Shree Verai Mata Mandir - માતૃછાયા ચેરીટેબલ ટ્રસ્ટ

  • Home
  • India
  • Vadodara
  • Shree Verai Mata Mandir - માતૃછાયા ચેરીટેબલ ટ્રસ્ટ

Shree Verai Mata Mandir - માતૃછાયા ચેરીટેબલ ટ્રસ્ટ Religious place

જય શ્રી વેરાઈ માતાજી🙏🏻
15/03/2024

જય શ્રી વેરાઈ માતાજી🙏🏻

જય શ્રી વેરાઈ માતાજી આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃદ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી શુભકામના સાથે નવું આવનારું...
14/11/2023

જય શ્રી વેરાઈ માતાજી આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃદ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી શુભકામના સાથે નવું આવનારું વરસ આપના માટે ખૂબ ખૂબ લાભદાયી રહે એવી શુભેચ્છા...

🙏🏻🌸🎊 નૂતન વર્ષાભિનંદન 🎊🌸🙏🏻

21/10/2023

🙏🏻💐 સહૅષ જણાવાનુ શ્રી વેરાઈ માતાજીની અસીમ કૃપાથી Shree Verai Mata Mandir - માતૃછાયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત તા:૨૨/૧૦/૨૦૨૩ રવિવારના રોજ આઠમના હવનનું આયોજન કરવામાં આવેલ છે.

હવન પ્રારંભ - ૩:૩૦ બપોર
શ્રી ફળ હવન - ૫:૪૫ સાંજે
મહા આરતી ૧૦૮ દિવા સાંજે -૭:૦૦ કલાકે

--------

હવન કાર્યમાં સહભાગી થવા માટે નીચે આપેલ નંબર નો સંપર્ક કરવો.

🙏🏻 દાન ભેટ સ્વીકાર્ય 🙏🏻💐

🙏🏻હેમંત પંડ્યા (મહારાજ)
9426112164/8200868652
🙏🏻અજીતસિંહ ગોહિલ
9824008476
🙏🏻 રાજુભાઈ જાદવ
9825802296
🙏🏻 જીતુભાઈ મોરી
8488088575

🙏🏻💐લી.માતૃછાયા ચેરીટેબલ ટ્રસ્ટ મંડળ, સુભાનપુરા વડોદરા.💐🙏🏻

આપ સૌને જન્માષ્ટમી ના પાવન પર્વની ખુબ ખુબ શુભકામના... 💐ભગવાન શ્રીકૃષ્ણ આપ સૌને પરિવાર સહિત ખુબ સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા સ...
08/09/2023

આપ સૌને જન્માષ્ટમી ના પાવન પર્વની ખુબ ખુબ શુભકામના... 💐

ભગવાન શ્રીકૃષ્ણ આપ સૌને પરિવાર સહિત ખુબ સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા સારી તંદુરસ્તી આપે એવી પ્રાર્થના.

!!! જય શ્રી કૃષ્ણ !!!

નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈયા લાલ કી... 🙏

Address

Matruchhaya Colony, Behind Panchartna Apptartment, Subhanpura
Vadodara
390023

Telephone

+919824008476

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Verai Mata Mandir - માતૃછાયા ચેરીટેબલ ટ્રસ્ટ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share