Mahant sree ankitpuri ji maharaj bhapi math

Mahant sree ankitpuri ji maharaj bhapi math श्री नीलकंठेश्वर महादेव मंदिर भापी मठ
तहसील थराद, बनासकांठा

આજે માં ભગવતી ગૌમાતા અને ગુરુદેવના આશીર્વાદ કૃપા થી અઢાર વર્ષ પૂર્ણ કરી ઓગણીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો. આવનારું વર્ષ સુખમ...
20/04/2024

આજે માં ભગવતી ગૌમાતા અને ગુરુદેવના આશીર્વાદ કૃપા થી અઢાર વર્ષ પૂર્ણ કરી ઓગણીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો. આવનારું વર્ષ સુખમય રહે તેમજ જીવમાત્ર ની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય તેવી પરમાત્મા ના ચરણોમાં પ્રાર્થના સહ વંદન

પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંત શ્રી માનપુરી જી મહારાજ ની 73  મી માસિક પુણ્યતિથિ નિમિત્તે સત્ સત્ નમન
11/02/2024

પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંત શ્રી માનપુરી જી મહારાજ ની 73 મી માસિક પુણ્યતિથિ નિમિત્તે સત્ સત્ નમન

પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સત્ સત્ નમન. આપની કૃપા, આપના આશીર્વાદ, આપનો સ્નેહ, અને આપની કૃપાદૃષ્ટિ સમગ્ર ભક્તો પર ...
21/02/2023

પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સત્ સત્ નમન. આપની કૃપા, આપના આશીર્વાદ, આપનો સ્નેહ, અને આપની કૃપાદૃષ્ટિ સમગ્ર ભક્તો પર બની રહે. વંદન સહ પ્રાર્થના.

પૂજ્ય ગુરુદેવ ના ચરણોમાં ભાવભીની શ્રદ્ધાંજલિ સહ પુષ્પાંજલિ અર્પણ

20/01/2023

आज पण्डित श्री धीरेन्द्र कृष्ण शास्त्री जी
बागेश्वर धाम के गुरु जी साबित कर दिए कि हनुमानजी है
#बागेश्वर धाम सरकार #
❤️ जय श्री राम ❤️

જય ગૌમાતા જય ગોપાલ તારીખ 14/1/2023 ઉતરાયણ  શ્રી માનપુરી બાપુ ગૌ સેવા ટ્રસ્ટ, ભાપી  મકરસંક્રાતિ (ઉતાયારણ) નિમિતે 176467(એ...
15/01/2023

જય ગૌમાતા
જય ગોપાલ

તારીખ 14/1/2023 ઉતરાયણ

શ્રી માનપુરી બાપુ ગૌ સેવા ટ્રસ્ટ, ભાપી

મકરસંક્રાતિ (ઉતાયારણ) નિમિતે 176467(એક લાખ છોતેર હજાર ચારસો સડસઠ) રૂપિયા રોકડ રકમ

બે બોરી બાજરી
151 કિલો ગોળ
નું અમલુય દાન આવેલ છે

સમસ્ત ગ્રામવાસીઓ અને તમામ ગૌભકતો નો ખુબ ખુબ આભાર

જેણે ઉદાર હાથે ગૌ દાન આપ્યું છે તે બધાને ગૌ માતાના આશીર્વાદ

પંછી પાણી પિત હૈ ઘટે ના સરિતા નીર
દાન દિયે ધન ના ઘટે સહાય કરે રઘુવીર

🙏🙏हार्दिक आमंत्रण 🙏🙏
08/07/2022

🙏🙏हार्दिक आमंत्रण 🙏🙏

सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः।गावो मामुपतिष्ठन्तामिति नित्यं प्रकीर्तयेत् गौ माता की सेवा पूज्य भाव से करनी चाहिए...
27/04/2022

सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः।
गावो मामुपतिष्ठन्तामिति नित्यं प्रकीर्तयेत्

गौ माता की सेवा पूज्य भाव से करनी चाहिए।

जय गौमाता
जय गोपाल

*ચોથી વાર્ષિક શ્રદ્ધાંજલિ* *પરમ પૂજ્ય  વંદનીય મહંત શ્રી માનપુરી બાપુની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સત્ સત્ નમન* *🙏🙏🚩...
04/03/2022

*ચોથી વાર્ષિક શ્રદ્ધાંજલિ*
*પરમ પૂજ્ય વંદનીય મહંત શ્રી માનપુરી બાપુની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સત્ સત્ નમન*
*🙏🙏🚩🚩🚩🚩🙏🙏*

आपको ओर आपके परिवार कोदीपावली की हार्दिक शुभकामनाओॅ के साथ“प्रकाश व प्रसन्नता के पर्व दीपावली पर बहुत बहुत मंगलकामनाएं।ध...
04/11/2021

आपको ओर आपके परिवार को
दीपावली की हार्दिक शुभकामनाओॅ के साथ
“प्रकाश व प्रसन्नता के पर्व दीपावली पर बहुत बहुत मंगलकामनाएं।
धन, वैभव, यश, ऐश्वर्य के साथ दीपावली पर माँ महालक्ष्मी
आपकी सुख सम्पन्नता स्वास्थ्य व हर्षोल्लास में वृद्धि करें,
इन्हीं शुभेच्छाओं के साथ।”
!! *शुभ दीपावली* !!
🍱🍱🎊🎊🍱🍱

12/10/2021

🙏🙏🚩🚩🙏🚩

શ્રી સંત શ્રી માનપુરીજી બાપુ ની 43 મી માસિક પુણ્યતિથિ નિમિત્તે સત્ સત્ નમન 🙏💐💐💐
08/09/2021

શ્રી સંત શ્રી માનપુરીજી બાપુ ની 43 મી માસિક પુણ્યતિથિ નિમિત્તે સત્ સત્ નમન 🙏💐💐💐

Address

Tharad
385565

Telephone

+917203821878

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahant sree ankitpuri ji maharaj bhapi math posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share