Tulana Pooja House

Tulana Pooja House Tulana Pooja House is your one-stop destination for all pooja needs. Find Agarbatti, Dhoop, Bhagwan Vastra, Murti, Festival & Marriage items under one roof.

Available Stores across Gujarat & Rajasthan. Tulana Pooja House is a trusted name for complete pooja and religious essentials. We offer a wide range of Agarbatti, Dhoop sticks, Bhagwan ke Vastra, Murti, Brass Idols, Festival Decoration items and Marriage (wedding) pooja items – all under one roof. With 20+ stores in Surat, Bardoli, Navsari and Rajasthan, we aim to provide pure, quality and afforda

ble pooja samagri to every devotee. Our mission is to serve faith with authenticity and devotion. Visit your nearest Tulana Pooja House and experience the true essence of spirituality.

25/08/2026

बस थोड़ा सा मज़ाक, थोड़ी सी मस्ती और ढेर सारी मुस्कुराहट! 😄✨ Just for fun… ऐसी ही एक छोटी-सी fun activity आपके साथ शेयर कर रहे हैं। ❤️

📍 Tulana Pooja House
प्रकाश बिकरी की पीछे, ब्रह्मकुमारी आश्रम के पास, रामनगर, अडाजण, सूरत
📞 95108 22383

23/08/2026

આજે પ્રીતિબેન તુલાણા ખાતે માત્ર લડ્ડુ ગોપાલના કપડાં લેવા આવ્યા હતા… પરંતુ લડ્ડુ ગોપાલને જોયા પછી દિલ જ ના માન્યું અને ગોપાલને સાથે લીધા વિના રહી ન શક્યા. 🥹💗 આજે ગોપાલને ઘરે લઈ જઈને એમને જે ખુશી મળી, એ જ અમારી સૌથી મોટી ખુશી છે. 🙏✨

📍 Tulana Pooja House
પ્રકાશ બિકરીની પાછળ, બ્રહ્મકુમારી આશ્રમ પાસે, કતારગામ, સુરત

23/08/2026

શ્રાવણ માસના પાવન પર્વ માટે તુલાના પૂજા હાઉસમાં આવી છે મહાદેવની સુંદર માર્બલ પાવડરની પ્રતિમા. 🙏🔱 રિયલ જેવી ફિનિશિંગ સાથે 18 ઇંચની પ્રતિમા તથા અલગ-અલગ સાઇઝમાં ઉપલબ્ધ. તમારા ઘરે લાવો ભોલેનાથનું દિવ્ય સ્વરૂપ. હર હર મહાદેવ! 🔱

📍 Tulana Pooja House
રામનગર, અડાજન, સુરત
📞 95108 22383

22/08/2026

કોટાથી ખાસ અમારી પાસે આવેલા અમારા વ્હાલા કસ્ટમર ❤️🙏 નાની દીકરી સાથે મુલાકાત થઈ અને આપણી સાથેનો તેમનો અનુભવ તેમને ખૂબ ગમ્યો એ જ અમારા માટે સૌથી મોટી ખુશી છે. 🥰✨ પ્રેમ અને વિશ્વાસ બદલ દિલથી આભાર! ખાસ તમારા માટે ડિસ્કાઉન્ટ આપવાની ખુશી પણ અલગ જ હતી. 🛍️❤️

📍 Tulana Pooja House
પ્રકાશ બિકરીની પાછળ, બ્રહ્મકુમારી આશ્રમ પાસે, સુરત

22/08/2026

જન્માષ્ટમીના પાવન પર્વ માટે તુલાના પૂજા હાઉસમાં અત્યારથી જ તૈયારીઓ શરૂ! 🙏✨ કાનાજી માટે લઈને આવ્યા છીએ એકદમ સુંદર અને આરામદાયક વેલ્વેટ સિંહાસન, સાથે નીચે સ્ટોરેજવાળું સુંદર બેડ, જેમાં જરૂરી સામાન પણ રાખી શકાય. 💙👑 તમારા કાનાજીના રાજસી શણગાર માટે આજે જ પધારો. રાધે-રાધે! 🙏

📍 Tulana Pooja House
પ્રકાશ બિકરીની પાછળ, બ્રહ્મકુમારી આશ્રમ પાસે, રામનગર, અડાજણ, સુરત
📞 95108 22383

