Nilkanth Dham Sevashram

Nilkanth Dham Sevashram Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nilkanth Dham Sevashram, Religious organisation, Vadodara.

ॐ सर्वे भवन्तु सुखिनः :: જનસેવા એ જ પ્રભુ સેવા . 70 .. અતિ જરૂરતમંદ - અપંગ - અસહાય બાળકો , વિધવા માતાઓ અને વૃધ્ધ દરિદ્ર નારાયણો ને દર રોજ કુલ ૫૨ કિલોમીટર ના રસ્તાઓ ફરી ને ઘેર ઘેર ભોજન પહોંચાડવા ની સેવા આશ્રમ દ્વારા 10/01/25 થી ચાલું છે (M) 98250 13240

ll अन्नदान महादान ll नीलकंठ धाम अन्न क्षेत्र।। .. हररोज सरेराश 160 /190 अति जरूरत मंद मानव बंधु की भोजन सेवा ।। સ્વર્ગસ્...
25/08/2026

ll अन्नदान महादान ll नीलकंठ धाम अन्न क्षेत्र।। .. हररोज सरेराश 160 /190 अति जरूरत मंद मानव बंधु की भोजन सेवा ।। સ્વર્ગસ્થ શ્રી વિશાલભાઈ મણિલાલ કંથારીયા ની પુણ્ય સ્મૃતિમાં .શ્રાવણ માસના પવિત્ર મહિના માં તેમના માતા પદ્માબેન મણિલાલ કંથારીયા અને બહેન માનસીબેન શાહ દ્વારા તેમના આત્મ કલ્યાણ અર્થે આશ્રમ ના અન્નક્ષેત્ર દ્વારા આસપાસ ના 9 ગામો માં ના 72 અતિ જરૂરતમંદ - અપંગ - અસહાય - એકલાં - અટુલા દરિદ્ર નારાયણો ને દરરોજ ઘેર ઘેર ભોજન સેવા (ટીફીન) પહોંચાડવા ની તેમજ આશ્રમ ની સર્વે સેવાઓ માટે પ્રાપ્ત થઈ છે ( સેવા નિધિ ₹ 11111 + 5,101 /- ) પ્રાપ્ત થઈ છે . શુભમ ભવતુ ...કલ્યાણ મસ્તુ ...પરમ કૃપાળુ જગતજનની મા જગદંબા સ્વર્ગસ્થ પુણ્ય આત્મા ને સદાય તેમના પાવન ચરણો માં સ્થાન આપે અને દાતાશ્રી ઓ નુ કલ્યાણ કારી મંગલકારી કરે તેવી પ્રાર્થના સહ આશીર્વાદ પાઠવીએ છીએ ... નિલકંઠધામ સેવાશ્રમ દ્વારા આપના અમૂલ્ય યોગદાન બદલ આભાર વ્યક્ત કરવામાં આવે છે .. નિલકંઠધામ સેવાશ્રમ અન્નક્ષેત્ર , નિલકંઠ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક - 1 પાસે , કોટંબી , વડોદરા - હાલોલ હાઇવે.. સંપર્ક સુત્ર રામદાસ મહારાજ (9825013240) https://www.facebook.com/share/1CQgdJanZw/🌹 #અન્નદાન #માનવસેવા #ટિફિનસેવા #ગુજરાતસેવા #સેવાયજ્ઞ #મદદરૂપબનો

23/08/2026

ll अन्नदान महादान ll नीलकंठ धाम अन्न क्षेत्र।। .. हररोज सरेराश 160 से 190 अति जरूरत मंद मानव बंधु की भोजन सेवा ।। અખિલ ભુવનેશ્વરી જગતજનની આદ્ય શક્તિ મા જગદંબા અને ત્રિલોક નાથ ત્રિભુવન ના સ્વામી કૈલાશ પતિ "દેવાધિદેવ મહાદેવ" ના આજરોજ રવિવાર , વિ. સં. ૨૦૮૩ ,અતિ પવિત્ર શ્રાવણ સુદ અગિયારસ (૧૧) , ૨૩ ઓગસ્ટ ૨૦૨૬ ના દિવ્ય દર્શન .. નિલકંઠ ધામ સેવાશ્રમ - અન્નક્ષેત્ર , નિલકંઠ ઇન્ડસ્ટ્રોયલ પાર્ક - 1 પાસે , કોટંબી , વડોદરા - હાલોલ હાઇવે .. વધુ જાણકારી માટે - https://www.facebook.com/share/1CQgdJanZw/ - સંપર્ક સૂત્ર : રામદાસ મહારાજ , 9825013240 🌹🌹🙏🙏 #અન્નદાન #માનવસેવા #ટિફિનસેવા #ગુજરાતસેવા #સેવાયજ્ઞ #મદદરૂપબનો

સૌ ભુદેવો ને સપરિવાર યજ્ઞૉપવિત ધારણ મહોત્સવ (જનોઈ બદલવા માટે ) આયોજન માં ભાગ લેવા આમંત્રણ  ...                 #અન્નદાન ...
23/08/2026

