30/04/2026
આજરોજ જલારામ મંદિર મહેસાણા ખાતે પરમ વંદનીય બાપાને શ્રીરામ ચરીત માનસ પાઠનું શ્રીફળ અર્પણ કરી ને કામકાજ શરૂઆત કરી છે
મહેસાણા માં ત્રીજીવાર તા. *04-07-2026 (શનિવાર) થી 12-07-2026 (રવિવાર)* સુધી થરા ગૌશાળા ના લાભાર્થે 🎶 સંગીતમય *શ્રી રામચરિતમાનસ નવાહ પારાયણ* *પૂજનીય શ્રી રમાબહેન હરિયાળી* ની પાવન હાજરીમાં આયોજન કરવામાં આવ્યું છે।
*આયોજન મીટિંગ*
આ આયોજન ને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ મીટિંગ રાખવામાં આવી છે।
બધા વડીલો, યુવા મિત્રો તેમજ મહિલા મંડળ અને સહેલી મંડળની બહેનોને વિનંતી છે કે અવશ્ય ઉપસ્થિત રહેશો।
📅 *તા.:* 02-05-2026 (શનિવાર)
⏰ *સમય:* સાંજે 9:00 વાગ્યે
📍 *સ્થળ:* જી.આઈ.ડી.સી હોલ, મોઢેરા રોડ, મહેસાણા
🔸 *ખાસ નોંધ:* આપના સૂચનો અને સહકાર આવકાર્ય છે। ચાલો, સૌ મળીને આ આયોજનને ભવ્ય અને સફળ બનાવીએ।