સદભાવના ગ્રુપ - ઉપલેટા

  • Home
  • India
  • Upleta
  • સદભાવના ગ્રુપ - ઉપલેટા

સદભાવના ગ્રુપ - ઉપલેટા Please support to our humanity activity..

સદભાવના ગ્રુપ આયોજિત ધાબળા વિતરણ
24/12/2017

સદભાવના ગ્રુપ આયોજિત ધાબળા વિતરણ

17/12/2017

*સદભાવના ગ્રુપ-ઉપલેટા*

"માનવ સેવા એ જ પ્રભુ સેવા"

આથી તમામ ઉપલેટા શહેર/તાલુકા ની પ્રજાજનો ને જાણ કરવામાં આવે છે કે સદભાવના ગ્રુપ દ્વારા એક માનવ સેવાના પ્રથમ ચરણ ની શરૂઆત નગરજનો ના સાથ સહકારથી કરવા જય રહ્યા છીએ.

👉 આવી કડકડતી ઠંડીમાં ગરીબ અને નિરાધાર લોકો તેમજ જેઓ ફૂટપાથ ઉપર રાત વિતાવે છે.અને જેમની પાસે શરીર નું રક્ષણ કરવા માટે વસ્ત્રો નથી, તેવા ગરીબ લોકોને સદભાવના ગ્રુપ તરફથી ગરમ શાલ,ધાબળા,સ્વેટર વિતરણ કરવામાં આવશે.

🙏તો આ સેવાકીય કાર્યમાં આપના તરફથી એક અમૂલ્ય યોગદાન આપી માનવતા વાદી કાર્ય ને આગળ ધપ્પવા સાથ અને સહકાર આપવા વિનંતી.🙏

આપના ઘર તરફથી જુના/નવા સ્વેટર,ગરમ શાલ,ધાબળા,આપવા ઇચ્છતા નગરજનો એ નીચે આપેલ કોઈપણ મોબાઇલ નમ્બર પર સમ્પર્ક કરી અમોને સહયોગ આપશો.

ચિરાગ રાજપરા-9687876565
સાગર વાઢેર-8238507357
ભરત ચુડાસમા-9974292543
નાથાભાઈ વાઘેલા-9427497005
નિકુંજ ચનુરા-8511010935

🙏🏻વિનંતી🙏🏻
આ સંદેશો તમારા દરેક ઉપલેટા તથા આજુબાજુ ના વિસ્તાર ના સ્વજનો,મીત્રો,તથા ગ્રુપ માં મોકલી માનવતાનું કામ કરવાનો લાભ લેવા વિનંતી....

14/12/2017

Address

Upleta

Website

Alerts

Be the first to know and let us send you an email when સદભાવના ગ્રુપ - ઉપલેટા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share