Moradiaparivar

Moradiaparivar સમસ્ત મોરડિયા પરિવાર ,સુરત. ફેસબુક પરિવાર માં તમારું સ્વાગત કરે છે.

આપણા પરિવાર ની શરૂઆત ૨૦૦૪ થી સુરત ખાતે કરવા માં આવી શરૂઆતથી જ પરિવાર ના ઉત્સાહ જોય આપણા પરિવારે સતત આઠ સ્નેહમિલન પૂર્ણ કર્યાં સહકાર ,સંપ અને સંગઠન ની ભાવના હેતુ સર પરિવાર માં એક બીજા નજીક આવ્યા પાયા સમાન શ્રી રાજેશ મોરડિયા (શાહપુર) પરિવાર ની શરૂઆતથી માંડી આજ દિવસ સુધીની મહેનતથી આજે ઉપ પ્રમુખ તરીકે ની જવાબદારી નિભાવે છે પ્રમુખશ્રી તરીકે શ્રી વિનોદભાઈ (નિંગાળા ) ફરજ બજાવે છે .

30/04/2024
સમસ્ત મોરડીયા પરિવાર, સુરત ગૌરવ અનુભવે છે.ખૂબ ખૂબ અભિનંદન 💐
26/03/2024

સમસ્ત મોરડીયા પરિવાર, સુરત ગૌરવ અનુભવે છે.

ખૂબ ખૂબ અભિનંદન 💐

ખૂબ ખૂબ અભિનંદન 🎉નારી ગામના શ્રી ગોપાલભાઈ બી.મોરડીયા ની ASI આસિ. સબ ઇન્સપેક્ટર તરીકે સુરત શહેરમાં પ્રથમ નિમણુંક થવા બદલ ...
26/03/2024

ખૂબ ખૂબ અભિનંદન 🎉

નારી ગામના શ્રી ગોપાલભાઈ બી.મોરડીયા ની ASI આસિ. સબ ઇન્સપેક્ટર તરીકે સુરત શહેરમાં પ્રથમ નિમણુંક થવા બદલ સમસ્ત મોરડીયા પરિવાર, સુરત ગૌરવ અનુભવે છે.

સમસ્ત મોરડીયા પરીવાર નું ગૌરવ....અમરેલી જિલ્લાના ધારી તાલુકાનાધારી(પ્રેમપરા) ગામનાં સુરત ખાતે રહેતા મોરડીયા અશોકભાઈ ચતુર...
25/05/2023

સમસ્ત મોરડીયા પરીવાર નું ગૌરવ....
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના
ધારી(પ્રેમપરા) ગામનાં સુરત ખાતે રહેતા મોરડીયા અશોકભાઈ ચતુરભાઈ ની લાડલી પુત્રી નેન્સી અશોકભાઈ મોરડીયા આજે SSC Board exam માં 99.77 PR ઝળહળતું પરિણામ લાવી સમસ્ત મોરડીયા પરીવાર અને શાળા નું ગૌરવ વધાર્યું તે બદલ ખુબ ખુબ અભિનંદન....

મોરડીયા પરિવારના દરેક વિદ્યાર્થીઓને ઉત્તીર્ણ થવા બદલ ખુબ ખુબ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે અનેકાનેક શુભેચ્છાઓ 💐💐

18/04/2022

આપણા પરિવાર માંથી કોઈના પણ ગામ માં પતિ-પત્ની કોરોના ની મહામારી માં ગેરહાજર થયા હોય તેમનું અને તેમના સંતાન ના નામ, પતિ ગેર હાજર હોય અને તેમની પત્ની ને આર્થિક સંકટ હોય તેમનું નામ .
ગામ પ્રતિનિધિ એ ઓફિસ પર લખાવી દેવા.

19/05/2020

સમસ્ત મોરડીયા પરિવાર,સુરત.

વ્હાલા પરિવારજનો,
કુશળ હશો.

આખું વિશ્વ કોરોના વાઇરસ ની મહામારી માંથી પસાર થઇ રહ્યો છે આ વર્ષનું " સ્નેહમિલન તથા ઇનામ વિતરણ સમારોહ-2020 "મુલતવી રાખેલ છે જેની સર્વ સભ્યોએ નોંધ લેવી.

પ્રમુખશ્રી : વિનુભાઈ મોરડીયા (દરેડ)
તથા તમામ કમિટી મેમ્બર.

30/03/2019

સમસ્ત મોરડીયા પરિવાર ,સુરત આયોજિત સ્નેહમિલન તથા ઇનામ વિતરણ સમારોહની આમંત્રણ પત્રિકામાં જાહેરાત આપવા માટૅ રૂબરૂ સમ્પર્ક કરો.

09/03/2019

Have A Nice Day..

રિજલ્ટ સ્વીકારવા નો આજે છેલ્લો દિવસ ....
09/05/2018

રિજલ્ટ સ્વીકારવા નો આજે છેલ્લો દિવસ ....

happy sunday....
12/07/2015

happy sunday....

15/04/2015

Address

Surat
395004

Website

Alerts

Be the first to know and let us send you an email when Moradiaparivar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Moradiaparivar:

Share