Sinai Methodist Church Thasra

Sinai Methodist Church Thasra Jesus loves you

26/03/2024

Palm Sunday 2024

22/01/2024
22/01/2024

ગયા વર્ષની માફક આ વર્ષે પણ થઈ જાઓ તૈયાર, આવી રહ્યો છે બિસોરાહનો મેળો ઠાસરા માં. આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે આવો અને બીજાને પણ લાવો. આવો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ની સુવાર્તા આપણને પ્રાપ્ત થઈ માટે પ્રભુનો આભાર માનીએ અને પ્રભુમાં આનંદ કરીએ......

Today we went to wildlife Sanctuary Jambughoda for VBS camp. It was blessed time.
29/11/2023

Today we went to wildlife Sanctuary Jambughoda for VBS camp. It was blessed time.

તારીખ ૦૩.૧૨.૨૩ ના રોજ સાંજે ૪.૦૦ વાગ્યા થી Advent Concert
28/11/2023

તારીખ ૦૩.૧૨.૨૩ ના રોજ સાંજે ૪.૦૦ વાગ્યા થી Advent Concert

16/09/2023

સિનાઈ મેથોડિસ્ટ ચર્ચ દ્વારા આયોજિત હોલ નાઈટ પ્રેયર તા: ૧૮.૦૯.૨૩ સોમવારે સાંજે ૮.૩૦ વાગ્યાથી અવશ્ય ભાગ લેશો.

આજે તા: ૨૭/૦૮/૨૩ રવિવારે ૧૧.૦૦ વાગ્યા થી ૪.૧૫ વાગ્યા સુધી ભજન સંગ્રહ ના ગીતો શીખવાનો કાર્યક્રમ થયો જેમા નિલેશ અર્નેસ્ટ, ...
27/08/2023

આજે તા: ૨૭/૦૮/૨૩ રવિવારે ૧૧.૦૦ વાગ્યા થી ૪.૧૫ વાગ્યા સુધી ભજન સંગ્રહ ના ગીતો શીખવાનો કાર્યક્રમ થયો જેમા નિલેશ અર્નેસ્ટ, અનિશ રાજ અને શૈલીન અર્નેસ્ટ વડોદરા થી ગીતો શીખવવા માટે આવ્યા હતા. ડિ.સુ. રેવ. વિનોદ ખ્રિસ્તી. ડિ. ઈ. સ્ટેલાબેન ખ્રિસ્તી, ઉમરેઠ ડિસ્ટ્રિક્ટના બધા પાળક સાહેબો, ડિ.લે. લિડર માથીયસભાઈ પરમાર અને મોટી સંખ્યામાં સ્થાનિક મંડળી ના લોકો તેમજ ‍ડિસ્ટ્રિક્ટ ની અન્ય મંડળી ના લોકોએ ભાગ લીધો.

24/08/2023

સિનાઈ મેથોડિસ્ટ ચર્ચ ઠાસરા ખાતે તા: ૨૭.૦૮.૨૩ના રવિવારે સવારે ૧૧.૦૦થી ભજન સંગ્રહ ના ગીતો શીખવા માટે ખાસ કાર્યકરમનુ આયોજન કરવામાં આવ્યું છે જેમા ઠાસરા મંડળી અને ઉમરેઠ ડિસટરીકની મંડળીઓના લોકો ભાગ લેશે. વડોદરાથી Nilesh Earnest અને ટીમ ગીતો શીખવવા માટે આવશે.

Lake view of Sinai Methodist Church Thasra
12/08/2023

Lake view of Sinai Methodist Church Thasra

Address

Sinai Methodist Church Near Bus Station, Beside Taluka Panchayat, Dist. Kheda
Thasra
388250

Telephone

+917778822958

Website

Alerts

Be the first to know and let us send you an email when Sinai Methodist Church Thasra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sinai Methodist Church Thasra:

Share