Shree Dhandhuka Taluka Patel Pragati Mandal,Surat

Shree Dhandhuka Taluka Patel Pragati Mandal,Surat શ્રી ધંધુકા તાલુકા પટેલ પ્રગતિ મંડળ. (ધંધુકા-ધોલેરા-બરવાળા-રાણપુર)

ધંધુકા, બરવાળા અને રાણપુર તાલુકાના સુરતમાં વસતા પટેલ જ્ઞાતિનાં બધુઓમાં ભાઈચારો વધે, સંગઠન મજબુત બને, એકબીજાનાં સહકારથી સર્વાંગી વિકાસ થાય, દરેક વ્યક્તિમાં રહેલી સુષુપ્ત શક્તિ જ્ઞાતીબંધુઓના જીવન વિકાસમાં મહત્તમ ઉપયોગી થાય એવા શુભ હેતુથી શ્રી ધંધુકા તાલુકા પટેલ પ્રગતિ મંડળની શરૂઆત ૧૯૮૨થી થઇ હતી.

અલ્પ સંખ્યાથી શરૂઆત કરનાર મંડળમાં સન ૨૦૧૧ એટલે કે આજની તારીખે ૩૭૦૭ જેટલા સભ્ય કુટુંબ જયારે એકસાથે ભેગા થ

ાય છે ત્યારે ખરેખર પવિત્ર નદીના ત્રિવેણી સંગમ જેવો માહોલ બનતો હોય છે. ત્રણ તાલુકાના પરિવારો સાથે મળીને પોતાના વિચારોની આપ લે કરે છે, નવી નવી સામાજિક પ્રવૃત્તિ માટેના વિચાર વિમર્શ કરે છે, અને એકબીજાને આર્થિક કે માનસિક હુંફ આપીને સાથે અન્ન લઈને મનમેળ વધારવાનો પ્રયત્ન કરે છે.

🇮🇳 શ્રી બૃહદ ધંધુકા તાલુકા પટેલ પ્રગતિ મંડળ, સુરત 🌹 નિઃશુલ્ક મેડિકલ કેમ્પતા 16 ઓગસ્ટ 2026 (રવિવાર)એલ. પી. સવાણી રિવર સાઈ...
16/08/2026

🇮🇳 શ્રી બૃહદ ધંધુકા તાલુકા પટેલ પ્રગતિ મંડળ, સુરત

🌹 નિઃશુલ્ક મેડિકલ કેમ્પ
તા 16 ઓગસ્ટ 2026 (રવિવાર)
એલ. પી. સવાણી રિવર સાઈડ સ્કુલ, ડભોલી
અત્યાર સુધીના બધા કેમ્પમાં "રેકોર્ડબ્રેક 225થી વધુ" જેટલાં પેશન્ટ કૅમ્પનો લાભ લીધો..
અભિનંદન આરોગ્ય વિભાગ All Team

🙏સમગ્ર તાલુકા વતી
પ્રમુખશ્રી:ડો. સંજય જી. ડુંગરાણી
મંત્રીશ્રી: દિનેશ એસ. ગઢીયા

🇮🇳 શ્રી બૃહદ ધંધુકા તાલુકા પટેલ પ્રગતિ મંડળ, સુરતપ્રેરિત શ્રી બૃહદ ધંધુકા તાલુકા આરોગ્ય વિભાગ &આચાર્યશ્રી ચંદ્રમોહન મેડિ...
15/08/2026

🇮🇳 શ્રી બૃહદ ધંધુકા તાલુકા પટેલ પ્રગતિ મંડળ, સુરત
પ્રેરિત
શ્રી બૃહદ ધંધુકા તાલુકા આરોગ્ય વિભાગ &
આચાર્યશ્રી ચંદ્રમોહન મેડિકલ સેન્ટર દ્વારા આયોજિત

