કલાપૂર્ણોસ્તુ મંગલમ્

  • Home
  • India
  • Surat
  • કલાપૂર્ણોસ્તુ મંગલમ્

કલાપૂર્ણોસ્તુ મંગલમ્ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from કલાપૂર્ણોસ્તુ મંગલમ્, Religious organisation, Surat.

કચ્છ-વાગડ સમુદાય ના સુવિશાલ ગચ્છાધિપતિઅધ્યાત્મનિષ્ઠપ.પૂ.આચાર્ય ભગવંતશ્રીમદ્ વિજયકલ્પતરૂસૂરીશ્વરજી મ.સાતરફ થી....
23/05/2026

કચ્છ-વાગડ સમુદાય ના
સુવિશાલ ગચ્છાધિપતિ
અધ્યાત્મનિષ્ઠ
પ.પૂ.આચાર્ય ભગવંત
શ્રીમદ્ વિજય
કલ્પતરૂસૂરીશ્વરજી મ.સા
તરફ થી....

પાલીતાણા :        || કાળધર્મ ||:કરછ-વાગડ દેશોદ્વારકપ.પૂ.આચાર્ય ભગવંતશ્રીમદ્ વિજય*કનક-દેવેન્દ્ર-કલાપૂર્ણ-કલાપ્રભ*સૂરીશ્વર...
03/05/2026

પાલીતાણા
:
|| કાળધર્મ ||
:
કરછ-વાગડ દેશોદ્વારક
પ.પૂ.આચાર્ય ભગવંત
શ્રીમદ્ વિજય
*કનક-દેવેન્દ્ર-કલાપૂર્ણ-કલાપ્રભ*
સૂરીશ્વરજી મહારાજા ના
પટ્ટધર ....
કરછ-વાગડ સમુદાય ના
સુવિશાલ ગચ્છાધિપતિ
અધ્યાત્મનિષ્ઠ
પ.પૂ આચાર્ય ભગવંત
શ્રીમદ્ વિજય
કલ્પતરૂસૂરીશ્વરજી મહારાજાના
આજ્ઞાનુંવર્તી....
:
પ્રવર્તિની
પ.પૂ.સાધ્વીજી શ્રી
સુનંદાશ્રીજી મ.સા
શિષ્યા...
*પ.પૂ.સાધ્વીજી શ્રી
સુશીલગુણાશ્રીજી મ.સા...*

સંસારી નામ : રસીલાબેન
રાધનપુર નિવાસી કાન્તાબેન
કાન્તિલાલ શાહનાં સુપુત્રી
:
ઉમર - ૮૨ વર્ષ
દીક્ષા પર્યાય - ૫૯ વર્ષ
:
વૈશાખ વદ ૨
૦૩/૦૫/૨૦૨૬,
રવિવાર
સાંજે ૬.૦૦ કલાકે
સકલ શ્રી સંઘ ની હાજરી માં
નવકાર મહામંત્રનું સ્મરણ
કરતા કરતા સમાધિપૂર્વક
કાળધર્મ પામેલ છે...!!
:
*પાલખી યાત્રા*
૦૪/૦૫/૨૦૨૬,
સોમવારે
સવારે ૮:૦૦ કલાકે
ખીમઈબેન ધર્મશાળા થી નીકળશે.
:
સંપર્ક :-
ચીમનભાઈ કુબડીયા
97266 90690
જયસુખભાઈ અમડકા
(જેડીભાઈ શાહ)
99792 39900
=

03/05/2026

*સુરત*
:
*|| મંગલમ કનકો ગુરૂ ||*

*જય શ્રી કનકસૂરિ દાદા*
*પરિવાર-સુરત.....*

*શ્રી કરછ વાગડ સાત*
*ચોવીસી જૈન સમાજ-સુરત*
*મધ્યે વસતા આપણા જરૂરત*
*વાળા પરિવારો ના બાળકો ના*
*શિક્ષણ માટે નવા શૈક્ષણિક*
*સત્ર થી....*

*"સ્કૂલ ફી તેમજ*
*તમામ સ્કૂલ કીટ"......*

*અંગેની યોજનાનું*
*આયોજન દર વર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ કરવામાં આવેલ છે...*

