Abhay Vani

Abhay Vani "अभयदेव सूरीजी ने वंदन अमारा"
(1)

डहेलावाला समुदाय: डहेला नो उपाश्रय, दोशी वाडा नी पोळ, अमदावाद, गुजरात

आद्य स्थापक: पु. पन्यास प्रवर श्री रूप विजयजी महाराजा
परंपरा प्रथम आचार्य: पु. आचार्य भगवंत श्रीमद विजय सुरेन्द्र सूरिजी महाराजा
पट्टधर शिष्य:पु. तपागच्छाधिपती आचार्य भगवंत श्रीमद विजय राम सूरिजी महाराजा
पट्टधर शिष्य:पु. वर्तमान गच्छाधिपती, सूरी मंत्र साधक, तपागच्छ प्रवरसमिति कार्यवाहक, महामांगलिक प्रदाता आचार्य भगवंत श्रीमद वि

जय अभयदेव सूरिजी महाराजा
मार्गदर्शक शिष्य: पु. कार्यकुशल आचार्य भगवंत श्रीमद विजय मोक्षरत्न सूरिजी महाराजा

22/08/2026

પ્રાચીન જિનાલયોની નગરી એવા
રાધનપુરની પુણ્યતંતી ધરા પર
સમેતશીખરજી તીર્થભાવયાત્રા તથા
પાર્શ્વનાથપ્રભુનું નિર્વાણ કલ્યાણક અનુષ્ઠાન

:: પાવનકારી નિશ્રા ::
તપાગચ્છ પ્રવરસમિતિ કાર્યવાહક, મહામાંગલિક પ્રદાતા, રાધનપુરના પનોતાપુત્ર, પ.પૂ.ગચ્છાધિપતિ આ.ભ.
શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજા
યશઃપાદરજ પ.પૂ.આ.ભ. શ્રી વિ.પીયૂષભદ્રસૂરીશ્વરજી મ.સા.,
ગુરુકૃપાપાત્ર પ.પૂ.આ.ભ. શ્રી વિ.મોક્ષરત્નસૂરીશ્વરજી મ.સા.
આદિ વિશાળ-શ્રમણ-શ્રમણી ભગવંતોનો

સમેતશિખર તીર્થની ભાવયાત્રા
શ્રાવણ સુદ-9, શુક્રવાર, સવારે 9.30 કલાકે
21-8-2026

લાભાર્થી
માતુશ્રી વિમળાબેન જયંતિલાલ શાહ
હ. અમીતા (ચીનુ)બહેન જગતભાઈ શાહ, અ.સૌ. નુપુર પ્રતિક શાહ, અ.સૌ. વિધી બિતીજ શાહ
પૌત્ર: વિવાન, મીરાંશ, પૌત્રી: કિયા

02/08/2026

ઐતિહાસિક નગરી રાધનપુર મધ્યે
ગુરુગરિમા ઉત્સવ
:: પાવનકારી નિશ્રા::
તપાગચ્છ પ્રવરસમિતિ કાર્યવાહક, મહામાંગલિક પ્રદાતા, રાધનપુરના પનોતાપુત્ર, પ.પૂ.ગચ્છાધિપતિ આ.ભ. શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજા યશ:પાદરજ પ.પૂ.આ.ભ.શ્રી વિ.પીચૂષભદ્રસૂરીશ્વરજી મ.સા., ગુરુકૃપાપાત્ર પ.પૂ.આ.ભ.શ્રી વિ.મોક્ષરત્નસૂરીશ્વરજી મ.સા. આદિ વિશાળ-શ્રમણ-શ્રમણી ભગવંતોનો

અષાઢ સુદિ-૧૫, બુધવાર,
29-7-2026

22/07/2026
16/07/2026

મહાપ્રભાવિક ઋદ્ધિ-સિદ્ધિ સમૃદ્ધિદાયક અષાઢ મહિનાનું મહામાંગલિક

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Abhay Vani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share