🩸 નિઃશુલ્ક મેડિકલ કેમ્પ
🗓️16 ઓગસ્ટ 2026
(રવિવાર)
⏰ સવારે 9:00 થી બપોરે 1:00 સુધી..
🏥 એલ.પી, સવાણી રિવર સાઈડ સ્કુલ, ડભોલી, સુરત

📌નિઃશુલ્ક સેવા કેમ્પ
(1) બ્લડ પ્રેશર તપાસ
(2) દાંતની તપાસ
(3) હોમીયોપેથી સારવાર
(4) વિવિધ આંખની તપાસ
(5) એક્યુપ્રેશર થેરાપી

🌹 સર્વ સમાજ લાભ લઇ શકે છે.. ગામ-સોસાયટી-પરિવાર માં પોસ્ટ કરી દેશો

🙏સમગ્ર તાલુકા વતી
પ્રમુખશ્રી: ડો.સંજય જી. ડુંગરાણી
મંત્રીશ્રી:દિનેશ એસ. ગઢીયા

🙏 સહકાર બદલ આભાર

13/08/2026
🇮🇳 શ્રી બૃહદ ધંધુકા તાલુકા પટેલ પ્રગતિ મંડળ, સુરતપ્રેરિત શ્રી બૃહદ ધંધુકા તાલુકા આરોગ્ય વિભાગ &આચાર્યશ્રી ચંદ્રમોહન મેડિ...
13/08/2026

🇮🇳 શ્રી બૃહદ ધંધુકા તાલુકા પટેલ પ્રગતિ મંડળ, સુરત
પ્રેરિત
શ્રી બૃહદ ધંધુકા તાલુકા આરોગ્ય વિભાગ &
આચાર્યશ્રી ચંદ્રમોહન મેડિકલ સેન્ટર દ્વારા આયોજિત

🙏સૌજન્યશ્રી: ડો.ભાવેશ ગોળકિયા (ચંદરવા)
(શ્રીજી નેત્રધામ)
🩸 નિઃશુલ્ક મેડિકલ કેમ્પ
🗓️16 ઓગસ્ટ 2026
(આ રવિવાર)
⏰ સવારે 9:00 થી બપોરે 1:00 સુધી..
🏥 એલ.પી સવાણી રિવર સાઈડ સ્કુલ, ડભોલી, સુરત

⭐નિઃશુલ્ક સેવા કેમ્પ
(1) બ્લડ પ્રેશર તપાસ
(2) દાંતની તપાસ
(3) હોમીયોપેથી સારવાર
(4) વિવિધ આંખની તપાસ
(5) એક્યુપ્રેશર થેરાપી

🌹નિઃશુલ્ક હોમીયોપેથી સારવાર :
બાળરોગ,સ્ત્રી રોગ , વડીલોની ઉમરને લગતા રોગો, ચામડી ના રોગો .

🌹એકયુપ્રેશર થેરાપી :
કોઈ પણ જાત ની દવા વગર ,માત્ર રંગો અને બીજ દ્વારા સારવાર
નસોના દુખાવા, સાંધાના દુખાવા, સર્વાઇકલ, સાયટિકા તથા અન્ય રોગો ... "

❤️ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો સર્વ સમાજ લાભ લઇ શકે છે..

🙏સમગ્ર તાલુકા વતી
પ્રમુખશ્રી :ડો.સંજય જી. ડુંગરાણી
મંત્રીશ્રી:દિનેશ એસ.ગઢીયા

🙏 સહકાર બદલ આભાર

🇮🇳 શ્રી બૃહદ ધંધુકા તાલુકા પટેલ પ્રગતિ મંડળ, સુરતપ્રેરિત શ્રી બૃહદ ધંધુકા તાલુકા આરોગ્ય વિભાગ &આચાર્યશ્રી ચંદ્રમોહન મેડિ...
05/08/2026

