Rokadnath Mandir

Rokadnath Mandir Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rokadnath Mandir, Religious Center, Opp. Rokadnath police chowki, Nava Bazar, Vadodara.

આશરે ૭૦૦-૮૦૦ વર્ષ પુરાણું સ્વયંભુ હનુમાનજી ના આ મંદિર માં હનુમાનજી, "શ્રીરોકડનાથ દાદા"ના સ્વરૂપ માં બિરાજે છે. સાથે એમના "પુત્ર મકરધ્વજ મહારાજ" અને "માં અંજની" પણ સાથે બિરાજે છે.

વિશેષ માં અહી ત્રણ શિવાલય છે.ગણપતિબાપા, શ્રીકૃષ્ણ ભગવાન, શ્રી સત્યનારાયણ ભગવાન, માં અંબે તથા મહાકાલી માતા નું પણ સાનિધ્ય છે.

ઉપરાંત અહી કાલભૈરવ દેવ,બળિયા દેવ, શીતળા માતા, શ્રી જલારામ બાપા, શ્રીદત્તાત્રેય ભગવાન, શ્રી સા

ઈબાબા જેવા અખંડ આસ્થા ના દીપ મૂર્તિમંત છે.

અહિયાં શ્રી મંગળગીરી મહારાજ ની જીવંત સમાધિ પણ આવેલ છે.

અહી ની પાવનભૂમિ પર અનેક સંતો ધ્વારા પ્રભુ આરાધના થયેલ છે જેમાં પૂજ્ય શ્રી નરહરિ મહારાજ, પરમ વંદનીય ભાગવતકાર શ્રી ડોંગરે મહારાજ, રામસ્નેહી સંપ્રદાય ના ગુરુ શ્રી રામપ્રસાદજી મહારાજ, પ્રખર વક્તા શ્રી કિશોરશાસ્ત્રી વગેરે સિદ્ધપુરુષો પ્રભુસ્મરણ થયેલ છે.

અહી ની વિશેષતા મંદિર માં થતી નિત્યક્રમની સેવા અને આરતી જેમાં મંગલા, રાજભોગ અને શયન નો સમાવેશ થાય છે.

30/05/2026

23/05/2026

||શુભ શનિવાર||

#

21/04/2026

|| શુભ મંગળવાર ||

શ્રી રોકડનાથદાદાના દિવ્ય દર્શન
19/04/2025

શ્રી રોકડનાથદાદાના દિવ્ય દર્શન

Address

Opp. Rokadnath Police Chowki, Nava Bazar
Vadodara
390006

Website

Alerts

Be the first to know and let us send you an email when Rokadnath Mandir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share