19/05/2022
શ્રી વારાહી શક્તિપીઠ, વારાહી મંદિર તળાજા ના ૬૧ મા પાટોત્સવ નિમિત્તે કુળદેવી મા વારાહીના ચરણે સંગીતમય વંદન🙏🏻
1. Shri Varahi Aarti Shloka
2. Shri Aadi Varahi Stotra
3. Shri Varahi Varahi
4. Jevo Gano Tevo
5. Apradh Kshamapan Stotra
6. Nonstop Varahi Aarti Kram
શ્રી વારાહી ઉપાસના ના પાંચ વિવિધ શ્લોક, સ્તોત્ર અને આરતી નો સુરમય સંગમ સાથે શ્રી વારાહી આરતી ના ક્રમ ની નોનસ્ટૉપ mp3.
સ્વરઃ હર્ષિદા પ્રશાંત પંડ્યા (અમદાવાદ)
સંગીત નિર્દેશનઃ સૌમિલ મુન્શી.
રચના: સ્વ. હર્ષદરાય ભટ્ટ અને ડો.રવીન્દ્રભાઇ ભટ્ટ.
ડાઉનલોડ કરવા માટે
Before a long time we were living in Siddhpur, a small city in North Gujarat. In the rule of maharaja Siddhraj Jaysinh, the Siddhpur and Patan get separated. At the time of the separation of Siddhpur and Patan, The Varahi Mataji was bring to the Hathsani; a village near Palitana in Bhavnagar distric...