31/01/2025
💐સહુ ને મહા સુદ બીજ ના જય શ્રી મહીસાગર મા💐
🌄 સવારે 4 વાગે મહીસાગર ને યાદ કરી હોય ને સાંજ ના પડવા દે.. એવું મારી મહિસાગર નું કામ છે🙏🏻
☝લઉં તારું ફક્ત નામ પર પડે મારા સૌ કામ, એથી વધુ શુ હોય મહીસાગર તારા અસ્તિત્વ નું પ્રમાણ... 💐💐
💐 મા મહીસાગર દરેક ના દુઃખ - દર્દ દૂર કરે , અને સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના 🙏☺
💐સહુ ને મહા સુદ બીજ ના જય શ્રી મહીસાગર મા💐
🌺 જય શ્રી મહિસાગર મા 🌺