શ્રી બ્રહ્માણી માતાજી સંસ્થાન, ઊંઝા

  • Home
  • India
  • Unjha
  • શ્રી બ્રહ્માણી માતાજી સંસ્થાન, ઊંઝા

શ્રી બ્રહ્માણી માતાજી સંસ્થાન, ઊંઝા શ્રી બ્રહ્માણી માતાજી સંસ્થાન, ઊંઝા
(ટ્રસ્ટ રજી. નં. : એ /૨૯૩૫ મહેસાણા)
કામલી રોડ, ઊંઝા

01/09/2026
રક્ષાબંધન ના પ્રવિત્ર તહેવાર ની હાર્દિક શુભકામનાઓ 💐💐
28/08/2026

રક્ષાબંધન ના પ્રવિત્ર તહેવાર ની હાર્દિક શુભકામનાઓ 💐💐

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳આપ સૌને પણ ૮૦માં સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ!🇮🇳🇮🇳આ પવિત્ર દિવસે આપણે આપણા દેશન...
15/08/2026

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
આપ સૌને પણ ૮૦માં સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ!🇮🇳🇮🇳
આ પવિત્ર દિવસે આપણે આપણા દેશના વીર સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરીએ છીએ અને દેશને વધુ ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ કરીએ છીએ.🇮🇳

નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય।નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ 'ન' કારાય નમઃ શિવાય॥આપને અને આપના પરિવાર...
13/08/2026

નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય।નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ 'ન' કારાય નમઃ શિવાય॥

આપને અને આપના પરિવારને પવિત્ર શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ! દેવાધિદેવ ભગવાન ભોળાનાથ મહાદેવની કૃપા આપના પર સદાય રહે અને આ પવિત્ર મહિનો આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય લાવે તેવી પ્રાર્થના.
હર હર મહાદેવ!

જય શ્રી કુળદેવી બ્રહ્માણી માતાજી 🙏 જય શ્રી ગોગા મહારાજ 🙏 હર હર મહાદેવ 🙏
02/08/2026

જય શ્રી કુળદેવી બ્રહ્માણી માતાજી 🙏
જય શ્રી ગોગા મહારાજ 🙏
હર હર મહાદેવ 🙏

જય શ્રી કુળદેવી બ્રહ્માણી માતાજી 🙏 "ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરઃ ।ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુર...
29/07/2026

જય શ્રી કુળદેવી બ્રહ્માણી માતાજી 🙏
"ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરઃ ।ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ॥"આપના આશીર્વાદ હંમેશા અમારી સાથે રહે તેવી પ્રાર્થના

અજ્ઞાનતાના અંધકારને દૂર કરનાર ગુરુના ચરણોમાં વંદન. ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ!

જય શ્રી કુળદેવી બ્રહ્માણી માતાજી 🙏 જય શ્રી ગોગા મહારાજ 🙏
19/07/2026

જય શ્રી કુળદેવી બ્રહ્માણી માતાજી 🙏
જય શ્રી ગોગા મહારાજ 🙏

🙏 અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ 🙏માઁ બ્રહ્માણી માતાજી ના ચરણોમાં પ્રાર્થના કે, આ અષાઢી બીજ તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, શ...
16/07/2026

🙏 અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ 🙏

માઁ બ્રહ્માણી માતાજી ના ચરણોમાં પ્રાર્થના કે, આ અષાઢી બીજ તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સફળતાનો નવો પ્રારંભ લઈને આવે.

12/07/2026

જય શ્રી કુળદેવી બ્રહ્માણી માતાજી 🙏

05/07/2026

🚩જય શ્રી કુળદેવી બ્રહ્માણી માતાજી 🙏

Address

Shree Brhmani Dham, Kamli Road
Unjha
384170

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી બ્રહ્માણી માતાજી સંસ્થાન, ઊંઝા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to શ્રી બ્રહ્માણી માતાજી સંસ્થાન, ઊંઝા:

Shortcuts

Share

Category