંવાદ

21/08/2026

પૂજ્ય માતાજી સ્વામિની ધન્યાનંદ સરસ્વતીજી ના પાવન
સાનિધ્યમાં રવિવારે સાંજે સત્સંગનું આયોજન કરવામાં
આવ્યું છે.
વિષય: યજ્ઞ
ભગવદ્ ગીતા અધ્યાય 16
તારીખ: 23rd ઓગસ્ટ, રવિવાર
સમય: સાંજે - 5:00 થી 6:00

13/08/2026

પ્રિય સાધક ભાઈ-બહેનો,
​આર્ષ વિદ્યા મંદિર આપને અને આપના પરિવારને આ સત્સંગમાં પધારવા હૃદયપૂર્વક નિમંત્રણ આપે છે.

​વિષય: મનોનિગ્રહ (ભગવદ્ ગીતા અધ્યાય ૧૬)
વક્તા: પરમ પૂજ્ય સ્વામિની ધન્યાનંદ સરસ્વતીજી
​કાર્યક્રમની વિગતો:
​તારીખ: ૧૬ ઓગસ્ટ, રવિવાર
​સમય: સાંજે ૪:૦૦ થી ૫:૦૦
​સ્થળ: આર્ષવિદ્યામંદિર, ઓમકારેશ્વર મહાદેવ, નવરચના સ્કૂલ પાસે, ભાઈલી, વડોદરા

​

પ્રિય સાધક ભાઈ-બહેનો,​આર્ષ વિદ્યા મંદિર આપને અને આપના પરિવારને આ સત્સંગમાં પધારવા હૃદયપૂર્વક નિમંત્રણ આપે છે. ​વિષય: મનો...
13/08/2026

પ્રિય સાધક ભાઈ-બહેનો,
​આર્ષ વિદ્યા મંદિર આપને અને આપના પરિવારને આ સત્સંગમાં પધારવા હૃદયપૂર્વક નિમંત્રણ આપે છે.

​વિષય: મનોનિગ્રહ (ભગવદ્ ગીતા અધ્યાય ૧૬)
વક્તા: પરમ પૂજ્ય સ્વામિની ધન્યાનંદ સરસ્વતીજી
​કાર્યક્રમની વિગતો:
​તારીખ: ૧૬ ઓગસ્ટ, રવિવાર
​સમય: સાંજે ૪:૦૦ થી ૫:૦૦
​સ્થળ: આર્ષવિદ્યામંદિર, ઓમકારેશ્વર મહાદેવ, નવરચના સ્કૂલ પાસે, ભાઈલી, વડોદરા

Address

Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when Arsha Vidya Mandir Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share