Jain Pathshala

Jain Pathshala Jain Pathshala is a fast and fun way to learn about Jainism and Scripture.

🌼 In this holy time of forgiveness…✨ From our Pathshala Family, we bow to each one of you with folded hands 🙏 Michhami D...
29/01/2026

🌼 In this holy time of forgiveness…
✨ From our Pathshala Family, we bow to each one of you with folded hands

🙏 Michhami Dukkadam 🙏
(May all our mistakes, knowingly or unknowingly, be forgiven.)

💡 Just like our app connects us digitally, let forgiveness connect our hearts spiritually.

🎁✨ Gift Distribution Ceremony ✨🎁🌟 Where efforts turn into rewards & smiles! 🌟📦 પાઠશાળાના બાળકો દ્વારા Jain Pathshala App...
06/01/2026

🎁✨ Gift Distribution Ceremony ✨🎁

🌟 Where efforts turn into rewards & smiles! 🌟

📦 પાઠશાળાના બાળકો દ્વારા Jain Pathshala App માંથી પસંદ કરેલી Gifts આવી ગઈ છે! 🥳

💝 કુલ ₹50,000 💰થી વધુની value ની સુંદર અને exciting gifts તૈયાર છે 😍

🎉 જે વિદ્યાર્થીઓ એ પાઠશાળામાં ખૂબ સુંદર રીતે Events માં participate કર્યું, પાઠશાળામાં નિયમિત આવ્યા અને સરસ રીતે ગાથા કરીને points ભેગા કર્યા🎉 ચાલો આપણે તેમના efforts ને celebrate કરીએ! 🎈🎊

📌 Program Details:
🗓️ તારીખ: 6 જાન્યુઆરી 2026 – મંગળવાર
⏰ સમય: રાત્રે 8:00 વાગ્યે sharp

✨ Special Note for All Parents:
🙋🏻‍♂️ જો આપના બાળકનું Gift Booking ન કરેલું હોય તો પણ પરિવાર સાથે ખાસ પધારશો...
🎯 કારણ કે આ distributions માત્ર ગિફ્ટ માટે નહીં પણ બાળકના મનમાં “સંસ્કાર” ઊભા કરવા માટે છે –
કે School ની જેમ પાઠશાળામાં પણ નિયમિત હાજરી અને ગાથા કરવી ખૂબ જરૂરી છે. 😊

📸 Let’s create smiles, clicks & memories together! 💫

✨ Pathshala Connect ✨             Platform 🌹 જૈન પાઠશાળા એપ્લિકેશન સાથે જોડાયેલી વિવિધ પાઠશાળાઓમાં અનેક અવનવી પ્રવૃત્તિઓ...
29/08/2025

✨ Pathshala Connect ✨
Platform

🌹 જૈન પાઠશાળા એપ્લિકેશન સાથે જોડાયેલી વિવિધ પાઠશાળાઓમાં અનેક અવનવી પ્રવૃત્તિઓ થાય છે.

🌹આ પ્રવૃત્તિઓનું Idea Sharing અને Material Exchange કરવા માટે
Pathshala Connect નામે એક વિશિષ્ટ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવી રહ્યું છે 📚🤝

😍 જો કોઈ પાઠશાળાએ અહિંથી પ્રેરણા લઈ પોતાની પાઠશાળામાં પણ એ પ્રવૃત્તિ કરાવવી હોય અથવા તે પ્રવૃત્તિ માટેના ઉપયોગી Materials share કરવા હોય, તો આ ગ્રુપ તેની માટે જ છે !.

📲 પાઠશાળા Connect માં જોડાવવા 9265566185 પર વ્હોટસએપ કરવો.

✍️ Jain Pathshala App Team
https://jainpathshala.in

Address

Jain Derasar, Near Sitabag Ground, Manjalpur
Vadodara
390011

Alerts

Be the first to know and let us send you an email when Jain Pathshala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Jain Pathshala:

Share