*લાભ આપવા નમ્ર વિનંતી....*

*તા.ક સ્કૂલ ફી માટે રસીદ ખાસ લઈ આવવા વિનંતી...*

*સ્કૂલ કીટ અંગે જે સ્ટેશનરી તથા સ્કૂલ ડ્રેસ,બુટ મોજાં ની જરૂરિયાત હોય તે મુજબ નું લિસ્ટ ફરજિયાત નીચે આપેલ નંબર પર વોટ્સએપ કરવાનું રહેશે તથા માર્કશીટ ની નકલ પણ સાથે વોટ્સએપ કરવાની રહેશે...*

*કીટ લખાવવા ની*
*છેલ્લી તારીખ*
*1️⃣5️⃣/0️⃣5️⃣/2️⃣6️⃣*
*છે આ તારીખ બાદ આવેલ*
*નામ લેવામાં આવશે નહીં...*

*આ નંબર પર વોટ્સએપ* *કરવાનું રહેશે...*
*૮૪૦૧૦ ૪૬૪૬૪*

*ફોર્મ કોઈએ ભરવાનું નથી ફક્ત માર્કશીટ ઓરીજનલ સાથે લાવવાની રહેશે...*

શ્રી કનકસૂરિ દાદા
પરિવાર-સુરત દાદા નો
*"ભંડારો"* ભરપૂર છે.....

*શ્રી કનકસૂરિ દાદા પરિવાર*
*ઓફીસ એડ્રેસ:~*
*૩૯,ગ્રાઉન્ડ ફ્લોર,*
*સિવેન સ્કવેર,*
*સ્વસ્તિક પાર્ટી પ્લોટ ની સામે,*
*શ્રી કચ્છ-વાગડ આરાધના*
*ભવન રોડ*
*પાલ-સુરત ૩૯૫૦૦૯*

*સંપર્ક નંબર:~*
*ઓફીસ*
*૮૪૦૧૦ ૪૬૪૬૪*
*કનુભાઈ એન.સીરીયા*
*૯૮૨૫૯ ૪૬૪૬૪*
*ભરતભાઈ બી.સંઘવી*
*૯૮૨૫૫ ૧૦૩૭૩*

*https://www.facebook.com/share/1CY3UzUZU9/*

*શ્રી કનકસૂરી દાદા પરિવાર*
*ના જય શ્રી કનકસૂરી*
=

|| શ્રી કનકસૂરિ ગુરુભ્યે નમઃ ||

02/05/2026

🌟કટારિયા જૈન બોર્ડિંગ અને વિદ્યાલય સંકુલ 🌟

📍 તા. *૬ અને ૭ જૂન* ના રોજ યોજાનાર
🎉 નવનિર્મિત સંકુલના ઉદ્ઘાટન મહોત્સવ પ્રસંગે:

* *PODCAST -1* :
"ભાષાની પાંખ, સંસ્કૃતિની આંખ"
બાળકોના સર્વાંગી વિકાસની વાતો... ફાલ્ગુનીબેન અને ઉર્મિલાબેન સાથે.

facebook link
https://www.facebook.com/share/r/1H5PP1aM29/

Instagram Link :
https://www.instagram.com/reel/DXo4TOJAgpC/?igsh=bXRnN2JyNmZyaW1r

02/05/2026

🌟કટારિયા જૈન બોર્ડિંગ અને વિદ્યાલય સંકુલ 🌟

📍 તા. *૬ અને ૭ જૂન* ના રોજ યોજાનાર
🎉 નવનિર્મિત સંકુલના ઉદ્ઘાટન મહોત્સવ પ્રસંગે:

બાંધકામ કન્વીનરશ્રી મનસુખભાઇ પુજ.

