30/03/2025
।।श्रीकृष्ण सदा सहायते।।
🙏🏻 શ્રી ગિરિરાજ ધરણ કી જય🙏🏻
વિક્રમ સંવત ૨૦૮૨
તારીખ : ૩૦/૦૩/૨૦૨૫ ના દિવ્ય દર્શન 🙏
આજે ચૈત્ર સુદ એકમ( સંવત્સર )🦚🙏🏻
ચૈત્ર સુદ એકમ ( સંવત્સર )
નવ વર્ષ પ્રવેશ ભયો હે આજ..!
સમગ્ર સનાતન હિન્દુ ધર્મ નું નવું વર્ષ...
સમગ્ર સનાતન હિન્દુ ધર્મ ના નૂતન વર્ષ ની અનેકાનેક મંગલ બધાઈ સહ.....
🙏🏻 શ્રી ગિરિરાજ ધરણ કી જય🙏🏻
આપણા વેદ ધર્મ, શાસ્ત્ર અનુસાર બ્રહ્માજી એ શ્રી ઠાકોરજી ની આજ્ઞા થી આજ થી એટલે સંવત્સર થી સૃષ્ટિ રચના આરંભ કરી.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