24/04/2026
ભૂમિ પૂજન સમારોહ
સંત શ્રી ગુલાબસાહેબ ગુરૂ શ્રી નરભે સાહેબ
રાધાકૃષ્ણ મંદિર સંત શ્રી ગુલાબસાહેબની જગ્યા
વઢવાણ સીટી
श्री..
આથી સર્વે શિષ્ય સમુદાય તથા ગતગંગાને સહર્ષ જણાવવાનું કે સંત શ્રી ગુલાબસાહેબની જગ્યા - વઢવાણ રાધાકૃષ્ણ મંદિરનું નવનિર્માણના ભૂમિ પૂજન કાર્ય સવંત ર૦૮ર વૈશાખ સુદ ૮ ને શુક્રવાર તા. ૨૪/૦૪/૨૦૨૬ ના શુભ દિવસે રાખેલ છે. તો આ શુભ પ્રસંગે આપ સૌને આ કાર્યક્રમમાં પધારી પ્રસંગને સફળ બનાવવા ભાવભીનું આમંત્રણ છે.
:: પધારનાર મુખ્ય સંતો ::
મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી દિલીપગીરીબાપુ-જગન્નાથ મંદિર(અમદાવાદ)
જગદ્ગુરૂ શ્રી કનીરામબાપુ-શ્રી વડવાળા મંદિર (દુધરેજ)
મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી શંભુનાથબાપુ - સંત શ્રી સવૈયાનાથની જગ્યા (ઝાંઝરકા)
મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી દુર્ગાદાસબાપુ-લાલજી મહારાજની જગ્યા (સાયલા)
મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી જાનકીદાસબાપુ-ભાણ સાહેબ સમાધી સ્થાન (કમીજળા)
મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી લલીતકિશોરચરણદાસ બાપુ-મોટા મંદિર (લીંબડી)
દિપક પુજારી મહારાજ દ્વારકાધીશ મંદિર- (દેવભુમી દ્વારકા)
સંતશ્રી હિરસાગરબાપાની જગ્યા ગુરુદ્વાર (રાજકોટ)
પ.પૂ. મનસુખગીરીબાપુ-ચામુંડા માતાજી મંદિર(ચોટીલા)
સેવકશ્રી મુખી મહારાજ(પીપળીધામ)
કોષાધ્યક્ષ મહંતશ્રી લાભુગીરી બાપુ રામરણુજા ધામ (વઢવાણ)
૫.પુ. મહંત શ્રી રામાશ્રય બાપુ -ફાટસર ગણપતિ મંદિર(વઢવાણ)
ભુમી પૂજનના મુખ્ય યજમાન શ્રી વિરજીભાઈ ભીખાભાઈ રાઠોડ
સંતોના સામૈયા
તા. ર૪-૪-૨૦૨૬ ને શુક્રવાર
સમયઃ
સવારે ૮:૦૦ કલાકે
ભુમી પૂજન
તા. ર૪-૪-૨૦૨૬ ને શુક્રવાર
સમયઃ
સવારે ૯:૩૦ કલાકે
મહાપ્રસાદ
તા. ૨૪-૪-૨૦૨૬ ને શુક્રવાર
સમયઃ
બપોરે ૧૨:૩૦ કલાકે
: સ્થળ :
શ્રી ગુલાબસાહેબની જગ્યા, રાધાકૃષ્ણ મંદિર, નવા દરવાજા બહાર,વઢવાણસીટી
-:: નિમંત્રક ::-
લી.મહંતશ્રી કલ્યાણદાસબાપુ તથા ડુંગરદાસ બાપુ પરિવાર, જદુરામબાપુ પરિવાર
સમસ્ત વઢવાણ પંચ