🇮🇳 શ્રી બૃહદ ધંધુકા તાલુકા પટેલ પ્રગતિ મંડળ, સુરત
પ્રેરિત
શ્રી બૃહદ ધંધુકા તાલુકા આરોગ્ય વિભાગ &
આચાર્યશ્રી ચંદ્રમોહન મેડિકલ સેન્ટર દ્વારા આયોજિત

🙏સૌજન્યશ્રી: ડો. ભાવેશ ગોળકિયા (ચંદરવા)
(શ્રીજી નેત્રધામ)
🩸 નિઃશુલ્ક મેડિકલ કેમ્પ
🗓️16 ઓગસ્ટ 2026 (રવિવાર)
⏰ સવારે 9:00 થી બપોરે 2:00 સુધી..
🏥 એલ.પી સવાણી રિવર સાઈડ સ્કુલ ડભોલી,સુરત

⭐નિઃશુલ્ક સેવા કેમ્પ
(1) બ્લડ પ્રેશર તપાસ
(2) ડાયાબિટીસ તપાસ
(3) બ્લડ ગ્રુપ તપાસ
(4) વિવિધ આંખની તપાસ

🌹નિઃશુલ્ક હોમીયોપેથી સારવાર :
બાળરોગ , સ્ત્રી રોગ , વડીલો ની ઉમર ને લગતા રોગો ,
ચામડી ના રોગો .

🌹એકયુપ્રેશર થેરાપી :
કોઈ પણ જાત ની દવા વગર , માત્ર રંગો અને બીજ દ્વારા સારવાર
નસો ના દુખાવા , સાંધાના દુખાવા , સર્વાઇકલ , સાયટિકા તથા અન્ય રોગો ... "

❤️ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો અવશ્ય લાભ લઈએ & બીજાને પણ સહભાગી કરીએ..

🙏*સમગ્ર તાલુકા વતી*
પ્રમુખશ્રી :ડો.સંજય જી. ડુંગરાણી
મંત્રીશ્રી:દિનેશ એસ.ગઢીયા

🙏 સહકાર બદલ આભાર

Save Date 10-જાન્યુઆરી-2027તાલુકા 46મો સ્નેહ મિલન & સમાજની સાક્ષીએ પ્રથમ લગ્ન સમારોહ
31/07/2026

Save Date 10-જાન્યુઆરી-2027
તાલુકા 46મો સ્નેહ મિલન & સમાજની સાક્ષીએ પ્રથમ લગ્ન સમારોહ

🇮🇳 શ્રી બૃહદ ધંધુકા તાલુકા પટેલ પ્રગતિ મંડળ, સુરત💕 "46મો સ્નેહ મિલન સમારોહ & પ્રથમ સમાજ સાક્ષીએ લગ્ન સમારોહ.."🗒️ તા 10-0...
23/07/2026

🇮🇳 શ્રી બૃહદ ધંધુકા તાલુકા પટેલ પ્રગતિ મંડળ, સુરત

💕 "46મો સ્નેહ મિલન સમારોહ & પ્રથમ સમાજ સાક્ષીએ લગ્ન સમારોહ.."

🗒️ તા 10-01-2027 (રવિવાર)
🏤 શિવાય ફાર્મ & કુમકુમ ફાર્મ, આઉટર રિંગ રોડ, ન્યુ કતારગામ , સુરત

💕ઉપરોક્ત તારીખે તાલુકા સ્નેહ મિલનમાં સમાજના સથવારે "સમાજની સાક્ષીએ વિના મુલ્યે લગ્નનું" પણ આયોજન કરેલું છે..

