Aashutosh yuwa sangthan

Aashutosh yuwa sangthan " હાથે સર્વ મંગલ કામ "
(3)

આશુતોષ યુવા સંગઠન
આશુતોષ યુવા સંગઠન ની સ્થાપના ઈ.સ 2011 ના રોજ વડોદરા સ્થિત રંગ મંદિર ભુતડી ઝાપા મુકામે કરવામા આવી . આ સંગઠન નો મુખ્ય હેતુ પુજ્ય શ્રી રંગ અવધૂત બાપજી ના સાહિત્ય નો પ્રચાર પ્રસાર કરવો , અને સમગ્ર દત્ત સંપ્રદાય ના સંતો , ગ્રંથો , તીર્થ સ્થાનો ની માહિતી ભક્તો ને પુરી પાડવી તેમજ બાળક થી માંડી આવનારી યુવા પેઢી ને રંગ અવધૂત બાપજી ના સાહિત્ય અને વિચારો થી અવગત કરવા . સંગઠન ના યુવાનો દ્વ

ારા દર મહિના ના કોઈ પણ રવિવારે વડોદરા ના કોઈ પણ દત્ત સંસ્થાન મા અવધૂતી આનંદ , રંગ તરંગ ના ભજનો નો કાર્યકર્મ રાખવામા આવે છે , તથા અવધૂતી સાહિત્ય ને સમજવા માટે વિધ્વાનો દ્વારા પ્રવચનો નુ પણ આયોજન કરવામા આવે છે

Address

Vadodara
390018

Alerts

Be the first to know and let us send you an email when Aashutosh yuwa sangthan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Aashutosh yuwa sangthan:

Share