26/03/2026
તા. 25/03/2026, ગુરુવાર
તિથી : ફાગણ સુદ આઠમ
🙏 ગુરુદેવના આજના દિવ્ય દર્શન 🙏
"ગુરુ કૃપા વિના જ્ઞાન નહીં, અને જ્ઞાન વિના કલ્યાણ નહીં."
આજે મંદિરના લાડકા લાલજીના પાવન દર્શનનો લાભ મળ્યો.
ગુરુદેવની કૃપા અને લાલજીના આશીર્વાદથી સર્વે ભક્તોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના.
જય શ્રી કૃષ્ણ 🙏
જય ગુરુદેવ 🙏