19/02/2025
TE માં ધોરણ 1 પ્રવેશ મેળવવા માટે બાળક ના વાલીઓ વેબસાઇટ પર 28/02/2025 શુક્રવાર થી 12/03/2025 બુધવાર દરમિયાન ધોરણ 1 માં પ્રવેશ ફોર્મ ભરી શકાશે
વેબસાઇટ https://rte.orpgujarat.com
Send a message to learn more