05/02/2026
પ્રિત સંસ્કારની આરાધના
તારીખ - ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૬, પ્રથમ શુક્રવાર
સમય - સાંજે ૬:૦૦ કલાકે (પવિત્ર ખ્રિસ્ત યજ્ઞ સાથે)
સ્થળ - સંત જોસેફ ચર્ચ, સરદાર નગર, વડોદરા
સંત જોસેફ પેરિશ યુથ દ્વારા પ્રિત સંસ્કારની આરાધનાનું આયોજન કરવામાં આવેલ છે.
દરેક ધર્મજનોને ભાગ લેવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે.
સંત જોસેફ પેરિશ યુથ, વડોદરા
સંત જોસેફ ચર્ચ, વડોદરા