રામણકા સંત શ્રી જેરામ સાહેબ ની જગ્યા

  • Home
  • India
  • Umrala
  • રામણકા સંત શ્રી જેરામ સાહેબ ની જગ્યા

રામણકા સંત શ્રી જેરામ સાહેબ ની જગ્યા Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from રામણકા સંત શ્રી જેરામ સાહેબ ની જગ્યા, Hindu temple, Ramanka, Umrala.

https://youtu.be/UeuYrKv9mAY?si=9kaVwhxPIlJfSV8p નવો પ્રવચન વિડિયો અપલોડ કરેલ છે તો વિડિયો ને જોવો લાઇક કરો શેરે કરો અને...
25/10/2024

https://youtu.be/UeuYrKv9mAY?si=9kaVwhxPIlJfSV8p

નવો પ્રવચન વિડિયો અપલોડ કરેલ છે તો વિડિયો ને જોવો લાઇક કરો શેરે કરો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો જેથી આપને તરત જ વિડિયો મળે …

“ પરીવર્તન પૃથ્વી નો નિયમ “ કલ્યાણદાસબાપુ ના શબ્દો માં . #સત્સંગ #બોધ #ગુરુ #ગુરુજી #બાપુ #મંદિર #ગુરુબોધ #ધાર્મિક #ધર્....

https://youtu.be/ycPCd-d_5dQ?si=ly1GziBqrGBS6O5Tનવો વિડિયો અપલોડ કરેલ છે તે જોવો લાઇક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ...
17/10/2024

https://youtu.be/ycPCd-d_5dQ?si=ly1GziBqrGBS6O5T

નવો વિડિયો અપલોડ કરેલ છે તે જોવો લાઇક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેથી બાપુ ના તમામ વિડિયો આપ સુધી તુરંત પોહચે

“ ગુરુભજન ની વાત “ કલ્યાણદાસ બાપુ ના શબ્દો માં. #સત્સંગ #બોધ #ગુરુ #ગુરુજી #બાપુ #મંદિર #ગુરુબોધ #ધાર્મિક #ધર્મ #સત્વિચા...

https://youtu.be/EzFW_N0XzEk?si=xN0X6haoIojlNMfYનવો વિડિયો મૂકી દીધો છે તો વિડિયો જુઓ , લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર ...
14/10/2024

https://youtu.be/EzFW_N0XzEk?si=xN0X6haoIojlNMfY

નવો વિડિયો મૂકી દીધો છે તો વિડિયો જુઓ , લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો બેલ આઇકોન દબાવવા નું ભૂલશો નહીં જેથી આપ ને તરત નોટીફીકેશન મળે..

“ જીવન મુક્તિ ભાગ ૩ “ કલ્યાણદાસ બાપુ ના શબ્દો માં #સત્સંગ #બોધ #ગુરુ #ગુરુજી #બાપુ #મંદિર #ગુરુબોધ #ધાર્મિક #ધર્મ #સત્વિ...

https://youtu.be/tjfN4-DBvj8?si=v8kJPOdI0Z0_ytjeજીવન મુક્તિ ભાગ ૨ ચેનલ માં મૂકી દીધેલા છે વીડિયો લાઈક કરો ચેનલ ને સબસ્ક્...
11/10/2024

https://youtu.be/tjfN4-DBvj8?si=v8kJPOdI0Z0_ytje

જીવન મુક્તિ ભાગ ૨ ચેનલ માં મૂકી દીધેલા છે વીડિયો લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને બેલ આઇકોન પર ટેપ કરો એટલે વીડિયો સૌથી પહેલા તમને મળે

“ જીવન મુક્તિ ભાગ-૨ “ કલ્યાણદાસ બાપુ ના શબ્દો માં #સત્સંગ #બોધ #ગુરુ #ગુરુજી #બાપુ #મંદિર #ગુરુબોધ #ધાર્મિક #ધર્મ #સત્વિ...

https://youtu.be/V08XdjgBPIY?si=ZOq2WsWO3F66w4sb“ જીવન મુક્તિ “ નવો વિડિયો મૂકી દીધેલ છે તો આપ આ ચેનલ ને લાઇક શેર અને સબ...
09/10/2024

https://youtu.be/V08XdjgBPIY?si=ZOq2WsWO3F66w4sb

“ જીવન મુક્તિ “ નવો વિડિયો મૂકી દીધેલ છે તો આપ આ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ને શરુ કરો અને બાપુ ના પ્રવચન સૌથી પેહલા મેળવો ….

