19/09/2020
આજની તા.19.09.2020 શુભ શનિવારને (અધિક પુરષોતમ માસ) ના આયુર્વેદિક ચા કોફી પ્રસાદ ના ભાગ્યશાળી દાતા એવા દાદા ના પરમ ભક્તશ્રી,પરમ સાચા સેવક,સ્વ.બબાભાઈ ઝૂમખરામ કંદોઈ ચશ્મા વાળા , ગામ -પાટણ,સ્વ. બબાભાઈ દાદા પરમ ઉવપાસક હતા...દાદા એ એમને ખૂબ પરચા આપેલ...એકવખત બન્યું એવું કે...બબાભાઈ ઢટોસણ મંદિરે દર્શન કરવા આવેલ પૂજારી શ્રી હાજર નહિ..મંદિર ને તાળું મારેલ,મંદિર માં પૂજા કરવી...હવે શું કરવું..એ જમાના માં ફોન ની કોઈ કલ્પના પણ નહીં...ત્યારે દાદા ને પ્રાર્થના કરે છે..હે દાદા...હવે શું કરું.....બસ પ્રાર્થના સાંભળી..દાદા એ બન્યું એવું..કે તરત મંદિર..નો દરવાજો ખુલી ગયો...જય હો..જય હો...દરવાજો..કેમ ન ખુલે???.એમના કુળદેવતા છે...દાદા, એમનો આખો પરિવાર દાદા ની સેવા માં વર્ષો થી છે,મંદિર જીનોંધાર હોય કે કોઈ પ્રસંગ...એમના પૌત્ર.. ઇન્દ્રવદનભાઈ.. તથા ભાઈઓ...એક ટહુકે..તન,મન,ધન,થી સેવા આપે...શ્રી રામ વાટિકા માં..વેલડું..છે તે પણ એમના નામ નું છે...રુ.101000 એક લાખ એક હજાર કરતા વધુ દાન આપેલ...છે. આજનો પ્રસાદ ખૂબ ભાવ થી આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ..સાથે સાથે...ખૂબ ખૂબ આભાર...સમગ્ર કંદોઈ પરિવાર ના સભ્યો ને દાદા પર અપાર શ્રદ્ધા...દાદા પણ એના સેવકો,ભક્તો માટે...હાજરા હજૂર છે..એમનો પરિવાર દર વર્ષે..ખૂબ ખૂબ દાન આપે જ છે...સાથે મંદિર નો કોઈ નાનો મોટો પ્રસંગ હોય તો સામે થી યાદ કરવાનું કહેજ...છેલ્લા કેટલાય વર્ષો થી દાદા ની અપાર કૃપા થઈ છે,વગર માંગે સામે થી દાન આપે..છે....એમાં ખૂબ ભાવ,પુણ્ય રહેલું હોય છે..તે દાન આપનાર ને અનેક ઘણુ પરત મળતું હોય છે.આ વખત નો પ્રસાદ તો લોક ડાઉન પહેલા આપવાનો હતો પણ કોરોના ના કારણે..દાદા ના ધામ માં લોકડાઉન હતું...તો આજે ખૂબ ખૂબ ભાવ થી પ્રસાદ આપે છે..બસ દાદા..ની ખૂબ સેવા,ભક્તિ કરતા રહેજો....આપના કુળદેવતા છે..છેલ્લા પાંચ છ વર્ષ થી.. ઢટોસણ વાળા દાદાખૂબ જાગૃત થયા છે...બસ વિકાસ માં ખૂબ સહભાગી બનજો...એવી વિનંતી ....
હું દાદા ના સેવક તરીકે...મારી લાગણી વ્યકત કરું છું.....જો આવા દાતા શ્રી વિશે બે શબ્દો લખું તો...દાદા રાજી રહે...સેવક ખુશ થાય...એવું માનું છું...આપના પરિવાર નો પુનઃ આભાર...આભાર..આભાર
બબાભાઈ ઝૂમખરામ કંદોઈ પરિવાર પર દાદા ની ખૂબ ખૂબ કૃપા બની રહે...એજ અભ્યર્થના..
આવા મોંઘેરા દાતા શ્રીઓ છે ત્યાં સુધી દાદા ના મંદિર નો,હિન્દૂ ધર્મ,ધાર્મિક જગ્યાઓ નો વિકાસ ક્યારેય નહીં અટકે,
સમસ્ત વડા ગ્રામજનો અને શ્રી રામ વાટિકા સેવકો આપને અઢળક આભાર સાથે જય જય દાદા કહે છે.
સૌ દર્શનાર્થીઓ.... પ્રસાદ લેવા ને દર્શન કરવા પધારો.
સરકાર શ્રી ના આદેશ અનુસાર...માસ્ક ફરજીયાત પહેરવું ને સોસીયલ ડિસ્ટન્સ રાખવું....
શ્રી રામ વાટિકા ને ગ્રામજનો વતિ........................
શૈલેષ દેવ ના જય જય દાદા💐💐🙏🏻🙏
મો.9428981339
તા.19.9.2020 શનિવાર