સૌ ભુદેવો ને સપરિવાર યજ્ઞૉપવિત ધારણ મહોત્સવ (જનોઈ બદલવા માટે ) આયોજન માં ભાગ લેવા આમંત્રણ ...
#અન્નદાન #માનવસેવા #ટિફિનસેવા #ગુજરાતસેવા #સેવાયજ્ઞ #મદદરૂપબનો

ll अन्नदान महादान ll नीलकंठ धाम अन्न क्षेत्र।। .. हररोज सरेराश 160 से 190 अति जरूरत मंद मानव बंधु की भोजन सेवा ।। અખિલ ભ...
22/08/2026

ll अन्नदान महादान ll नीलकंठ धाम अन्न क्षेत्र।। .. हररोज सरेराश 160 से 190 अति जरूरत मंद मानव बंधु की भोजन सेवा ।। અખિલ ભુવનેશ્વરી જગતજનની આદ્ય શક્તિ મા જગદંબા અને ત્રિલોક નાથ ત્રિભુવન ના સ્વામી કૈલાશ પતિ "દેવાધિદેવ મહાદેવ" ના આજરોજ શનિવાર , વિ. સં. ૨૦૮૩ ,અતિ પવિત્ર શ્રાવણ સુદ અગિયારસ (૧૦) , ૨૨ ઓગસ્ટ ૨૦૨૬ ના દિવ્ય દર્શન .. નિલકંઠ ધામ સેવાશ્રમ - અન્નક્ષેત્ર , નિલકંઠ ઇન્ડસ્ટ્રોયલ પાર્ક - 1 પાસે , કોટંબી , વડોદરા - હાલોલ હાઇવે .. વધુ જાણકારી માટે - https://www.facebook.com/share/1CQgdJanZw/ - સંપર્ક સૂત્ર : રામદાસ મહારાજ , 9825013240 🌹🌹🙏🙏 #અન્નદાન #માનવસેવા #ટિફિનસેવા #ગુજરાતસેવા #સેવાયજ્ઞ #મદદરૂપબનો

18/08/2026

જય માતાજી ।। અન્નદાન એ જ મહાદાન ।। આજ રોજ પવિત્ર શ્રાવણ માસ તા. 18 ઑગસ્ટ થી નીલકંઠ ધામ સેવાશ્રમ દ્વારા જરોદ ગામની સરકારી હોસ્પિટલ માં દાખલ થયેલા દર્દીઓ તથા તેમની સાથે સેવા માટે આવેલ માનવ બંધુઓ માટે બંને સમય (સવાર-સાંજ) ની ભોજન સેવા શરૂ કરવામાં આવી છે આશરે ૪૫ થી ૫૦ માનવ બંધુ ઓ ને બંને સમયની ભોજન સેવા વીના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે : નમ્ર વિનંતી : જરૂરિયાતવાળા માનવ બંધુઓ આ સેવાનો લાભ લઈ શકે તે માટે મેસેજ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી છે .. નિલકંઠ ધામ સેવાશ્રમ , નિલકંઠ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક - 1 પાસે , કોટંબી , વડોદરા - હાલોલ હાઇવે..સંપર્ક સૂત્ર...રાજુ ભાઇ જોશી ... 98250 13240 https://www.facebook.com/share/1CQgdJanZw/🌹🌹🙏🙏🏽 #અન્નદાન #માનવસેવા #ટિફિનસેવા #ગુજરાતસેવા #સેવાયજ્ઞ #મદદરૂપબનો

ll अन्नदान महादान ll नीलकंठ धाम अन्न क्षेत्र।। .. हररोज सरेराश 125 /150 अति जरूरत मंद मानव बंधु की भोजन सेवा ।।         ...
17/08/2026

ll अन्नदान महादान ll नीलकंठ धाम अन्न क्षेत्र।। .. हररोज सरेराश 125 /150 अति जरूरत मंद मानव बंधु की भोजन सेवा ।।

17/08/2026

ll अन्नदान महादान ll नीलकंठ धाम अन्न क्षेत्र।। .. हररोज सरेराश 125 /150 अति जरूरत मंद मानव बंधु की भोजन सेवा ।। નૂતન બેન ભુપેન્દ્રભાઈ દરજી અને રીંકલ બેન સુદર્શન દરજી દ્વારા તેમના સુપુત્ર " મન " ના જન્મદિન નિમિત્તે આશ્રમ ના અન્નક્ષેત્ર દ્વારા આસપાસ ના 9 ગામો માં ના 72 અતિ જરૂરતમંદ - અપંગ - અસહાય - એકલાં - અટુલા દરિદ્ર નારાયણો ને દરરોજ ઘેર ઘેર ભોજન સેવા (ટીફીન) પહોંચાડવા ની સેવા માટે પ્રાપ્ત થઈ છે ( સેવા નિધિ ₹ 5,555 /- ) પ્રાપ્ત થઈ છે . શુભમ ભવતુ ...કલ્યાણ મસ્તુ ... 🙏🏻🙏🏻... *પરમ કૃપાળુ જગતજનની મા જગદંબા સદાય કલ્યાણ કારી મંગલકારી કરે તેવી પ્રાર્થના... નિલકંઠધામ સેવાશ્રમ દ્વારા આપના અમૂલ્ય યોગદાન બદલ આભાર વ્યક્ત કરવામાં આવે છે .. નિલકંઠધામ સેવાશ્રમ અન્નક્ષેત્ર , નિલકંઠ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક - 1 પાસે , કોટંબી , વડોદરા - હાલોલ હાઇવે.. સંપર્ક સુત્ર રાજુ ભાઈ જોશી (9825013240) https://www.facebook.com/share/1CQgdJanZw/🌹🌹🙏🙏🏽

