Surat Digamber JIN Mandir

Surat Digamber JIN Mandir Shree Simandhar Swami
Digamber Jain Mandir

10/1690, Opp. Hindu Milan Mandir &
Anni Besant Hall,
Soni Faliya, Gopipura,
Surat - 395001

આજે મહા સુદ પાંચમ*કલિકાલ સર્વજ્ઞ ભારત ના મહા સમર્થ આચાર્ય ભગવાન શ્રી કુંદ કુંદ આચાર્ય દેવ નો જન્મ દિવસ.*
23/01/2026

આજે મહા સુદ પાંચમ

*કલિકાલ સર્વજ્ઞ ભારત ના મહા સમર્થ આચાર્ય ભગવાન શ્રી કુંદ કુંદ આચાર્ય દેવ નો જન્મ દિવસ.*

શ્રી સીમંધર સ્વામી દિગંબર જિન મંદિર, સુરત નો ૨૬ મો વાર્ષિક પ્રતિષ્ઠા દિવસ નો કાર્યક્રમ
07/01/2026

શ્રી સીમંધર સ્વામી દિગંબર જિન મંદિર, સુરત નો
૨૬ મો વાર્ષિક પ્રતિષ્ઠા દિવસ નો કાર્યક્રમ

આજે માગશર વદ આઠમ છે. અને આ ભરતક્ષેત્રનાં મહાસમર્થ શ્રી કુંદકુંદઆચાર્ય દેવનો આચાર્ય પદવી દિન છે.🙏🏻🙏🏻🙏🏻🙏🏻
12/12/2025

આજે માગશર વદ આઠમ છે. અને આ ભરતક્ષેત્રનાં મહાસમર્થ શ્રી કુંદકુંદઆચાર્ય દેવનો આચાર્ય પદવી દિન છે.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻

આજે કારતક વદ સાતમ, પુ. ગુરૂદેવ શ્રી નો ૪૫ મો વાર્ષિક સમાધિ દિવસ.🙏🏻🙏🏻🙏🏻🙏🏻
11/11/2025

આજે કારતક વદ સાતમ,
પુ. ગુરૂદેવ શ્રી નો ૪૫ મો વાર્ષિક સમાધિ દિવસ.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻

પ્રતિવર્ષ અનુસાર આ વર્ષે પણ શાસન નાયક શ્રી મહાવીર ભગવાન નો ૨૫૫૨ મો મંગલકારી નિર્વાણ કલ્યાણક દિવસ - દીપાવલી પર્વ અત્યંત હ...
16/10/2025

પ્રતિવર્ષ અનુસાર આ વર્ષે પણ શાસન નાયક શ્રી મહાવીર ભગવાન નો ૨૫૫૨ મો મંગલકારી નિર્વાણ કલ્યાણક દિવસ - દીપાવલી પર્વ અત્યંત હર્ષોલાસ પૂર્વક પાંચ દિવસના શ્રી પંચ કલ્યાણક વિધાન પૂજા સાથે ઉજવવામાં આવશે.

કારતક સુદ એકમ, તા. ૨૨-૧૦-૨૦૨૫ બુધવાર નૂતન વર્ષારંભ નો સુપ્રભાત દિન પણ શ્રી જિનેન્દ્ર ભગવાનો ના મંગલ અભિષેક, પૂજા તથા પુ. ગુરૂદેવશ્રી તથા પુ. ભગવતી માતાના માંગલિક તથા પુ. ગુરૂદેવશ્રી ના સુપ્રભાત પ્રવચન આદિ વિવિધ કાર્યક્રમ સાથે ઉજવવામાં આવશે.

તો દરેક સાધર્મી મુમુક્ષુઓને પોતાની આત્મોન્નતી માટે આ કાર્યક્રમમાં લાભ લેવા પધારવાનું આમંત્રણ છે.

