श्री दत्त युवक मंडळ, बरानपुरा

  • Home
  • India
  • Vadodara
  • श्री दत्त युवक मंडळ, बरानपुरा

श्री दत्त युवक मंडळ, बरानपुरा Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from श्री दत्त युवक मंडळ, बरानपुरा, Religious organisation, Barnpura, Vadodara.

 #શ્રી_દત્ત_યુવક_મંડળ બરાનપુરા (ગણેશોત્સવ ૨૦૨૪)તા ૧૧-૦૯-૨૦૨૪ બુધવાર ના રોજ શ્રી કૃણાલભાઈ પંડ્યા દ્વારા શ્રી ગણપતિ બાપ્પા...
14/09/2024

#શ્રી_દત્ત_યુવક_મંડળ બરાનપુરા
(ગણેશોત્સવ ૨૦૨૪)

તા ૧૧-૦૯-૨૦૨૪ બુધવાર ના રોજ શ્રી કૃણાલભાઈ પંડ્યા દ્વારા શ્રી ગણપતિ બાપ્પા ના દર્શનાર્થે તથા આરતી માટે પધારી ગણેશોત્સવ માં સહભાગી થવા બદલ મંડળ તેમનો આભાર વ્યક્ત કરે છે.

ગણપતિ બાપ્પા મોરિયા....

 #શ્રી_ગુરુદેવ_દત્તતમામ બાળ મિત્રો ને જણાવવાનું કે તા.18-12-2022 રવિવાર (સાંજે 6:30) ના રોજ શ્રી દત્ત સાર્વજનિક મંદિર બર...
15/12/2022

#શ્રી_ગુરુદેવ_દત્ત
તમામ બાળ મિત્રો ને જણાવવાનું કે તા.18-12-2022 રવિવાર (સાંજે 6:30) ના રોજ શ્રી દત્ત સાર્વજનિક મંદિર બરાનપુરા ખાતે
શ્રી દત્ત યુવક મંડળ દ્વારા બટુક ભોજન નુ આયોજન કરવામા આવેલ છે તો સર્વે બાળ ભક્તો ને પ્રસાદી નો લાભ લેવા ભાવભીનુ આમંત્રણ છે.

13/12/2019
" શ્રી ગુરુદેવ દત્ત "તારીખ 22/12/2018 શનિવાર ના રોજ  #શ્રી_દત્ત_ભગવાન_જન્મ_જયંતિ_મહોત્સવ તથા  #શ્રી_દત્ત_જન્મ_કીર્તન સાં...
20/12/2018

" શ્રી ગુરુદેવ દત્ત "
તારીખ 22/12/2018 શનિવાર ના રોજ #શ્રી_દત્ત_ભગવાન_જન્મ_જયંતિ_મહોત્સવ તથા #શ્રી_દત્ત_જન્મ_કીર્તન સાંજે 6.30 કલાકે રાખવામાં આવેલ છે. તો સૌ ભક્તોને પધારવા હાર્દિક નિમંત્રણ છે.
સ્થળઃ #સાર્વજનિક_દત્ત_મંદીર
નુતન બેંક ની સામે , બરાનપુરા.

🙏🏻  #શ્રી_ગુરૂદેવ_દત્ત🙏🏻નમસ્કાર,તાઃ 28-07-2018 શનિવાર ના રોજ રાત્રે 9:00 કલાકે  #શ્રી_દત્ત_મંદિર  #બરાનપૂરા ખાતે ગુરૂ પૂ...
28/07/2018

🙏🏻 #શ્રી_ગુરૂદેવ_દત્ત🙏🏻
નમસ્કાર,
તાઃ 28-07-2018 શનિવાર ના રોજ રાત્રે 9:00 કલાકે #શ્રી_દત્ત_મંદિર #બરાનપૂરા ખાતે ગુરૂ પૂર્ણિમા ના અવસરે ંધ્યા* નું આયોજન કરવામાં આવેલ છે,
તો સર્વ ભાવિક ભક્તો ને પધારવા હાર્દિક નિમંત્રણ છે.
નિમંત્રક : શ્રી દત્ત યુવક મંડળ,બરાનપૂરા

Happy Birthday   Regards:-  ,BARANPURA
25/04/2018

Happy Birthday

Regards:- ,
BARANPURA

।।ॐ नमो हनुमंते नमः।। आप सभी को हनुमान जयंती पर हार्दिक शुभकामनाएं। हनुमानजी महाराज आप सभी के कष्ट दूर करे।।।ॐ नमो हनुमत...
31/03/2018

।।ॐ नमो हनुमंते नमः।।
आप सभी को हनुमान जयंती पर हार्दिक शुभकामनाएं। हनुमानजी महाराज आप सभी के कष्ट दूर करे।
।।ॐ नमो हनुमते भय भंजनाय शुखम् कूरु फट् स्वाहा।।
्री_राम

 #सुखदेव_राजगुरू और  #भगतसिंह की शहादत ने आजदी के लिए जन-जन में जो जागृति का संचार किया वो इतिहास में अविस्मरणिय है। जनम...
23/03/2018

#सुखदेव_राजगुरू और #भगतसिंह की शहादत ने आजदी के लिए जन-जन में जो जागृति का संचार किया वो इतिहास में अविस्मरणिय है। जनमानस के ह्रदय में इंकलाब की गूंज को पहुचाने वाले देश के इन अमर वीर सपूतों को उनकी शहादत पर हम श्रद्धांजलि सुमन अर्पित करते हैं।

શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડજી ની 155 મી જન્મ જયંતિ નિમિત્તે કોટી કોટી વંદન 🙏🏻🙏🏻
11/03/2018

શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડજી ની 155 મી જન્મ જયંતિ નિમિત્તે કોટી કોટી વંદન 🙏🏻🙏🏻

 But Please Don't Colour Them Its Harmful For Their Health Happy HoliFrom: श्री दत्त युवक मंडळ
01/03/2018


But Please Don't Colour Them Its Harmful For Their Health
Happy Holi
From: श्री दत्त युवक मंडळ

 #होलीका_दहन_की_हादीँक_शूभकामनाऐ
01/03/2018

#होलीका_दहन_की_हादीँक_शूभकामनाऐ

Address

Barnpura
Vadodara
390001

Website

Alerts

Be the first to know and let us send you an email when श्री दत्त युवक मंडळ, बरानपुरा posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share