29/05/2026
Shree Hanumant Charitra Katha | Day -01 | Highlight | Kanjri -(Halol) | Swaminarayan
કંજરી (હાલોલ) ને આંગણે આજથી દિવ્ય શ્રી હનુમંત ચરિત્ર કથા (Day - 01) નો મંગલ પ્રારંભ થઈ ચૂક્યો છે.
વક્તાશ્રી: પ.પૂ.શા. શ્રી પ્રિયદર્શનદાસજી સ્વામી (પીજ - હરિનગર)
પ્રેરણા અને માર્ગદર્શન: પ.પૂ.સ.ગુ.શા. શ્રી વિશ્વવલ્લભદાસજી સ્વામી (ડભાણવાળા - પીજ)