21/08/2026

તુલાના પૂજા હાઉસમાં કંઈક નવું! ✨🙏 ફોટો ફ્રેમ માટે સુંદર વાઘા હવે અનેક ડિઝાઇન અને કલરમાં ઉપલબ્ધ છે. તમારા લાડુ ગોપાલજીના ફોટાને આપો સુંદર શ્રૃંગાર. 💙 આજે જ પધારો Tulana Pooja House. રાધે-રાધે! 🙏

📍 Tulana Pooja House
પ્રકાશ બિકરીની પાછળ, બ્રહ્મકુમારી આશ્રમ પાસે, રામનગર, અડાજણ, સુરત
📞 95108 22383

🙏 જન્માષ્ટમીના પાવન પર્વ પહેલાં સુરતમાં લાડુ ગોપાલજીનો ક્રેઝ અને માંગ સતત વધી રહી છે. સંદેશમાં પ્રસિદ્ધ થયેલા આ અહેવાલમા...
21/08/2026

🙏 જન્માષ્ટમીના પાવન પર્વ પહેલાં સુરતમાં લાડુ ગોપાલજીનો ક્રેઝ અને માંગ સતત વધી રહી છે. સંદેશમાં પ્રસિદ્ધ થયેલા આ અહેવાલમાં સિલિકોન અને માર્બલ પાવડરમાંથી બનેલા આકર્ષક લાડુ ગોપાલજીની વધતી માંગ, વૃંદાવનના લાડુ ગોપાલજીનો ટ્રેન્ડ અને બાળકોમાં ભગવાન પ્રત્યે વધતી આસ્થા વિશે સુંદર રીતે જણાવવામાં આવ્યું છે. 💙✨ આ સમાચાર અમારા માટે માત્ર એક અહેવાલ નથી, પરંતુ લાડુ ગોપાલજી પ્રત્યે લોકોના વધતા પ્રેમ અને શ્રદ્ધાની સુંદર ઝલક છે. 🙏 રાધે-રાધે!

📍 Tulana Pooja House
પ્રકાશ બિકરીની પાછળ, બ્રહ્મકુમારી આશ્રમ પાસે, રામનગર, અડાજણ, સુરત
📞 95108 22383

21/08/2026

કાનાજીના જૂના વાઘા લાવો અને નવા સુંદર વાઘા લઈ જાઓ! 💙🙏 Tulana Pooja House પર આવી ગઈ છે ખાસ **ધમાકેદાર ઓફર – ONLY FOR JANMASHTAMI** 🎉 આ ઓફર ફક્ત જન્માષ્ટમી સુધી જ છે, એટલે સમય બગાડ્યા વગર આજે જ પધારો અને તમારા લાડુ ગોપાલજી માટે નવા વાઘા લઈ જાઓ. 👑✨ રાધે-રાધે! 🙏

📍 Tulana Pooja House
પ્રકાશ બિકરીની પાછળ, બ્રહ્મકુમારી આશ્રમ પાસે, રામનગર, અડાજણ, સુરત
📞 95108 22383

20/08/2026

આજે જતિનભાઈ તેમના પત્ની અને ભાઈ સાથે ખાસ આણંદથી અમારા Tulana Pooja House પર પધાર્યા. 🙏💙 તેમણે અમારી શોપ પરથી ખરીદી કરી અને અહીંનો અનુભવ તેમને એટલો ગમ્યો કે તેમણે કહ્યું, “આવી જ એક શોપ આણંદમાં પણ હોવી જોઈએ.” 🥰 આટલા દૂરથી આવીને અમારું વિઝિટ કરવા બદલ અને આટલો સુંદર પ્રતિસાદ આપવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર. રાધે-રાધે! 🙏

📍 Tulana Pooja House
પ્રકાશ બિકરીની પાછળ, બ્રહ્મકુમારી આશ્રમ પાસે, રામનગર, અડાજણ, સુરત
📞 95108 22383

Address

B22, Varsha Society, Near Shantiniketan School, Oppo. Site/dindyal Society, Palanpur Jakatnaka Rode
Surat
395005

Alerts

Be the first to know and let us send you an email when Tulana Pooja House posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Tulana Pooja House:

Shortcuts

Share