Instagram Link :
https://www.instagram.com/reel/DXt3a78Air6/?igsh=ZXh0bTg2ZHByNjYz

ભાયખલા       || કાળધર્મ ||શ્રી ભાયખલા મોતીશાશ્વેતાંબર મૂ.પૂ.જૈન સંઘ....:કરછ-વાગડ દેશોદ્વારકપ.પૂ.આચાર્ય ભગવંતશ્રીમદ્ વિજય...
02/05/2026

ભાયખલા

|| કાળધર્મ ||

શ્રી ભાયખલા મોતીશા
શ્વેતાંબર મૂ.પૂ.જૈન સંઘ....
:
કરછ-વાગડ દેશોદ્વારક
પ.પૂ.આચાર્ય ભગવંત
શ્રીમદ્ વિજય
*કનક-દેવેન્દ્ર-કલાપૂર્ણ-કલાપ્રભ*
સૂરીશ્વરજી મહારાજા ના
પટ્ટધર ....
કરછ-વાગડ સમુદાય ના
સુવિશાલ ગચ્છાધિપતિ
અધ્યાત્મનિષ્ઠ
પ.પૂ આચાર્ય ભગવંત
શ્રીમદ્ વિજય
*કલ્પતરૂસૂરીશ્વરજી મહારાજા*
ના આજ્ઞાનુંવર્તી....
:
પ.પૂ.સાધ્વીજી શ્રી
મહાપ્રજ્ઞાશ્રીજી મ.સા
શિષ્યા...
*પ.પૂ.સાધ્વીજી શ્રી*
*યશોધનાશ્રીજી મ.સા...*
:
ઉમર.૮૪ વર્ષ
દીક્ષા પર્યાય.૬૬ વર્ષ
:
વૈશાખ વદ ૧
૦૨/૦૫/૨૦૨૬,
શનિવાર
વહેલી સવારે ૧.૦૦ કલાકે
સકલ શ્રી સંઘ ની હાજરી
માં નવકાર મહામંત્રનુ
સ્મરણ કરતા કરતા
સમાધિપૂર્વક કાળધર્મ
પામેલ છે...!!
:
અગ્નિદાહ સંસ્કાર ની બોલી...
૦૨/૦૫/૨૦૨૬,
શનિવાર
સવારે ૮:૩૦ કલાકે
:
*પાલખી યાત્રા*
૦૨/૦૫/૨૦૨૬,
શનિવાર
સવારે ૧૦.૦૦ કલાકે...
:
ભાયખલા જૈન ઉપાશ્રય
થી રે રોડ સમશાન ગૃહ
જશે...!!
:
સંપર્ક :-
સંદિપભાઈ કોઠારી
98207 34786
=

01/05/2026
|| શ્રી કટારીયાજીતિર્થ મંડન મુનિસુવ્રતસ્વામિ ને નમઃ || *શ્રી મહાવીરાય નમઃ**॥ કલાપૂર્ણોસ્તુ મમંગલમ્ ॥**|| શુભ નિમંત્રણ ||...
30/04/2026

|| શ્રી કટારીયાજીતિર્થ મંડન મુનિસુવ્રતસ્વામિ ને નમઃ ||

*શ્રી મહાવીરાય નમઃ*
*॥ કલાપૂર્ણોસ્તુ મમંગલમ્ ॥*

*|| શુભ નિમંત્રણ ||*

જણાવતા અત્યંત હર્ષ અને આનંદ થાય છે કે, *શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય* ના નુતન વિદ્યાલય સંકુલનું શુભ ઉદ્ઘાટન આગામી સમયમાં થવા જઈ રહ્યું છે. આ મંગલ અવસરે શાસ્ત્રોક્ત વિધિ મુજબ કુંભસ્થાપન, સિધ્ધચક્ર મહાપૂજન અને ૨૭ દિક્ષા સ્મૃતી વાટીકા ના શિલાન્યાસનુ શુભ આયોજન કરવામાં આવ્યું છે.

*મુખ્ય કાર્યક્રમ :-*
*કુંભસ્થાપન અને સિધ્ધચક્ર મહાપૂજન:* નુતન સંકુલમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ અર્થે.

