TSA.Vadodara.Central

TSA.Vadodara.Central India
BLOOD AND FIRE
Current Pastor Name:Captan Vishram Damor. Sunday Church service 09:00am to 11:00am

We Welcome Our New Captain Vishram Damor and Captain Manjula Damor. અમે અમારા નવા કેપ્ટન વિશ્રામ ડામોર અને કેપ્ટન મંજુલા...
22/06/2025

We Welcome Our New Captain Vishram Damor and Captain Manjula Damor.

અમે અમારા નવા કેપ્ટન વિશ્રામ ડામોર અને કેપ્ટન મંજુલા ડામોરનું સ્વાગત કરીએ છીએ.

We welcome our new Captain Vishram Damor and Captain Manjula Damor. The church members felicitated them with flowers and...
22/06/2025

We welcome our new Captain Vishram Damor and Captain Manjula Damor. The church members felicitated them with flowers and bouquets.

અમે અમારા નવા કેપ્ટન વિશ્રામ ડામોર અને કેપ્ટન મંજુલા ડામોરનું સ્વાગત કરવામાં આવ્યું. ચર્ચના સભ્યોએ તેમને ફૂલો અને ગુલદસ્તો આપીને સન્માનિત કર્યા.

TSA_Vadodara.central

Farewell photos and a love gift from the TSA Vadodara Choir Groups were given to Major Shailesh Khristi. "ફેરવેલ ફોટા, T...
22/06/2025

Farewell photos and a love gift from the TSA Vadodara Choir Groups were given to Major Shailesh Khristi.

"ફેરવેલ ફોટા, TSA વડોદરા ક્વાયર ગ્રૂપ તરફથી મેજર શૈલેષ ખ્રિસ્તીને પ્રેમ ભેટ આપવામાં આવી."

📖 A Blessed Farewell to Our Pastor Major Shailesh Khristi. ✝️As we did farewell to our dear Pastor Major Shailesh Khrist...
15/06/2025

📖 A Blessed Farewell to Our Pastor Major Shailesh Khristi. ✝️
As we did farewell to our dear Pastor Major Shailesh Khristi, we do so with hearts full of gratitude, love, and prayers. Your ministry has touched our lives in countless ways — through your teachings, your compassion, and your faithful leadership.
You have truly lived the words of
1 Corinthians 15:58:
"Therefore, my beloved brethren, be steadfast, immovable, always abounding in the work of the Lord, knowing that in the Lord your labor is not in vain."
Your journey with us has been a blessing, and though this chapter ends, the seeds you’ve planted in our hearts will continue to grow. 🌱
As you follow God’s call into a new season, may you walk in the strength
🕊️ Thank you, Pastor, for your years of faithful service. You will always be part of our church family.
With love, prayers, and unending gratitude,

This Farewell was Organized by Youth Group Successfully organized, and all credit goes to Youth Group of TSA Vadodara.

TSA Vadodara Central Church. ⛪️

Today we was celebrated the completion of V.B.S. (Vacation Bible School)  And our church member "Mrs. Jostanaben Deepakb...
10/11/2024

Today we was celebrated the completion of V.B.S. (Vacation Bible School) And our church member "Mrs. Jostanaben Deepakbhai Parmar" Honored our Pastor Major Shailesh sir. & English School Captan Shailesh sir. and V.B.S Teachers as well as church Volunteers who served during V.B.S.
Thanks to all of You.

આજે અત્રે વી.બિ.એસ. ૨૦૨૪ (વેકેશન બાઇબલ સ્કુલ) પૂર્ણાહુતિ ની ઉજવણી કરવામાં આવી હતી. જેથી અમારા ચર્ચના સભ્ય શ્રીમતી. જોસ્તનાબેન દિપકભાઈ પરમાર દ્વારા અમારા ચર્ચ પાસ્ટર મેજર શૈલેષ સર, અને અંગ્રજી શાળા ના કેપ્ટન શૈલેષ સર અને વી.બિ.એસ. ના શિક્ક્ષકો તેમજ વી.બિ.એસ. દરમિયાન શેવા આપનાર ચર્ચના સ્વયંસેવકોને ભેટ આપીને સન્માનિત કરવામા આવિયા હતા.
આપ સૌનો આભાર.

TSA_Vadodara.central.Corps


04/11/2024

First Day Of V.B.S (Vacation Bible Schoo)

TSA_Vadodara.central

#2024

આજ રોજ 3 નવેમ્બર મેજર બાય દ્વારા મીણબત્તી પ્રગટાવી વી.બી.એસ. (વેકેશન બાઇબલ સ્કુલ)૨૦૨૪  ને ખુલી મુકવામાં આવી.Today 3rd No...
03/11/2024

આજ રોજ 3 નવેમ્બર મેજર બાય દ્વારા મીણબત્તી પ્રગટાવી વી.બી.એસ. (વેકેશન બાઇબલ સ્કુલ)૨૦૨૪ ને ખુલી મુકવામાં આવી.

