28/08/2026
જય શ્રી કૃષ્ણ
સખેદ જણાવવાનું કે આજ રોજ તા: ૨૮-૦૮-૨૦૨૬ ને શુક્રવાર ના રોજ ગંગા સ્વરૂપ કોકિલા બેન બિહારીલાલ ગાંધી ( ગૂરજીવાડા) રહે. સી ૩૦૧ નાથદ્વારવિલા બીપીએસ-૨ સ્કૂલ ની સામે ગણેશ નગર ચાર રસ્તા, વાઘોડિયા રોડ દુ:ખદ અવસાન થયેલ છે.
જેમની અંતિમ યાત્રા તા: ૨૯-૦૮-૨૦૨૬ ને શનીવાર તેઓના નિવાસ સ્થાને થી સવારે ૦૮:૦૦ વાગે નિકળશે અને રામનાથ( ગાજરાવાડી )
સ્મશાને જશે.
💐બેસણું 💐
◆ તા. ૨૯/૦૮/૨૦૨૬ ને શનિવાર ના રોજ સાંજે 04:00 થી 06:00 કલાકે
◆ સ્થળ: પહેલો માળ ગાંધીવાડી,
વેરાઈ માતા ચોક, વડોદરા.
સદગત ના પુણ્યશાળી આત્માને પરમકૃપાળુ પરમાત્મા દિવ્ય શાંતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના🙏💐
ૐ શાંતિ ૐ🙏
ભગવાન એમની આત્મા ને શાંતિ આપે તેવી પ્રાર્થના...
🙏ઓમ શાંતિ🙏