*૨૭ દિક્ષા સ્મૃતિ 'સંયમ વાટિકા' નો શિલાન્યાસ:* સંયમ અને ત્યાગની સ્મૃતિમાં નિર્માણ પામનાર વાટિકાનું ભૂમિપૂજન અને ખનન વિધી,

*● મંગલ સમય અને સ્થળ ●*
📅 *તારીખ:* ૧ મે, શુક્રવાર (વૈશાખી પૂર્ણિમા)
🕘 *સમય:* સવારે ૯:૦૦ કલાકે
📍 *સ્થળ:* શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ સંકુલ

મંગલ આશીર્વાદ
અધ્યાત્મનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રી વિજય કલ્પતરૂસૂરિશ્ર્વરજી મહારાજા

*● પાવન નિશ્રા ●*
*તપસ્વી રત્ન આચાર્યદેવ શ્રી વિજય આનંદવર્ધન સૂરીશ્વરજી મહારાજ સાહેબ*
તથા આદિ શ્રમણ-શ્રમણી ભગવંતોની પવિત્ર નિશ્રામાં આ અનુષ્ઠાન સંપન્ન થશે

*વિશેષ નોંધ :- ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન શ્રી હર્ષભાઈ સંઘવી* ના વરદ હસ્તે *તા. ૭ જૂન* ના રોજ થનાર ઉદ્ઘાટન પૂર્વે, પૂજ્ય શ્રી દ્વારા પ્રદાન કરેલ આ શાસ્ત્રોક્ત મુહૂર્ત ને અનુલક્ષી ને આ મંગલ આયોજન છે

આ પ્રસંગે વાગડ સાત ચોવીસી સમાજના વિવિધ ગામોના *મહિલા મંડળો* પણ સિધ્ધચક્ર મહાપૂજન વિધિમાં સહભાગી થઈ શોભા વધારશે.
સમસ્ત શ્રી સંઘ અને સમાજના દરેક ભાઈ-બહેનોને આ માંગલીક પ્રસંગે પધારવા અમારું ભાવભીનું અને આગ્રહભર્યું નિમંત્રણ છે.

*લિ.*
*શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય પરિવાર*

ઘાટકોપર:     *|| કાળધર્મ ||**શ્રી ચિંતામણી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂ.પૂ.જૈન સંઘ -સંઘાણી - ઘાટકોપર*કરછ-વાગડ દેશોદ્વારકપ.પૂ....
28/04/2026

ઘાટકોપર
:
*|| કાળધર્મ ||*

*શ્રી ચિંતામણી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂ.પૂ.
જૈન સંઘ -સંઘાણી - ઘાટકોપર*

કરછ-વાગડ દેશોદ્વારક
પ.પૂ.આચાર્ય ભગવંત
શ્રીમદ્ વિજય
*કનક-દેવેન્દ્ર-કલાપૂર્ણ-કલાપ્રભ*
સૂરીશ્વરજી મહારાજા ના
પટ્ટધર ....
કરછ-વાગડ સમુદાય ના
સુવિશાલ ગચ્છાધિપતિ
અધ્યાત્મનિષ્ઠ
પ.પૂ આચાર્ય ભગવંત
શ્રીમદ્ વિજય
*કલ્પતરૂસૂરીશ્વરજી મહારાજા*
ના આજ્ઞાનું વર્તી....
પ.પૂ.સાધ્વીજી
શ્રીકુમુદશ્રીજી મ.સા
ના
પ.પૂ.સાઘ્વીજી શ્રી
પ.પૂ.નિર્મલયશાશ્રીજી મ.સા
ના નિશ્રાવર્તી..
તથા
પ.પૂ.સાધ્વીજી
શ્રી પૂર્ણગુણાશ્રીજી મ.સા
ના શિષ્યા....
પ.પૂ.સાધ્વીજી શ્રી
*પૂર્ણચંદ્રાશ્રીજી મ.સા*
(સંસારી નામ-મણિબેન
અરજણ કારા છેડા...
ગામ-મનફરા)
ઉમર.૮૦ વર્ષ
દીક્ષા પર્યાય.૫૯ વર્ષ