🚨 અગત્યની સૂચના
(1) આ લગ્ન સંપૂર્ણ હિંદુ વિધિ અનુસાર ઘરે થતા હોય તે મુજબ કરવામાં આવશે
(2) આપના ઘરે આપશ્રીને અનુકૂળતા હોય તો કોઈ પણ મેરેજ ફંક્શન રાખી શકશો
(3) સ્નેહમિલનમાં માત્ર લગ્ન વિધિનું આયોજન કરેલ છે- વરઘોડો કાઢી શકાશે નહીં..
(4) આપશ્રી 200 જેટલાં મહેમાનોને આમંત્રણ પાઠવી શકશો..
(5) જેમના લગ્ન છે તે બંનેમાંથી કોઈ એક પાત્ર તાલુકાના ગામના હોવા જોઈએ..
(6) આ લગ્ન માટે કોઈ પણ શુલ્ક લેવામાં આવશે નહિ..

📌 રજીસ્ટ્રેશન માટે તાલુકા ઓફિસનો સંપર્ક કરશો

🙏 સમગ્ર તાલુકા વતી...
પ્રમુખશ્રી: ડો.સંજય જી. ડુંગરાણી
મંત્રીશ્રી:દિનેશ એસ. ગઢીયા

🙏 સહકાર બદલ આભાર...

Make Poster

📆 Save The Date તા 10 જાન્યુઆરી 2027✳️ શ્રી બૃહદ ધંધુકા તાલુકા પટેલ પ્રગતિ મંડળ, સુરત(થોડો સમય સમાજને અર્પણ..)🚩 "સમાજ નવ...
23/07/2026

📆 Save The Date
તા 10 જાન્યુઆરી 2027

✳️ શ્રી બૃહદ ધંધુકા તાલુકા પટેલ પ્રગતિ મંડળ, સુરત
(થોડો સમય સમાજને અર્પણ..)

🚩 "સમાજ નવ સર્જનના 25 પગથિયાંના...બીજા 5 પગથિયાં..

🔯 "46મો સ્નેહ મિલન સમારોહ & પ્રથમ સમાજની સાક્ષીએ લગ્ન સમારોહ"
🗒️ તા 10-01-2027 (રવિવાર)*
🏤 શિવાય ફાર્મ & કુમકુમ ફાર્મ, આઉટર રિંગ રોડ, ન્યુ કતારગામ, સુરત

💕*ઉપરોક્ત તારીખે તાલુકા સ્નેહ મિલનમાં સમાજને સથવારે "વિના મુલ્યે સમાજની સાક્ષીએ લગ્નનું" પણ આયોજન કરેલું છે..*

🚨 યાદ રાખો
(1)દરેક ધોરણનું સ્ટેશનરી વિતરણ રાબેતા મુજબ મે મહિનામાં થશે
(2)આ સ્નેહમિલનમાં વર્ષ 2026 માં ધો 10 & 12 ની પરીક્ષા આપેલ હોય તે વિદ્યાર્થીઓનું ઇનામવિતરણ કરવામાં આવશે..

🙏 સમગ્ર તાલુકા વતી...
પ્રમુખશ્રી: ડો.સંજય જી. ડુંગરાણી
મંત્રીશ્રી:દિનેશ એસ. ગઢીયા

🙏સહકાર બદલ આભાર...

🇮🇳શ્રી બૃહદ ધંધુકા તાલુકા પટેલ પ્રગતિ મંડળ, સુરત📌45મો સ્નેહ મિલન સમારોહ-2026🎊"સમાજ નવ સર્જનના 25 પગથિયાંના પ્રથમ 5 પગથિય...
01/06/2026

🇮🇳શ્રી બૃહદ ધંધુકા તાલુકા પટેલ પ્રગતિ મંડળ, સુરત

📌45મો સ્નેહ મિલન સમારોહ-2026

🎊"સમાજ નવ સર્જનના 25 પગથિયાંના પ્રથમ 5 પગથિયાં"
તા 17-06-2026 (રવિવાર)
શિવાય & કુમકુમ ફાર્મ
તસ્વીર Part -3

Address

201, Square Point, Singanpore Char Rasta, Ved Road
Surat
395004

Alerts

Be the first to know and let us send you an email when Shree Dhandhuka Taluka Patel Pragati Mandal,Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share