23/08/2026
Dt:-23/08/2026 શ્રી ચામુંડા માતાજી ચોટીલા મંદિર ડુંગર ઉપર ના દર્શન🙏
"હે માં ચામુંડા, આજે સૌ ભક્તોની ઝોળી ભરી દેજે.
સૌના ઘરે સુખ, શાંતિ અને સમૃદ્ધિ રાખજે 🙏"
ચોટીલા વાળી ચંડી ચામુંડા માતાજી તમારા બધાની મનોકામનાઓ પૂર્ણ કરે તેવી શુભેચ્છા પ્રાથના જય માતાજી
#ભૌતિક #ચૌહાણ