Varahi Mata Temple Umreth Official

Varahi Mata Temple Umreth Official વિક્રમ સંવત 1810 ઈ.સ. 1754 માં શ્રી વારાહી અં? Varahi Mata Umreth

આજ થી સરૂ થતા ચૈત્ર નવરાત્રી ના પાવન દિવસો ની આપ સૌ ને શુભકામનાઓ. માં વારાહી જગદંબા ની ઉુાસના અને ભક્તિના પાવન દિવસો માં...
19/03/2026

આજ થી સરૂ થતા ચૈત્ર નવરાત્રી ના પાવન દિવસો ની આપ સૌ ને શુભકામનાઓ. માં વારાહી જગદંબા ની ઉુાસના અને ભક્તિના પાવન દિવસો માં શ્રી વારાહી માતાજી ટ્સ્ટ દ્વારા ચૈત્ર નવરાત્રી દરમ્યાન વિવિઘ કાપઁક્મ રાખવામા આવેલા છે તો આપ સૌ ને માં ની ભક્તી મા સહભાગી થવા આમંત્રણ…..
🙏જય માં વારાહી જગદંબા🙏
🙏
માં વારાહી જગદંબા આપ સૌ ની મનોકામના પૂણઁ કરે તેવી માતાજી ના ચરણો મા પા્‌થઁના🙏

હોળીકા દહન શ્રી વારાહી ચકલા
02/03/2026

હોળીકા દહન શ્રી વારાહી ચકલા

હોળીકા દહન ની ખુબખુબ શુભેચ્છાઓ
02/03/2026

હોળીકા દહન ની ખુબખુબ શુભેચ્છાઓ

01/03/2026
શિવરાત્રી ના પાવન દિવસે પૌરાણીક  શ્રી અમરેશ્ર્વર મહાદેવ ની વાજ તે ગાજ તે શોભાયાત્રા નિકળી જેમા સૌ ભાવિક ભક્તો ખૂબ ઉત્સાહ...
15/02/2026

શિવરાત્રી ના પાવન દિવસે પૌરાણીક શ્રી અમરેશ્ર્વર મહાદેવ ની વાજ તે ગાજ તે શોભાયાત્રા નિકળી જેમા સૌ ભાવિક ભક્તો ખૂબ ઉત્સાહભેર જોડાયા ત્યારબાદ ૬ કલાકે નીજ મંદિર પાલકી યાત્રા પરત ફરી અને ભગવાન અમરેશ્ર્વર મહાદેવ ની આરતી ઉતારી ગભઁગૃહ મા બિરાજમાન કરવામા આવ્યા. શોભાયાત્રા મા હાજર સૌ ને શ્રી વારાહી માતાજી ટ્સ્ટ દ્વારા લ્હાણી નુ વિતરણ કરવામા આવ્યુ

દેવ દિવાળી ના પાવન દિવસે માં વારાહી જગદંબા માતાજી ને અન્નકુટ નો ભોગ ઘરાવવામા આવ્યો તથા શ્રૃંગાર સંઘ્યા આરતી કરવામા આવી ત...
05/11/2025

દેવ દિવાળી ના પાવન દિવસે માં વારાહી જગદંબા માતાજી ને અન્નકુટ નો ભોગ ઘરાવવામા આવ્યો તથા શ્રૃંગાર સંઘ્યા આરતી કરવામા આવી ત્યારબાદ પ્‌સાદ વિતરણ કરવામા આવ્યુ. સહવિશેષ પ્‌ફુલભાઈ પટેલ(USA)શ્રી નો ખુબ ખુબ આભાર કે જેઓ દ્વારા સૌ સેવા કાયઁમા મદદરુપ થાય છે તે બદલ શ્રી વારાહી માતાજી મંદિર તથા પ્‌મુખશ્રી સુરેશભાઈ જોષી તેઓ નો આભાર માને છે માં વારાહી જગદંબા સૌ ની મનોકામના પૂણઁ કરે તેવી માતાજી ના ચરણોમાં પાથઁના 🙏
સવેઁ ભક્તો તથા દાતાશ્રીઓ નો ખુબ ખુબ આભાર 🙏
🙏જય માં વારાહી જગદંબા🙏

દેવ દિવાળી ના પાવન દિવસે માં વારાહી જગદંબા માતાજી ને અન્નકુટ નો ભોગ ઘરાવવામા આવ્યો 🙏જય માં વારાહી જગદંબા🙏
05/11/2025

દેવ દિવાળી ના પાવન દિવસે માં વારાહી જગદંબા માતાજી ને અન્નકુટ નો ભોગ ઘરાવવામા આવ્યો
🙏જય માં વારાહી જગદંબા🙏

આવતી કાલ દેવદિવાળી ના પાવન દિવસે માં વારાહી જગદંબા માતાજી ને અન્નકુટ નો ભોગ ઘરાવવામા આવનાર છે તો સૌ ભાવિક ભક્તો ને દશઁન ...
04/11/2025

આવતી કાલ દેવદિવાળી ના પાવન દિવસે માં વારાહી જગદંબા માતાજી ને અન્નકુટ નો ભોગ ઘરાવવામા આવનાર છે તો સૌ ભાવિક ભક્તો ને દશઁન એ પઘારવા આમંત્રણ

Address

Umreth
388220

Website

Alerts

Be the first to know and let us send you an email when Varahi Mata Temple Umreth Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Varahi Mata Temple Umreth Official:

Share