Shree Vrajdham Sevashram

Shree Vrajdham Sevashram ♥ ♥ HINDU TEMPLE...♥ ♥

09/05/2026
🪔 આવતીકાલે તા. 23 ઓગસ્ટ 2025, શનિવાર ના રોજ સવારે 9:00 વાગ્યા થી શનિ અમાવાસ્યા ના પાવન પ્રસંગે શનિ શાંતિ હવનનું આયોજન કર...
22/08/2025

🪔 આવતીકાલે તા. 23 ઓગસ્ટ 2025, શનિવાર ના રોજ સવારે 9:00 વાગ્યા થી શનિ અમાવાસ્યા ના પાવન પ્રસંગે શનિ શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વિશેષ હવન જીવનની અડચણો, ગ્રહદોષ તથા શનિ સંબંધિત કષ્ટોથી મુક્તિ આપે છે અને આરોગ્ય, સમૃદ્ધિ તથા મનની શાંતિ માટે અતિ લાભદાયક છે.

🙏સર્વે ભક્તોએ સમયસર ઉપસ્થિત રહી આ પવિત્ર હવનનો લાભ અવશ્ય લેવો.

🙏જય શનિદેવ🙏

🕉️ શ્રી શનેશ્વર જયંતિ મહોત્સવ - ૨૦૨૫ 🕉️📝 નોંધ: હવનમાં બેસવા ઈચ્છુક ભક્તોએ પૂર્વ નોંધણી માટે મહારાજશ્રીનો સંપર્ક કરવો. ( ...
18/05/2025

🕉️ શ્રી શનેશ્વર જયંતિ મહોત્સવ - ૨૦૨૫ 🕉️

📝 નોંધ: હવનમાં બેસવા ઈચ્છુક ભક્તોએ પૂર્વ નોંધણી માટે મહારાજશ્રીનો સંપર્ક કરવો. ( 098242 79462)

🙏 શુભ આશીર્વાદ સાથે – શ્રી વ્રજધામ પરિવાર 🙏

ातन

🌸 भाईदूज के पवित्र अवसर पर, हर साल की तरह इस साल भी हमारे शनिदेव मंदिर में विशेष दर्शन का आयोजन है। 🌸 इस दिन शनिदेव की ब...
03/11/2024

🌸 भाईदूज के पवित्र अवसर पर, हर साल की तरह इस साल भी हमारे शनिदेव मंदिर में विशेष दर्शन का आयोजन है। 🌸 इस दिन शनिदेव की बहन यमुनाजी स्वयं शनिदेव के साथ विराजमान होती हैं। 🌞 महिलाओं के लिए शाम 6 बजे तक विशेष दर्शन की व्यवस्था है।

🙏 आइए, इस शुभ घड़ी में यमुनाजी और शनिदेव का आशीर्वाद प्राप्त करें और अपने जीवन में सुख, शांति और समृद्धि लाएं।

🔱 || जय शनिदेव ||🙏

काली चौदस - 2021
04/11/2021

काली चौदस - 2021

જય  શનિદેવ  નિઃશુલ્ક  ....  નિઃશુલ્ક  ..... નિઃશુલ્ક તારીખ :- 26-04-17 ( આવતી કાલે ) ના રોજ બુધવારી  અમાસ નિમિતે        ...
25/04/2017

જય શનિદેવ
નિઃશુલ્ક .... નિઃશુલ્ક ..... નિઃશુલ્ક

તારીખ :- 26-04-17 ( આવતી કાલે )
ના રોજ બુધવારી અમાસ નિમિતે
શ્રી વ્રજધામ સેવાશ્રમ
માં નિઃશુલ્ક સર્વ કષ્ટ નિવારણ શનિહવન રાખેલ છે.
તો સર્વે ભક્તો એ લાભ લેવો.
સમય :- સવારે 9 થી શરૃ

વધુ માહિતી માટે સંપર્ક કરવો :- 9824279462

13/01/2017

♥ ♥ HINDU TEMPLE...♥ ♥

1:30 Hours Remaining For Havan.... :-)
29/10/2016

1:30 Hours Remaining For Havan.... :-)

Happy Kalichaudas To All.... :-)
29/10/2016

Happy Kalichaudas To All.... :-)

Address

Umreth-Dakor Road
Umreth
388220

Telephone

9824279462

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Vrajdham Sevashram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category