Devdarbar Jagir Math

Devdarbar Jagir Math This page is from the Devdarbar Jagiri Math. The purpose of making this page is only to propagate Sanatan Dharma and stay connected with the devotees.

Jai Ogad Ji Maharaj !! જય ઓગાડ જી મહારાજ !!

ઓગડ તાલુકાના ભાજપ પ્રમુખ ની વરણી કરવામાં આવી...થરા.. ઉમેશગીરી ગૌસ્વામી....બનાસકાંઠા નવનિયુક્ત ઓગડ તાલુકાના નવિન પ્રમુખ ગ...
26/03/2026

ઓગડ તાલુકાના ભાજપ પ્રમુખ ની વરણી કરવામાં આવી...
થરા.. ઉમેશગીરી ગૌસ્વામી....
બનાસકાંઠા નવનિયુક્ત ઓગડ તાલુકાના નવિન પ્રમુખ ગોકુળભાઈ લીલાભાઇ દેસાઈ નાથપુરા ની વરણી કરવામાં આવી.જેઓ શક્તિ કેન્દના સંયોજક તરીકે કામ કરતા કરતા પ્રમુખ તરીકે એમની વરણી કરવામાં આવી છે.ગોકળભાઈની પ્રમુખ તરીકે ની વરણી થતાં ઓગડ મહંત શ્રી ૧૦૦૮ બળદેવનાથજી બાપુના આશીર્વાદ મેળવેલ.આ પ્રસંગે થરા માર્કેટ ના ચેરમેન શ્રી ઈશ્વરભાઈ પટેલ.બનાસડેરીના ડિરેક્ટર શ્રી બાબુભાઇ પટેલ.જલાભાઈ દેસાઈ.ગુલાબસિહ.પરમાર.પ્રભાતપુરી ગૌસ્વામી.તેમજ કાર્યકરો હાજર રહેલ....જય ઓગડજી મહારાજ....
#उमेशगीरी #गोस्वामी #थरा #उगु

26/03/2026

દેવદરબાર જાગીર મઠ...લાઈવ આરતી.તા.૨૬/૩/૨૦૨૬.
#उमेशगीरी #गोस्वामी #थरा #उगु

23/03/2026

#उमेशगीरी #गोस्वामी #थरा #उगु

23/03/2026

#उमेशगीरी #गोस्वामी #थरा #उगु

11/03/2026

.તા..૧૧)૩/૨૦૨૬..... ઓગડનાથજીની લાઈવ આરતી......જય માં હિંગળાજ...જય નકળંગ.
#उमेशगीरी #गोस्वामी #थरा #उगु

07/03/2026

#उमेशगीरी #गोस्वामी #થરા #उगु

05/03/2026

જય ઓગડજી મહારાજ...
#उमेशगीरी #गोस्वामी #થરા #उगु

28/02/2026

ઓગડ મહંત શ્રી ૧૦૦૮ બળદેવનાથજી બાપુ.. દેવદરબાર જાગીર મઠ...જય ઓગડજી મહારાજ..
#उमेशगीरी #गोस्वामी #થરા #उगु

Address

Devdarbar Math, Thali
Thara

Telephone

+918200886885

Website

Alerts

Be the first to know and let us send you an email when Devdarbar Jagir Math posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Devdarbar Jagir Math:

Share

જય ઓગડ જી મહારાજ !!

ઓગડ મહંત શ્રીશ્રી 1008 શ્રી બળદેવનાથ જી ગુરુ શ્રી વસંતનાથ જી દેવદરબાર જાગીર મઠ.