“જીવન મુક્તિ “ પ્રવચન ૩ ભાગ માં છે જેમાંથી આ પ્રથમ ભાગ છે , આ પ્રવચનો પૂજ્ય કલ્યાણદાસ બાપુ ના છે આવા નવા નવા જીવન ઉપય....

https://youtu.be/cS0CBCNr--w?si=3zNU8QgTMHtaEt54લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો
07/10/2024

https://youtu.be/cS0CBCNr--w?si=3zNU8QgTMHtaEt54

લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો

“ મનુષ્ય અવતાર નું મહત્વ “ કલ્યાણદાસ બાપુ ના શબ્દો માં 🙏🏻🙏🏻🙏🏻. #સત્સંગ #બોધ #ગુરુ #ગુરુજી #બાપુ #મંદિર #ગુરુબોધ #ધાર.....

https://www.youtube.com/ Youtube માં પ્રથમવાર પૂજ્ય કલ્યાણદાસબાપુ ના જીવન સુધારક, સમાજ સુધારક અને આધ્યાત્મિક પ્રવચનો ના ...
03/10/2024

https://www.youtube.com/

Youtube માં પ્રથમવાર પૂજ્ય કલ્યાણદાસબાપુ ના જીવન સુધારક, સમાજ સુધારક અને આધ્યાત્મિક પ્રવચનો ના વીડિયો મૂકવા માં આવશે તો આપ સૌ ને વિનંતી કે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા અને બેલ આઇકોન દબાવવા વિનંતી...

જય જેરામ સાહેબ 🙏🙏🙏

સતસંગ, પ્રવચન

🙏સ્થિર પદ 🙏    આજ રોજ તા - ૧૨/૦૯/૨૦૨૪ ગુરુવાર ને પવિત્ર નોમ  ના દિવસે ગામ ઇટાળિયા સ્વ. બધભાઈ ગીગાભાઈ ભાદરકા ના પુત્ર મનસ...
12/09/2024

🙏સ્થિર પદ 🙏

આજ રોજ તા - ૧૨/૦૯/૨૦૨૪ ગુરુવાર ને પવિત્ર નોમ ના દિવસે ગામ ઇટાળિયા સ્વ. બધભાઈ ગીગાભાઈ ભાદરકા ના પુત્ર મનસુખભાઇ બધાભાઈ ભાદરકા તેમજ તેમના પરિવાર દ્વારા રામદેવપીર નેજા ઉત્સવ નું આયોજન કરેલ જેમાં " નવસર્જન ટ્રસ્ટ ભાવનગર " દ્વારા દલિત સમાજ માં જાગૃતિ સાથે સમાજ ના ઉત્થાન અને માનવાધિકાર માટે સતત કાર્ય કરી રહેલા કલ્યાણદાસ બાપુ ને પ્રમાણપત્ર, ભારત નો ટૂંક પ્રિયચય આપતું રચનાત્મક ઘર તેમજ બાબા સાહેબ આંબેડકર ના સુવિચાર પુસ્તિકા આપી સન્માન કરવા બદલ હ્યદય થી અરવિંદભાઈ મકવાણા , મનસુખભાઇ ભાદરકા, તેમજ નીરૂબેન નો ખુબ ખુબ આભાર🙏

ગુરૂ પૂર્ણીમાના પાવન અવસર પર રામણકા  સંત શ્રી જેરામ સાહેબ ની જગ્યા માં આપાનું હાર્દિક સ્વાગત છે : તા - ૨૧/૦૭/૨૦૨૪
16/07/2024

ગુરૂ પૂર્ણીમાના પાવન અવસર પર રામણકા સંત શ્રી જેરામ સાહેબ ની જગ્યા માં આપાનું હાર્દિક સ્વાગત છે : તા - ૨૧/૦૭/૨૦૨૪

શિહોર નગરપાલિકા સભ્ય જગદીશભાઈ નમસા તથા ઈશ્વરભાઈ નમસા પૂજ્ય કલ્યાણ દાસ બાપુ ને પુત્ર ના શુભ વિવાહ પ્રસંગે આમંત્રિત કરી આશ...
25/02/2024

શિહોર નગરપાલિકા સભ્ય જગદીશભાઈ નમસા તથા ઈશ્વરભાઈ નમસા પૂજ્ય કલ્યાણ દાસ બાપુ ને પુત્ર ના શુભ વિવાહ પ્રસંગે આમંત્રિત કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા🙏🏻🙏🏻🙏🏻

શ્રી ભરતભાઈ રાઠોડ સિહોર વાળા ના કારખાના માં નવા મશીન નું શુભ મુહૂર્ત મહંત શ્રી કલ્યાણ દાસ બાપુ ના વરદહસ્તે🙏🏻🙏🏻🙏🏻
20/02/2024

શ્રી ભરતભાઈ રાઠોડ સિહોર વાળા ના કારખાના માં નવા મશીન નું શુભ મુહૂર્ત મહંત શ્રી કલ્યાણ દાસ બાપુ ના વરદહસ્તે🙏🏻🙏🏻🙏🏻

ગુરુ પૂર્ણિમા, ગુરુ પૂજન તેમજ સત્કાર સમારંભ
07/07/2023

ગુરુ પૂર્ણિમા, ગુરુ પૂજન તેમજ સત્કાર સમારંભ

Address

Ramanka
Umrala
364320

Website

Alerts

Be the first to know and let us send you an email when રામણકા સંત શ્રી જેરામ સાહેબ ની જગ્યા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category