Today 3rd November the VBS (Vacation Bible School) 2024 was opened with a candlelight vigil by Major bai.

TSA_Vadodara.central

આજે વડોદરા સેન્ટ્રલ પલટન માં આંતરરાષ્ટ્રીય ગર્લ્સ ડે ની ઉજવણી કરવામાં આવી. દરેક દીકરી ને  "મેજર હેમલતા બાઈ" એ ગુલાબ આપી ...
13/10/2024

આજે વડોદરા સેન્ટ્રલ પલટન માં આંતરરાષ્ટ્રીય ગર્લ્સ ડે ની ઉજવણી કરવામાં આવી. દરેક દીકરી ને "મેજર હેમલતા બાઈ" એ ગુલાબ આપી ગર્લ્સ ડે ની સુભેચા પાઠવવી હતી.
મીટીંગ આશીર્વાદીત થઈ હતી.

"International Girls Day" was celebrated in Vadodara Central Paltan today. "Major Hemlata Bai" had to give a rose to each Girl and congratulate her on "Girl's Day."
The meeting was blessed.

TSA_Vadodara.central


એરેના બાઈબલ વકૃત્વ સ્પર્ધા મા સિનિયર વિભાગ માં ડિવિઝન લેવલે પ્રથમ નંબર આવતાં શુભેચ્છા પાઠવવા માં આવી હતી.We Congratulate...
06/10/2024

એરેના બાઈબલ વકૃત્વ સ્પર્ધા મા સિનિયર વિભાગ માં ડિવિઝન લેવલે પ્રથમ નંબર આવતાં શુભેચ્છા પાઠવવા માં આવી હતી.

We Congratulated arena for placing first position at the division level in the senior section of the Bible Verse Competition.

TSA_Vadodara.central

આજ રોજના વડોદરા પલટન માં "જુનિયર હોમલીગ સન્ડે" ની ઉજવણી કરવામાં આવી. લીડિંગ ની સેવા દબોરહ આર. ચૌહાણ  ને આપી હતી. વચન ની ...
06/10/2024

આજ રોજના વડોદરા પલટન માં "જુનિયર હોમલીગ સન્ડે" ની ઉજવણી કરવામાં આવી. લીડિંગ ની સેવા દબોરહ આર. ચૌહાણ ને આપી હતી. વચન ની સેવા "જોનીતા વાય. રાઠોડ" એ આપી હતી. અને ભજન સમૂહ ગીત તથા પ્રાથૅના તથા બાઈબલ વાંચન સ્પેશિયલ સોંગ માં જુવાન દીકરી ઓ એ ભાગ લીધો હતો.
મીટીંગ આશિર્વાદીત થઈ હતી.

Today "Junior Homling Sunday" was celebrated in Vadodara Paltan.Dabora R Chuhan was Leading during sation.The service of promise was given by "Jonita Y. Rathore".And youn Girls was participated in group song, prayer, Bible reading and special song.
The meeting was blessed.

TSA_Vadodara.central

સિપાઈ "વિલ્સનભાઈ ડેવિડભાઈ" ના હસ્તે મીણબત્તી પ્રગટાવી પ્રાર્થના સાંકળનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સારી સંખ્યા માં સિપ...
20/09/2024

સિપાઈ "વિલ્સનભાઈ ડેવિડભાઈ" ના હસ્તે મીણબત્તી પ્રગટાવી પ્રાર્થના સાંકળનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સારી સંખ્યા માં સિપાઈ ભાઈ-બહેનો હાજર રહ્યા હતાં.

A candle was lit By "Mr. WilsonBhai DavidBhai" and The Prayer Vigil was unveiled.

TSA_Vadodara.central

24×7=168 Hours Prayer Vigil
Vadodara Central Corps


આજે સાંજે 5:00 વાગે 24×7=168 કલાક ની પ્રાથૅના સાંકળ નું ઓપનિંગ કરવામા આવશે તો દરેકે હાજર રહેવા વિનંતી.Today evening at 5...
20/09/2024

આજે સાંજે 5:00 વાગે 24×7=168 કલાક ની પ્રાથૅના સાંકળ નું ઓપનિંગ કરવામા આવશે તો દરેકે હાજર રહેવા વિનંતી.

Today evening at 5:00pm 24x7 = 168 hours "PRAYER VIGIL" will be opened, so everyone should be present.

Address

The Salvastion Army Church Vadodara
Vadodara
390024

Opening Hours

9am - 11am

Website

Alerts

Be the first to know and let us send you an email when TSA.Vadodara.Central posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category