વૈશાખ સુદ.૧૧
૨૭/૦૪/૨૬
સોમવારના
રાત્રે ૯:૫૮ ક.
*સકલ શ્રી સંઘ ની હાજરીમા નવકાર મહામંત્રનું સ્મરણ કરતા કરતા સમાધિપૂર્વક કાળધર્મ પામેલ છે*
અગ્નિદાહ સંસ્કાર ની બોલી..
૨૮/૦૪/૨૬
મંગળવાર ના
સવારે ૮:૩૦કલાકે
*પાલખી યાત્રા*
૨૮/૦૪/૨૬
મંગળ વાર ના
સવારે ૯:૩૦ કલાકે
*સ્થળ:-*
*શ્રી ચિંતામણી પાર્શ્વનાથ શ્વે.મૂ.જૈન સંઘ*
સાંઈનાથ નગર,ભાજી ગલી
સંઘાણી એસ્ટેટ
ઘાટકોપર-(વેસ્ટ)
મુંબઈ-૮૬
*અંતિમસંસ્કાર સ્થળ*
હિન્દુ સ્મશાનભૂમિ, સોમૈયા કૉલેજ ની બાજુમાં, ઘાટકોપર ઇસ્ટ,મુંબઈ.
*સંપર્ક*
નિતેશભાઈ ભણસાલી
9320905124
ભરતભાઈ શાહ
9821580381
જ્યોતિન્દ્રભાઈ જસાણી
9324393529
=
O'VIMAL~VMS~NHL

*સુરત*:*|| મંગલમ કનકો ગુરૂ ||**જય શ્રી કનકસૂરિ દાદા**પરિવાર-સુરત.....*         *શ્રી કરછ વાગડ સાત**ચોવીસી જૈન સમાજ-સુરત*...
22/04/2026

*સુરત*
:
*|| મંગલમ કનકો ગુરૂ ||*

*જય શ્રી કનકસૂરિ દાદા*
*પરિવાર-સુરત.....*

*શ્રી કરછ વાગડ સાત*
*ચોવીસી જૈન સમાજ-સુરત*
*મધ્યે વસતા આપણા જરૂરત*
*વાળા પરિવારો ના બાળકો ના*
*શિક્ષણ માટે નવા શૈક્ષણિક*
*સત્ર થી....*

*"સ્કૂલ ફી તેમજ*
*તમામ સ્કૂલ કીટ"......*

*અંગેની યોજનાનું*
*આયોજન દર વર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ કરવામાં આવેલ છે...*

*લાભ આપવા નમ્ર વિનંતી....*

*તા.ક સ્કૂલ ફી માટે રસીદ ખાસ લઈ આવવા વિનંતી...*

*સ્કૂલ કીટ અંગે જે સ્ટેશનરી તથા સ્કૂલ ડ્રેસ,બુટ મોજાં ની જરૂરિયાત હોય તે મુજબ નું લિસ્ટ ફરજિયાત નીચે આપેલ નંબર પર વોટ્સએપ કરવાનું રહેશે તથા માર્કશીટ ની નકલ પણ સાથે વોટ્સએપ કરવાની રહેશે...*

*આ નંબર પર વોટ્સએપ* *કરવાનું રહેશે...*
*૮૪૦૧૦ ૪૬૪૬૪*

*ફોર્મ કોઈએ ભરવાનું નથી ફક્ત માર્કશીટ ઓરીજનલ સાથે લાવવાની રહેશે...*

શ્રી કનકસૂરિ દાદા
પરિવાર-સુરત દાદા નો
*"ભંડારો"* ભરપૂર છે.....

*શ્રી કનકસૂરિ દાદા પરિવાર*
*ઓફીસ એડ્રેસ:~*
*૩૯,ગ્રાઉન્ડ ફ્લોર,*
*સિવેન સ્કવેર,*
*સ્વસ્તિક પાર્ટી પ્લોટ ની સામે,*
*શ્રી કચ્છ-વાગડ આરાધના*
*ભવન રોડ*
*પાલ-સુરત ૩૯૫૦૦૯*

*સંપર્ક નંબર:~*
*ઓફીસ*
*૮૪૦૧૦ ૪૬૪૬૪*
*કનુભાઈ એન.સીરીયા*
*૯૮૨૫૯ ૪૬૪૬૪*
*ભરતભાઈ બી.સંઘવી*
*૯૮૨૫૫ ૧૦૩૭૩*

https://www.facebook.com/ShriKanakSuriDada/

*શ્રી કનકસૂરી દાદા પરિવાર*
*ના જય શ્રી કનકસૂરી*
=

Address

Surat
395009

Website

Alerts

Be the first to know and let us send you an email when કલાપૂર્ણોસ્તુ મંગલમ્ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to કલાપૂર્ણોસ્તુ મંગલમ્:

Share