શ્રી સીમંધર્ સ્વામી દિગંબર જિન મંદિર, સુરતહર્ષોલાસ સાથે ઉજવે છેપર્વાધિરાજ દસ લક્ષણ મહાપર્વ તારીખ ૨૮.૦૮.૨૦૨૫ થી ૦૬.૦૯.૨૦૨...
27/08/2025

શ્રી સીમંધર્ સ્વામી દિગંબર જિન મંદિર, સુરત
હર્ષોલાસ સાથે ઉજવે છે
પર્વાધિરાજ દસ લક્ષણ મહાપર્વ
તારીખ ૨૮.૦૮.૨૦૨૫ થી ૦૬.૦૯.૨૦૨૫
🙏🏻🙏🏻🙏🏻🙏🏻

આજે શ્રાવણ સુદ પુનમવિષ્ણુકુમાર મુનિ દ્વારા ૭૦૦ મુનીરાજ ની રક્ષા નો પવિત્ર દિવસ.🙏🏻🙏🏻🙏🏻🙏🏻
09/08/2025

આજે શ્રાવણ સુદ પુનમ
વિષ્ણુકુમાર મુનિ દ્વારા ૭૦૦ મુનીરાજ ની રક્ષા નો પવિત્ર દિવસ.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻

*આજે અષાઢ વદ એકમ*_*શ્રી વીર શાસન જયંતિ*_*રાજગૃહી નગરીના વિપુલાચલ પર્વત પરથી મહાવીર ભગવાનની પ્રથમ દિવ્ય ધ્વનિ છૂટવાનો મંગ...
11/07/2025

*આજે અષાઢ વદ એકમ*

_*શ્રી વીર શાસન જયંતિ*_

*રાજગૃહી નગરીના વિપુલાચલ પર્વત પરથી મહાવીર ભગવાનની પ્રથમ દિવ્ય ધ્વનિ છૂટવાનો મંગળ દિવસ...*

🙏🏻🙏🏻🙏🏻🙏🏻

આજે શ્રુત પંચમી છે. શ્રુત પંચમી માં જિનવાણી નો મહાપર્વ છે. ષટ ખંડાગમ આદિ શાસ્ત્ર રચના ની પૂર્ણાહુતિ નો પવિત્ર દિવસ છે. લ...
31/05/2025

આજે શ્રુત પંચમી છે. શ્રુત પંચમી માં જિનવાણી નો મહાપર્વ છે. ષટ ખંડાગમ આદિ શાસ્ત્ર રચના ની પૂર્ણાહુતિ નો પવિત્ર દિવસ છે. લીપિબદ્ધ જિનવાણી નો આજે જન્મ દિવસ છે.

*શ્રુત ના અભ્યાસ વડે તત્વ નિર્ણય કરવો અને પોતાના નિજ સ્વરૂપ માં સ્થિર થઈ જવું એ જ સાચી શ્રુત પંચમી છે.*

🙏🏻🙏🏻🙏🏻🙏🏻

આજના શ્રુતપંચમી ના પવિત્ર દિવસે ષટખંડાગમ આદિ જિનવાણી માત નો જય હો... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
31/05/2025

આજના શ્રુતપંચમી ના પવિત્ર દિવસે ષટખંડાગમ આદિ જિનવાણી માત નો જય હો...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻

આજે વૈશાખ સુદ અગિયારસપૂજ્ય ગુરૂદેવશ્રીના પરમ ભક્ત, આત્મ-અનુભવ વડે પોતાનો ભવ સફળ કરનાર, પુરુષાર્થ મૂર્તિ  *પૂજ્ય નિહાલચંદ...
08/05/2025

આજે વૈશાખ સુદ અગિયારસ

પૂજ્ય ગુરૂદેવશ્રીના પરમ ભક્ત, આત્મ-અનુભવ વડે પોતાનો ભવ સફળ કરનાર, પુરુષાર્થ મૂર્તિ *પૂજ્ય નિહાલચંદ સોગાનીજી* ને તેમના ૧૧૪ માં જન્મદિવસ નિમિત્તે વંદન.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻

*ચૈત્ર વદ પાંચમ*આજે કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજી નો સમાધિ દિવસ છે.🙏🏻🙏🏻🙏🏻🙏🏻
18/04/2025

*ચૈત્ર વદ પાંચમ*
આજે કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજી નો સમાધિ દિવસ છે.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Address

Shree Simandhar Swami , Digamber Jain Mandir, , 10/1690, Opp. Hindu Milan Mandir & , Anni Besant Hall, , Soni Faliya, Gopipura, , Surat/
Surat
395001

Opening Hours

Monday 7am - 12am
Tuesday 7am - 12am
Wednesday 7am - 12am
Thursday 7am - 12am
Friday 7am - 12am
Saturday 7am - 12am
Sunday 7am - 12am

Telephone

+919825295296

Website

Alerts

Be the first to know and let us send you an email when Surat Digamber JIN Mandir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share