Shri Swaminarayan temple Wadhwan

Shri Swaminarayan temple Wadhwan Shri Swaminarayan temple, wadhwan, established by Acharya shri Kunjvihari prasadji maharaj in 1903

શ્રી સ્વામિનારાયણ મંદિર વઢવાણ ધામની આંગણે જનોઈ નવીન કરવા  (બદલાવવા) ની વિધિ અંતર્ગત સમૂહમાં દેહ શુદ્ધિ  કરતા તેમજ પરમ પૂ...
27/08/2025

શ્રી સ્વામિનારાયણ મંદિર વઢવાણ ધામની આંગણે જનોઈ નવીન કરવા (બદલાવવા) ની વિધિ અંતર્ગત સમૂહમાં દેહ શુદ્ધિ કરતા તેમજ પરમ પૂજ્ય લાલજી મહારાજની પાવન ઉપસ્થિતિમાં મહાપૂજા કરતા હરિભક્તો અને હરિભક્તોને નવી યજ્ઞોપવીત ધારણ કરાવતા અને વિષ્ણુ ગાયત્રી મંત્રની દિક્ષા આપતા પ. પુ. ધ. ધુ. આચાર્ય મહારાજશ્રી

શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ અંતર્ગત પવિત્ર શ્રાવણ માસમાં ગુજરવદી મુકામે સભામાં દર્શન અને આશીર્વાદ આપતા પ. પૂ. સનાત...
23/08/2025

શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ અંતર્ગત પવિત્ર શ્રાવણ માસમાં ગુજરવદી મુકામે સભામાં દર્શન અને આશીર્વાદ આપતા પ. પૂ. સનાતન ધ. ધુ. ૧૦૦૮શ્રી આચાર્યશ્રી માધવેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સદગુરુ સંતો અને સત્સંગ પ્રવચનનો લાભ લેતા હરિભક્તો

પરમ પૂજ્ય ૧૦૮શ્રી ભાવિ આચાર્યશ્રી હૃદયેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના વરદ્ હસ્તે વઢવાણ લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું    ...
14/08/2025

પરમ પૂજ્ય ૧૦૮શ્રી ભાવિ આચાર્યશ્રી હૃદયેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના વરદ્ હસ્તે વઢવાણ લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ અંતર્ગત પવિત્ર શ્રાવણ માસમાં વણા મુકામે સભામાં દર્શન અને આશીર્વાદ આપતા પ. પૂ. સનાતન ધ....
13/08/2025

શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ અંતર્ગત પવિત્ર શ્રાવણ માસમાં વણા મુકામે સભામાં દર્શન અને આશીર્વાદ આપતા પ. પૂ. સનાતન ધ. ધુ. ૧૦૦૮શ્રી આચાર્યશ્રી માધવેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સદગુરુ સંતો અને સત્સંગ પ્રવચનનો લાભ લેતા હરિભક્તો

શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ અંતર્ગત પવિત્ર શ્રાવણ માસમાં જોષીપુરા મુકામે સભામાં દર્શન અને આશીર્વાદ આપતા પ. પૂ. સના...
11/08/2025

શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ અંતર્ગત પવિત્ર શ્રાવણ માસમાં જોષીપુરા મુકામે સભામાં દર્શન અને આશીર્વાદ આપતા પ. પૂ. સનાતન ધ. ધુ. ૧૦૦૮શ્રી આચાર્યશ્રી માધવેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સદગુરુ સંતો અને સત્સંગ પ્રવચનનો લાભ લેતા હરિભક્તો

શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ અંતર્ગત પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવનગર અમદાવાદ મુકામે સભામાં દર્શન અને આશીર્વાદ આપતા પ...
10/08/2025

શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ અંતર્ગત પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવનગર અમદાવાદ મુકામે સભામાં દર્શન અને આશીર્વાદ આપતા પ. પૂ. સનાતન ધ. ધુ. ૧૦૦૮શ્રી આચાર્યશ્રી માધવેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સદગુરુ સંતો અને સત્સંગ પ્રવચનનો લાભ લેતા હરિભક્તો

શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ અંતર્ગત પવિત્ર શ્રાવણ માસમાં જુના દેવળિયા મુકામે સભામાં દર્શન અને આશીર્વાદ આપતા પ. પૂ....
08/08/2025

શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ અંતર્ગત પવિત્ર શ્રાવણ માસમાં જુના દેવળિયા મુકામે સભામાં દર્શન અને આશીર્વાદ આપતા પ. પૂ. સનાતન ધ. ધુ. ૧૦૦૮શ્રી આચાર્યશ્રી માધવેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સદગુરુ સંતો અને સત્સંગ પ્રવચનનો લાભ લેતા હરિભક્તો

શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ અંતર્ગત પવિત્ર શ્રાવણ માસમાં ગાંધીનગર મુકામે સભામાં દર્શન અને આશીર્વાદ આપતા પ. પૂ. સના...
07/08/2025

શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ અંતર્ગત પવિત્ર શ્રાવણ માસમાં ગાંધીનગર મુકામે સભામાં દર્શન અને આશીર્વાદ આપતા પ. પૂ. સનાતન ધ. ધુ. ૧૦૦૮શ્રી આચાર્યશ્રી માધવેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સદગુરુ સંતો અને સત્સંગ પ્રવચનનો લાભ લેતા હરિભક્તો

શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ અંતર્ગત પવિત્ર શ્રાવણ માસમાં ધ્રાંગધ્રા મુકામે સભામાં દર્શન અને આશીર્વાદ આપતા પ. પૂ. સ...
07/08/2025

શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ અંતર્ગત પવિત્ર શ્રાવણ માસમાં ધ્રાંગધ્રા મુકામે સભામાં દર્શન અને આશીર્વાદ આપતા પ. પૂ. સનાતન ધ. ધુ. ૧૦૦૮શ્રી આચાર્યશ્રી માધવેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સદગુરુ સંતો અને સત્સંગ પ્રવચનનો લાભ લેતા હરિભક્તો

શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ અંતર્ગત પવિત્ર શ્રાવણ માસમાં સોલડી મુકામે સભામાં દર્શન અને આશીર્વાદ આપતા પ. પૂ. સનાતન ...
05/08/2025

શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ અંતર્ગત પવિત્ર શ્રાવણ માસમાં સોલડી મુકામે સભામાં દર્શન અને આશીર્વાદ આપતા પ. પૂ. સનાતન ધ. ધુ. ૧૦૦૮શ્રી આચાર્યશ્રી માધવેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સદગુરુ સંતો અને સત્સંગ પ્રવચનનો લાભ લેતા હરિભક્તો

શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ અંતર્ગત પવિત્ર શ્રાવણ માસમાં નવા ઘાટીલા મુકામે સભામાં દર્શન અને આશીર્વાદ આપતા પ. પૂ. સ...
05/08/2025

શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ અંતર્ગત પવિત્ર શ્રાવણ માસમાં નવા ઘાટીલા મુકામે સભામાં દર્શન અને આશીર્વાદ આપતા પ. પૂ. સનાતન ધ. ધુ. ૧૦૦૮શ્રી આચાર્યશ્રી માધવેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સદગુરુ સંતો અને સત્સંગ પ્રવચનનો લાભ લેતા હરિભક્તો

Address

Shri Swaminarayan Temple, Khandipole
Surendranagar District
363030

Opening Hours

Monday 6am - 12pm
4pm - 8:30pm
Tuesday 6am - 12pm
4pm - 8:30pm
Wednesday 6am - 12pm
4pm - 8:30pm
Thursday 6am - 12pm
4pm - 8:30pm
Friday 6am - 12pm
4pm - 8:30pm
Saturday 6am - 12pm
4pm - 8:30pm
Sunday 6am - 12pm
4pm - 8:30pm

Alerts

Be the first to know and let us send you an email when Shri Swaminarayan temple Wadhwan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shri Swaminarayan temple Wadhwan:

Share