Hariprabodham Dham Vadodara

Hariprabodham Dham Vadodara New Sun is Rising ��
જય સ્વામિનારાયણ
દાસ ના દાસ બનાવશો જી.
સેવા - સ્મૃતિ - સુહૃદભાવ - સ્વધર્મ

26/01/2026

Happy Republic Day...!!!

10/01/2026

એક બાજુ ભજન અને બીજી બાજુ ગ્રામ્ય કથા વાર્તા.. નફો ને તોટો સરખો .. ઍક બાજુ ધૂન અને બીજી બાજુ જીભથી અહંકારની વાતો.. નફો ને તોટો સરખો...!! ધ્યાનથી સાંભળીને સ્વાઘ્યાય કરીએ... આપણે તો આમાં જે સ્વામીજી કહે છે તેમાં ફસાયેલા નથી ને..!!?? પ્રાર્થનાં કરી, સંક્લ્પ કરીએ..💕

06/01/2026

સમય નો દશ મો ભાગ સેવા, ભજન સ્વાધ્યાય કથાવાર્તા, સભા માટે કાઢવો પડે જ..24 કલાકમાંથી 10 મો ભાગ 2:30 કલાક દરેકે કાઢવો પડે! 💕

ભગવાન ને છેત્તરનાર કોઈ જનમ્યું નથી.💕

03/01/2026

પ્રગટ અને પ્રત્યક્ષ 💕

આજે મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીજી નો દિક્ષા દિન... 🎇🎉🎇

_આપણા સૌનો ભાગ્ય દિન..._💕

એનાં એ જ... એવા ને એવા જ..🎉

31/12/2025

૨૨૪મો સ્વામિનારાયણ મહામંત્ર દિન.. ભૂલેચૂકે એક વાર સ્વામિનારાયણનું નામ લે તો એને પણ ભગવાન સ્વામિનારાયણ તેડવા જાય.*_ 💫 _તમે તો ચાર કલાક સભામાં બેઠા.. ભગવાન ઉંચકીને તમને ખોળામાં બેસાડશે.💕
♥️

29/12/2025

દાસત્વ એ ગુણાતીત ભક્તિનો પ્રાણ છે..💕
♥️

25/12/2025

લોક ને રાજી કરે એ ભગવાનને રાજી ના કરી શકે. - ગુરહરિ પ્રબોધજીવન સ્વામીજી મહારાજ
♥️

22/12/2025

પ્રેરણા આશિષ - ગુરૂહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ
♥️

08/12/2025
29/11/2025

Ever Postive Never Negative
❤️🦁 ♥️

Address

SURAT
Surat
394130

Website

Alerts

Be the first to know and let us send you an email when Hariprabodham Dham Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share