16/08/2026

ll अन्नदान महादान ll नीलकंठ धाम अन्न क्षेत्र।। .. हररोज सरेराश 125 /150 अति जरूरत मंद मानव बंधु की भोजन सेवा ।। ત્રિલોક નાથ ત્રિભુવન ના સ્વામી કૈલાશ પતિ "દેવાધિદેવ મહાદેવ" ના બિલ્વપત્રાભિષેક અને મહારુદ્ર યાગ ના આજરોજ ના દિવ્ય દર્શન .. નિલકંઠ ધામ સેવાશ્રમ - અન્નક્ષેત્ર , નિલકંઠ ઇન્ડસ્ટ્રોયલ પાર્ક - 1 પાસે , કોટંબી , વડોદરા - હાલોલ હાઇવે .. વધુ જાણકારી માટે - https://www.facebook.com/share/1CQgdJanZw/ - સંપર્ક સૂત્ર.- રાજુ ભાઇ જોષી - 9825013240 🌹🌹🙏🙏

16/08/2026

ll अन्नदान महादान ll नीलकंठ धाम अन्न क्षेत्र।। .. हररोज सरेराश 125 /150 अति जरूरत मंद मानव बंधु की भोजन सेवा ।। અખિલ ભુવનેશ્વરી જગતજનની આદ્ય શક્તિ મા જગદંબા અને ત્રિલોક નાથ ત્રિભુવન ના સ્વામી કૈલાશ પતિ "દેવાધિદેવ મહાદેવ" ના આજરોજ રવિવાર , વિ. સં. ૨૦૮૩ ,અતિ પવિત્ર શ્રાવણ સુદ ચોથ (૪) , ૧૬ ઓગસ્ટ ૨૦૨૬ ના દિવ્ય દર્શન .. નિલકંઠ ધામ સેવાશ્રમ - અન્નક્ષેત્ર , નિલકંઠ ઇન્ડસ્ટ્રોયલ પાર્ક - 1 પાસે , કોટંબી , વડોદરા - હાલોલ હાઇવે .. વધુ જાણકારી માટે - https://www.facebook.com/share/1CQgdJanZw/ - સંપર્ક સૂત્ર.- રાજુ ભાઇ જોષી - 9825013240 🌹🌹🙏🙏

ll अन्नदान महादान ll नीलकंठ धाम अन्न क्षेत्र।। .. हररोज सरेराश 125 /150 अति जरूरत मंद मानव बंधु की भोजन सेवा ।। બંસીધર ભ...
15/08/2026

ll अन्नदान महादान ll नीलकंठ धाम अन्न क्षेत्र।। .. हररोज सरेराश 125 /150 अति जरूरत मंद मानव बंधु की भोजन सेवा ।। બંસીધર ભાઈ ઠાકોર દાસ શાહ . જરોદ નિવાસી દ્વારા તેમના પુત્રવધુ તૃપ્તિ બેન પ્રશાંત ભાઈ શાહ ના જન્મદિન નિમિત્તે આશ્રમ ના અન્નક્ષેત્ર દ્વારા આસપાસ ના 9 ગામો માં ના 72 અતિ જરૂરતમંદ - અપંગ - અસહાય - એકલાં - અટુલા દરિદ્ર નારાયણો ને દરરોજ ઘેર ઘેર ભોજન સેવા (ટીફીન) પહોંચાડવા ની સેવા માટે પ્રાપ્ત થઈ છે ( સેવા નિધિ ₹ 11,001/- ) પ્રાપ્ત થઈ છે . શુભમ ભવતુ ...કલ્યાણ મસ્તુ ... 🙏🏻🙏🏻... *પરમ કૃપાળુ જગતજનની મા જગદંબા સદાય કલ્યાણ કારી મંગલકારી કરે તેવી પ્રાર્થના... નિલકંઠધામ સેવાશ્રમ દ્વારા આપના અમૂલ્ય યોગદાન બદલ આભાર વ્યક્ત કરવામાં આવે છે .. નિલકંઠધામ સેવાશ્રમ અન્નક્ષેત્ર , નિલકંઠ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક - 1 પાસે , કોટંબી , વડોદરા - હાલોલ હાઇવે.. સંપર્ક સુત્ર રાજુ ભાઈ જોશી (9825013240) https://www.facebook.com/share/1CQgdJanZw/🌹🌹🙏🙏🏽

Address

Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when Nilkanth Dham Sevashram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share