Shree Brahmeshwar Mahadev - Chokhandi, Wadi

Shree Brahmeshwar Mahadev - Chokhandi, Wadi ભગવાન સદાશિવ શ્રી બ્રહ્મેશ્વર મહાદેવ લગભગ 1180 વર્ષ પુરાતન શિવાલય છે. તેમની સ્થાપના સંવત 900 માં છે.

01/05/2026

🚩 હર હર મહાદેવ 🚩
વડોદરા તૈયાર છે સૌથી ભવ્ય હરિહર મહોત્સવની નગર યાત્રા માટે! 💥

આવો અને બનો આ ઐતિહાસિક ક્ષણનો ભાગ 🙏
શહેરનો સૌથી મોટો ભક્તિ મહોત્સવ – તમે ચૂકી નહીં જશો!

📍 વડોદરા
🗓️ 21/05/26
⏰ 6:00 PM

તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર આવજો ❤️
Tag karo Vadodara na loko ne 👇

27/04/2026

હરિ હર મહોત્સવ,
શ્રી બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર,
વાડી ચોખંડી, વડોદરા.

23/04/2026

તૈયાર છો વડોદરા? 🔥
આવી રહ્યો છે સૌથી ભવ્ય હરિહર મહોત્સવ 🔱
જ્યાં ભક્તિ, ઉત્સવ અને ઉમંગ મળશે એકસાથે 🙏✨
હર હર મહાદેવ 🔱
#મહાદેવ


➡️ યુગાબ્દ ૫૧૨૮.. વિક્રમ સંવત ૨૦૮૨...વૈશાખ સુદ એકમ ને શનિવાર ના દિવ્ય દર્શન *શ્રી બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર. ચોખંડી,વાડી,...
18/04/2026

➡️ યુગાબ્દ ૫૧૨૮.. વિક્રમ સંવત ૨૦૮૨...વૈશાખ સુદ એકમ ને શનિવાર ના દિવ્ય દર્શન
*શ્રી બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર. ચોખંડી,વાડી, વડોદરા,ગુજરાત.* 🚩

17/04/2026

🔥 વડોદરા, તૈયાર થઈ જાઓ! 🔥

પહેલી વાર આપણા શહેરમાં ભવ્ય હરિહર મહોત્સવ 🙏✨
અને સાથે આવી રહી છે એક વિશાળ નગર યાત્રા 🚩

આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનો અને ભક્તિનો આનંદ માણો.

📍 વડોદરા
🗓️ 21/05

આયોજક: બ્રહ્મેશ્વર મહાદેવ યુવક મંડળ

#હરિહરમહોત્સવ #વડોદરાઇવેન્ટ્સ #નગરયાત્રા #વડોદરા

Address

Opp, . Patni Bank, Near Bhidbhanjan Hanuman Temple
Vadodara
390017

Opening Hours

Monday 7am - 12pm
5pm - 8pm
Tuesday 7am - 12pm
5pm - 8pm
Wednesday 7am - 12pm
5pm - 8pm
Thursday 7am - 12pm
5pm - 8pm
Friday 7am - 12pm
5pm - 8pm
Saturday 7am - 12pm
5pm - 8pm
Sunday 7am - 12pm
5pm - 8pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Brahmeshwar Mahadev - Chokhandi, Wadi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category